શોધખોળ કરો

તલાટીનાં 25 દિવસ પહેલાં થયાં હતા લગ્ન, પત્નિનો પ્રેમી સંબંધી બનીને ઘરે આવતો ને માણતો શરીર સુખ, પછી અચાનક......

Crime News: પટવારીના 20 નવેમ્બરના રોજ લગ્ન થયા હતા. પટવારી તલાટી તરીકે કામ કરતો હતો. તેની પત્નીને આરોપી અનિલ કુમાર સરયામ સાથે લગ્ન પહેલા પ્રેમસંબંધ હતો. બ

દેવાસઃ પટવારી નીરજ હત્યાકાંડનો પોલીસે પર્દાફાશ કર્યો છે. આરોપીની પત્નીને લગ્ન પહેલા અન્ય યુવક સાથે પ્રેમ સંબંધ હતો અને લગ્ન બાદ પણ તેણે પીછો છોડ્યો નહોતો. આરોપી લગ્ન બાદ મહિલાનો સંબંધી બનીને પતિના ઘરે આવ્યો હતો. તેણે પ્રેમિકાના પતિને આયોજનપૂર્વક શરાબ પીવડાવ્યો અને નશામાં હોશ ગુમાવી બેઠા બાદ બાઇક પાછળ બેસાડી સુમસામ જગ્યાએ લઈ જઈ ચપ્પુના ઘા ઝીંકી મારી નાંખ્યો હતો.

મૃતકના 20 નવેમ્બરે જ થયા હતા લગ્ન

એસપી શિવદયાલસિંહે જણાવ્યું, પટવારીના 20 નવેમ્બરના રોજ લગ્ન થયા હતા. પટવારી તલાટી તરીકે કામ કરતો હતો. તેની પત્નીને આરોપી અનિલ કુમાર સરયામ સાથે લગ્ન પહેલા પ્રેમસંબંધ હતો. બંને વચ્ચે ફોન પર વાતચીત થતી હતી. પ્રેમિકાના લગ્ન અનિલ સાથે થયા બાદ તે સંબંધી બનીને દેવાસ આવતો હતો. 10 ડિસેમ્બરે પણ અનિલ દેવાસ આવ્યો હતો અને ભોપાલમાં નીરજને મળ્યો હતો.

તેણે નીરજને જમવાના બગાને બાયપાસ પર ઢાબા પર બોલાવ્યો હતો અને ત્યાં ખૂબ શરાબ પીવડાવ્યો હતો. બાદમાં પોતાની બાઇક પાછળ બેસાડીને સુમસામ જગ્યાએ પુલ પર લઈ ગયો હતો. જ્યાં થોડો સમય બેસાડીને વાત કરી અને બાદમાં ચપ્પુ મારીને તેની હત્યા કરી દીધી હતી. પોલીસે અનિલની પણ ભોપાલથી ધરપકડ કરી લીધી છે.

તલાટીનાં 25 દિવસ પહેલાં થયાં હતા લગ્ન, પત્નિનો પ્રેમી સંબંધી બનીને ઘરે આવતો ને માણતો શરીર સુખ, પછી અચાનક......

આરોપી અને મૃતકની પત્નિ વચ્ચે થયેલી ફોન પર વાતચીત બની કડી

અનિલ અને મૃતકની  પત્નિ વચ્ચે સતત ત્રણ દિવસ ફોન પર વાતચીત થઈ હતી. જેની ડિટેલ પોલીસે કાઢી હતી. જે બાદ શંકાના આધારે પૂછપરછ કરતાં સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો. દેવાસના અર્જુનનગરમાં રહેતા પટવારી નીરજ પરતેનો મૃતદેહ 12 ડિસેમ્બરે ઈન્દોર-ભોપાલ બાયપાસ પર પુલ નીચેથી મળ્યો હતો. તેના પરિવારજનોએ પહેલાથી જ હત્યાની આશંકા વ્યક્ત કરી હતી.

આરોપી પોલીસ અને પરિવારજનોને દોરતો હતો ગેરમાર્ગે

આરોપી અનિલ પોલીસની સાથે પ્રેમિકાના પરિવારજનોને પણ ગેરમાર્ગે દોરતો હતો. હત્યા કર્યાના બીજા દિવસે ખુદ દેવાસ પહોંચ્યો હતો અને સ્વજનો સાથે મળીને નીરજને શોધવાનું નાટક કરતો હતો. તેણે પોલીસને કહ્યું કે, અન્ય લોકોએ નીરજની હત્યા કરી છે. ભોજન કર્યા બાદ નીરજ તેના કોઈ પરિચિત સાથે ઘરે જવા નીક્ળયો હતો. અનિલે ઈન્દોરમાં ખેતી સાધનોની ખરીદીની ખોટી કહાની ઉભી કરી હતી અને પ્લાનિંગ સાથે પટવારીની હત્યા કરવા દેવાસ આવ્યો હતો.

આ પણ વાંચોઃ રેલ્વે સ્ટેશન પર શરીર સુખ માણવામાં વ્યસ્ત હતું કપલ, પોલીસે પકડ્યાં તો કઈ રીતે થાપ આપીને ભાગી ગઈ યુવતી ?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નવસારીના ચીખલીમાં ચકચાર: માતાને બચાવવા પડેલા પુત્રની પિતાએ છરીના ઘા ઝીંકી કરી ઘાતકી હત્યા
નવસારીના ચીખલીમાં ચકચાર: માતાને બચાવવા પડેલા પુત્રની પિતાએ છરીના ઘા ઝીંકી કરી ઘાતકી હત્યા
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
Embed widget