શોધખોળ કરો

Kutch News: પટાવાળા તરીકે ફરજ બજાવતો આ શખ્સ પાકિસ્તાન માટે કરતો હતો જાસુસી,ગુજરાત ATSએ કરી ધરપકડ

કચ્છમાંથી પાકિસ્તાનને માહિતી પહોંચાડનાર જાસૂસની ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સ BSFના યુનિટમાં પટાવાળા તરીકે ફરજ બજાવતો હતો

Kutch News:કચ્છમાંથી પાકિસ્તાનને માહિતી પહોંચાડનાર જાસૂસની ધરપકડ કરવામાં આવી છે. આ શખ્સ BSFના યુનિટમાં પટાવાળા તરીકે ફરજ બજાવતો હતો

કચ્છથી પાકિસ્તાન માટે જાસુસી કરતો શખ્સ ઝડપાયો છે. નિલેશ નામના શખ્સની ગુજરાત ATSએ  ધરપકડ કરી છે.  આ શખ્સ BSFના યુનિટમાં પ્યુન તરીકે કામ કરતો હતો. આ શખ્સ  પાકિસ્તાન હેન્ડલરને સંવેદનશીલ માહિતી પહોંચાડતો હોવાનો ખુલાસો થયો છે.  આટલું જ નહી આ રીતે દેશની ગુપ્ત માહિતી પહોંચાડવા બદલ તે પાકિસ્તાન પાસેથી પૈસા પણ લેતો હતો.

Surat: ઇકો સેલની મોટી કાર્યવાહી, શહેરમાંથી 1.54 કરોડની કસ્ટમ ડ્યૂટી ચોરી કરનારાને ઝડપી પાડ્યો

 સુરત શહેરમાં વધુ એક ગુનાખોરી પ્રવૃત્તિ સામે આવી છે, શહેરમાં દોઢ કરોડથી વધુની કસ્ટમ ડ્યૂટીની ચોરી કરનારા શખ્સનો ઇકો સેલે ઝડપી પાડ્યો છે. મળતી માહિતી પ્રમાણે, સુરતમાં 1.54 કરોડની કસ્ટમ ડ્યૂટી ચોરીમાં એજન્ટ કિરણ ભાનુશાળીની ધરપકડ કરી છે. આ કેસમાં હવે 1.91 કરોડના માલ સામે માત્ર 37 લાખ જ ભરવામાં આવ્યા હતા. આરોપીએ 1.54 કરોડના બૉગસ બિલો બનાવીને ડ્યૂટી ચોરી કરી હતી અને ફેબ્રુઆરી મહિનામાં કસ્ટમ ડિપાર્ટમેન્ટે 1.31 કરોડની રકમની નૉટિસ આપીને બૉગસ ડૉક્યૂમેન્ટ રજૂ કરાયા હતા, જોકે, કંપનીના સંચાલકે આ ઘટન બાદ સીએચએ કિરણની તપાસ કરાવતા સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટી ગયો હતો, અને બાદમાં ઇકો સેલ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. એક માહિતી બદલ 25 હજારથી વધુ રકમ લેતો હોવાનું સામે આવ્યું છે

તબિયત ખરાબ હોવાનું કહી પરિણીતાને ઘરે બોલાવી આચર્યું હતું દુષ્કર્મ 

સુરતમાં લિંબાયતમાં પરિણીતા પર દુષ્કર્મ આચરનારા નિવૃત પીએસઆઇની ધરપકડ કરવામાં આવી હતી. મળતી જાણકારી અનુસાર, મહિલા પર દુષ્કર્મ આચરનાર આરોપી નિવૃત પીએસઆઇ ડી.એચ.વાઘેલાને ગાંધીનગરથી સુરત લાવવામાં આવ્યો હતો. ડી.એચ.વાઘેલા પર 42 વર્ષીય પરિણીતા પર દુષ્કર્મ આચરવાનો આરોપ છે. પરિણીતાને તબિયત ખરાબ હોવાનું કહીને ઘરે બોલાવી હતી અને ત્યારબાદ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. મહિલા ઘરે ટિફિન સર્વિસનું કામ કરતી હતી. નોંધનીય છે કે 42 વર્ષીય મહિલાએ પૂર્વ પીએસઆઇ વિરુદ્ધ દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાવી હતી. પીડિત મહિલાએ લિંબાયત પોલીસ સ્ટેશનમાં પૂર્વ પીએસઆઇ ડીએચ વાઘેલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પીડિતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તે ટિફિન સર્વિસનું કામ કરતી હતી ત્યારે પૂર્વ પીએસઆઇ ડીએચ વાઘેલાના સંપર્કમાં આવી હતી. દરમિયાન એક દિવસ તબિયત ખરાબ હોવાનું કહીને ડીએચ વાઘેલાએ મને તેમના ઘરે બોલાવી હતી અને મારા પર દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહી તેમણે મને આ વાતની જાણ કોઇને કરશે તો કેસ કરવાની અને જોઇ લેવાની ધમકી આપી હતી. બાદમાં બદનામીના ડરથી મહિલાએ તે સમયે આ ઘટનાની જાણ કોઇને કરી નહોતી પરંતુ બાદમાં તેણે લિંબાયત પોલીસ સ્ટેશનમાં આરોપી પૂર્વ પીએસઆઇ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. મહિલાની ફરિયાદ બાદ લિંબાયત પોલીસે તપાસ શરૂ કરી હતી. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નવસારીના ચીખલીમાં ચકચાર: માતાને બચાવવા પડેલા પુત્રની પિતાએ છરીના ઘા ઝીંકી કરી ઘાતકી હત્યા
નવસારીના ચીખલીમાં ચકચાર: માતાને બચાવવા પડેલા પુત્રની પિતાએ છરીના ઘા ઝીંકી કરી ઘાતકી હત્યા
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Embed widget