શોધખોળ કરો

પુરૂષે 40 વર્ષની પ્રેમિકા સાથે ઘરમાં માણ્યું શરીર સુખ, પ્રેમિકાએ માંગ્યા એક લાખ રૂપિયા.....પછી શું થયું ?

હરપાલની પત્નીનું પાંચ વર્ષ પહેલા નિધન થઈ ચૂક્યુ છે. યુવતીએ પણ પોતાના પતિને છોડી દીધો હતો.

આગરાઃ મલીપુરાના રહેવાસી હરપાલ ઉર્ફે છોટે (ઉં.વ.40)ને શોભાનગરની યુવતી સાથે છેલ્લા 10 વર્ષથી પ્રેમસંબંધ હતા. હરપાલની પત્નીનું પાંચ વર્ષ પહેલા નિધન થઈ ચૂક્યુ છે. યુવતીએ પણ પોતાના પતિને છોડી દીધો હતો. હરપાલ પોતાના મકાનમાં એકલો રહેતો હતો. જ્યાં યુવતી ઘણાવીર આવતી હતી. રવિવારે પણ યુવતી હરપાલને મળવા માટે આવી હતી. હરપાલ તેને ઉપનાર માળે આવેલા રૂમમાં ળઈ ગયો હતો અને કોઈ વાતે તકરાર થતાં તેને માથામાં બોથડ પદાર્થના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ પછી તે ઘરેથી ફરાર થઈ ગયો હતો. પોલીસને આ અંગે ખબર પડતાં તેઓ પોલીસને રૂમમાંથી લોહીવાળું બેટ મળી આવ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે, યુવતીની લાશ પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપવામાં આવી છે. જ્યારે આરોપી હરપાલની ધરપકડ કરી લેવામાં આવી છે. હરપાલે પોલીસને જણાવ્યું હતું કે, રિતુ પોતાની માતા સુધાનું ઓપરેશન કરાવવા માટે જયપુર આવી હતી. અહીં તેને એક યુવક સાથે મિત્રતા થઈ ગઈ હતી. આ અંગે તેને ખબર પડી ગઈ હતી. બીજી તરફ રિતુ ખર્ચા માટે એક લાખ રૂપિયા માંગી રહી હતી. હરપાલ તેને 20 હજાર રૂપિયા આપી રહ્યો હતો. જોકે, રિતુ એક લાખથી ઓછા લેવા તૈયાર નહોતી અને રૂપિયા ન આપે તો તેણે પ્રેમસંબંધ તોડી નાંખવાની ધમકી આપતી હતી. આથી ઉશ્કેરાયેલા હરપાલે તેની હત્યા કરી નાંખી હતી. હરપાલે પોલીસને જણાવ્યું હતું કે, રિતે તેને મળવા માટે વારંવાર ફોન કરતી હતી. આથી રિતુને તેણે મુડી ચૌરાહા આવવાનું કહ્યું હતું. અહીં રિતુ આવતાં રીક્ષામાં બેસાડી તેને મલીપુરા સ્થિત તેના ઘરે લઈ ગયો હતો. હરપાલ રિતુને ખર્ચાના રૂપિયા આપતો હતો. આ જ વર્ષે 3 જાન્યુઆરીએ રિતુએ હરપાલ પાસે મોબાઇલ લેવા માટે 20 હજાર રૂપિયા માંગ્યા હતા. આ રૂપિયા આપવા માટે હરપાલ તેના વતનમાં જ કોઈની ભેંસની ચોરી કરી હતી. જોકે, ભેંસ વેચે તે પહેલા જ પોલીસે તેને પકડી લીધો હતો. પોલીસે જણાવ્યું હતું કે, હજુ 10 દિવસ પહેલા જ હરપાલ જામીન પર બહાર આવ્યો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Nepal Earthquake : ઉત્તર ભારત સહિત નેપાળમાં ભૂકંપના આચંકા , નેપાળમાં 9 લોકોના મોતHun To Bolish : હું તો બોલીશ : પટ્ટાવાળી?Hun To Bolish : હું તો બોલીશ : અનામત આંદોલન..કોનો નફો, કોને નુકસાન?Justin Trudeau: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી આપ્યું રાજીનામું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
ICC Test Ranking: ઓસ્ટ્રેલિયા સામે હારથી ભારતને મળી 'સજા', ICC રેન્કિંગમાં બીજા સ્થાનથી સરકીને ત્રીજા સ્થાને પહોંચી
ICC Test Ranking: ઓસ્ટ્રેલિયા સામે હારથી ભારતને મળી 'સજા', ICC રેન્કિંગમાં બીજા સ્થાનથી સરકીને ત્રીજા સ્થાને પહોંચી
HMPV Virus: આ ઉંમરના બાળકોને છે વધુ ખતરો, નથી કોઇ દવા કે વેક્સિન, જાણો એક્સપર્ટની ટિપ્સ?
HMPV Virus: આ ઉંમરના બાળકોને છે વધુ ખતરો, નથી કોઇ દવા કે વેક્સિન, જાણો એક્સપર્ટની ટિપ્સ?
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
HMPV In India: કર્ણાટક – ગુજરાત બાદ હવે ચેન્નઇમાં પણ HMPV વાયરસની એન્ટ્રી, 2 કેસ નોંધાયા
ઇન્ટરપોલની જેમ હવે તૈયાર થયું 'ભારતપોલ',  વિદેશમાં બેઠેલા ગુનાગારોની હવે ખેર નથી
ઇન્ટરપોલની જેમ હવે તૈયાર થયું 'ભારતપોલ', વિદેશમાં બેઠેલા ગુનાગારોની હવે ખેર નથી
Embed widget