શોધખોળ કરો
તળાજાઃ કાકાએ 19 વર્ષીય ભત્રીજી સાથે બાંધ્યા શારીરિક સંબંધ, પછી શું થયું?
1/3

તળાજાઃ પીંગળી ગામની 19 વર્ષીય યુવતી પર તેના કાકાએ જ બળાત્કાર ગુજારતા ચકચાર મચી ગઈ છે. કાકાએ યુવતીની એકલતાનો લાભ લઈ બળાત્કાર ગુજાર્યો હતો અને આ અંગે કોઈને કહેશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
2/3

હવસખોરે યુવતીનું મોં દબાવી નીચે પાડી દીધી હતી અને પછી હવસ સંતોષી હતી. એટલું જ નહીં, આ અંગે કોઇને વાત કરશે તો જાનથી મારી નાંખશે, તેવી ધમકી આપી નાસી ગયા હતા. ઘટનાના છ મહિના પછી યુવતી કૌટુંબિક કાકા સામે બળાત્કારની ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Published at : 23 May 2018 10:07 AM (IST)
Tags :
Girl RapeView More
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
દુનિયા





















