શોધખોળ કરો

Mehsana : ફિયાન્સીને અન્ય યુવક સાથે હતા શારીરિક સંબંધ, ભાવિ પતિને ખબર પડી ગઈ ને પછી તો.....

29 વર્ષીય યુવાનને સગાઈ કર્યા બાદ ભાવિ પત્નીના  પ્રેમી દ્વારા ત્રાસ અપાતો હતો. સગાઈ તોડી નાખવા દબાણ કરી ત્રાસ અપાતા યુવાને આપઘાત કરી લીધો છે.

મહેસાણાઃ વડનગરમાં ભાવિ પત્નીના પ્રેમીના ત્રાસથી યુવાને આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. 29 વર્ષીય યુવાનને સગાઈ કર્યા બાદ ભાવિ પત્નીના  પ્રેમી દ્વારા ત્રાસ અપાતો હતો. સગાઈ તોડી નાખવા દબાણ કરી ત્રાસ અપાતા યુવાને આપઘાત કરી લીધો છે. ગત નવેમ્બરમાં આપઘાત કરનાર યુવાનની સૂસાઈડ નોટ આધારે 4 શખ્સ સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો છે. 

આ અંગેની વિગતો એવી છે કે, મહેસાણાના 29 વર્ષીય યુવકની વડનગરની યુવતી સાથે સગાઈ થઈ હતી. જોકે, સગાઈ પછી યુવકને ફિયાન્સીના અન્ય યુવક સાથે પ્રેમસંબંધ હોવાની જાણ થઈ હતી. ફિયાન્સીને પ્રેમી પોતાની પ્રેમિકા સાથેની સગાઇ તોડી નાંખવા માટે દબાણ કરતો હતો. આ દબાણથી ત્રાસીને અંતે યુવકે આપઘાત કરી લીધો હતો. ગત નવેમ્બર મહિનામાં યુવકે આપઘાત કરી લીધો હતો. હવે યુવકની સૂસાઇડ નોટને આધારે ચાર શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. 

Crime News: મોહાલીના ફેઝ-7 સ્કૂટર માર્કેટમાં સોમવારે મોડી રાત્રે એક યુવતી સાથે મિત્રતાના મુદ્દે યુવકોના બે જૂથ વચ્ચે ઝપાઝપી એટલી હદે થઈ ગઈ કે એક જૂથના યુવકે ગુસ્સામાં પોતાની પિસ્તોલ કાઢી અને 4-5 હવામાં ફાયરિંગ કર્યું. જો કે આમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ પોલીસે અજાણ્યા યુવકો સામે શહેરનું વાતાવરણ બગાડવા અને આર્મ્સ એક્ટની કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. આરોપી યુવકો હજુ પણ પોલીસની પકડમાં નથી આવ્યા અને પોલીસની અલગ-અલગ ટીમ તેમને શોધવા માટે દરોડા પાડી રહી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ મામલો એક છોકરીની બે અલગ-અલગ છોકરાઓ સાથેની મિત્રતાનો છે. સોમવારે રાત્રે 11.45 વાગ્યાના સુમારે યુવતી તેના હાલના બોયફ્રેન્ડ સાથે મળવા આવી હતી, પરંતુ આ અંગેની માહિતી મળતાં યુવતીનો પહેલો બોયફ્રેન્ડ પણ કેટલાક યુવકો સાથે ત્યાં આવ્યો હતો અને મિત્રતાને લઈને યુવકોના બે જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.   

વિવાદ એટલો વધી ગયો કે એક જૂથના યુવકે ગુસ્સામાં પિસ્તોલ કાઢી અને 4-5 હવામાં ફાયરિંગ કર્યું. ગોળીબારનો અવાજ સાંભળીને આસપાસના તમામ લોકો ભેગા થઈ ગયા હતા. લોકો ભેગા થવા લાગતાં તક જોઈને બંને યુવકે ભાગી ગયા હતા. ઘટનાની જાણ થતાં જ મટૌર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને અજાણ્યા યુવકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. મટૌર પોલીસ સ્ટેશનના પ્રભારી એસએચઓ નવીનપાલ સિંહે જણાવ્યું કે શહેરની મધ્યમાં બનેલી ફાયરિંગની ઘટના મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. આરોપી યુવકોની ઓળખ માટે ઘટનાસ્થળની આસપાસના સીસીટીવી કેમેરાને સ્કેન કરવામાં આવી રહ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Elections 2024: લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને લાગી શકે છે મોટો ઝટકો, સુરતના નિલેશ કુંભાણીની ઉમેદવારી થઈ શકે છે રદ
Elections 2024: લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને લાગી શકે છે મોટો ઝટકો, સુરતના નિલેશ કુંભાણીની ઉમેદવારી થઈ શકે છે રદ
Rajkot: ક્ષત્રિય નેતા પી.ટી.જાડેજાનો મોટો દાવો-'ક્ષત્રિય આંદોલન ભાજપને 8 બેઠકો પર હરાવી શકે છે'
Rajkot: ક્ષત્રિય નેતા પી.ટી.જાડેજાનો મોટો દાવો-'ક્ષત્રિય આંદોલન ભાજપને 8 બેઠકો પર હરાવી શકે છે'
IPL 2024મા આ બોલરોએ ફેક્યા છે સૌથી વધુ ડોટ બોલ, પ્રથમ નંબરના ખેલાડીનું નામ જાણીને ચોંકી જશો
IPL 2024મા આ બોલરોએ ફેક્યા છે સૌથી વધુ ડોટ બોલ, પ્રથમ નંબરના ખેલાડીનું નામ જાણીને ચોંકી જશો
Doordarshan's New Logo: દૂરદર્શનનો નવો લોગો બન્યો 'કેસરિયો', વિપક્ષના નેતાઓ ભડક્યા
Doordarshan's New Logo: દૂરદર્શનનો નવો લોગો બન્યો 'કેસરિયો', વિપક્ષના નેતાઓ ભડક્યા
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

'ગેનીબેન ઠાકોરે દારૂના ધંધામાંથી હપ્તા લઈ સંપત્તિ વસાવી': રેખાબેન ખાણેસાLok Sabha Election 2024 : મારૂ ફોર્મ રદ થાય તેવા પ્રયાસો કરાયા: ગેનીબેન ઠાકોરGopinathji Mandir Temple Board Election: આચાર્ય પક્ષે લગાવ્યો દેવપક્ષ પર આરોપAmbalal Patel Prediction: ગરમીનો વધુ એક રાઉન્ડ! અંબાલાલની સૌથી મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Elections 2024: લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને લાગી શકે છે મોટો ઝટકો, સુરતના નિલેશ કુંભાણીની ઉમેદવારી થઈ શકે છે રદ
Elections 2024: લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને લાગી શકે છે મોટો ઝટકો, સુરતના નિલેશ કુંભાણીની ઉમેદવારી થઈ શકે છે રદ
Rajkot: ક્ષત્રિય નેતા પી.ટી.જાડેજાનો મોટો દાવો-'ક્ષત્રિય આંદોલન ભાજપને 8 બેઠકો પર હરાવી શકે છે'
Rajkot: ક્ષત્રિય નેતા પી.ટી.જાડેજાનો મોટો દાવો-'ક્ષત્રિય આંદોલન ભાજપને 8 બેઠકો પર હરાવી શકે છે'
IPL 2024મા આ બોલરોએ ફેક્યા છે સૌથી વધુ ડોટ બોલ, પ્રથમ નંબરના ખેલાડીનું નામ જાણીને ચોંકી જશો
IPL 2024મા આ બોલરોએ ફેક્યા છે સૌથી વધુ ડોટ બોલ, પ્રથમ નંબરના ખેલાડીનું નામ જાણીને ચોંકી જશો
Doordarshan's New Logo: દૂરદર્શનનો નવો લોગો બન્યો 'કેસરિયો', વિપક્ષના નેતાઓ ભડક્યા
Doordarshan's New Logo: દૂરદર્શનનો નવો લોગો બન્યો 'કેસરિયો', વિપક્ષના નેતાઓ ભડક્યા
DC vs SRH IPL 2024: આજે દિલ્હી અને હૈદરાબાદ વચ્ચે જામશે જંગ, દિલ્હીમાં આ ધાકડ ખેલાડીની થશે એન્ટ્રી
DC vs SRH IPL 2024: આજે દિલ્હી અને હૈદરાબાદ વચ્ચે જામશે જંગ, દિલ્હીમાં આ ધાકડ ખેલાડીની થશે એન્ટ્રી
લોનનો હપ્તો ચૂકી જતા રિકવરી એજન્ટ કરે પરેશાન તો આ રીતે કરો ફરિયાદ
લોનનો હપ્તો ચૂકી જતા રિકવરી એજન્ટ કરે પરેશાન તો આ રીતે કરો ફરિયાદ
Amit Shah Net Worth: 15 લાખથી વધુની લૉન, ખુદની કાર પણ નથી... જાણો અમિત શાહ પાસે કેટલી છે સંપતિ
Amit Shah Net Worth: 15 લાખથી વધુની લૉન, ખુદની કાર પણ નથી... જાણો અમિત શાહ પાસે કેટલી છે સંપતિ
Lok sabha Election 2024 Live Update: લાચારીનું બીજું નામ શિસ્ત, કાયરતાનું વફાદારી,  ભાજપના જ નેતાની પોસ્ટથી ખળભળાટ
Lok sabha Election 2024 Live Update: લાચારીનું બીજું નામ શિસ્ત, કાયરતાનું વફાદારી, ભાજપના જ નેતાની પોસ્ટથી ખળભળાટ
Embed widget