શોધખોળ કરો
નર્મદાઃ સગીરાને અંબાજી લઈ જઈ યુવકે બાંધ્યા સંબંધ, પછી શું આવ્યો વળાંક?
1/4

નર્મદાઃ તિલકવાડા તાલુકાના ફતેપુરની સગીરાને લગ્નની લાલચ આપીને ભગાડીને લઈ ગયા પછી પરાણે સંબંધ બાંધતાં પોલીસ ફરિયાદ થઈ છે. પોલીસે આરોપી યુવક અને સગીરાને અંબાજીથી પકડી પાડ્યા હતા. પોલીસે સગીરાની ફરિયાદને આધારે પોક્સો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
2/4

આ અંગેની વિગતો એવી છે કે, તિલકવાડા તાલુકાના ફતેપુરની પ્રિયા અને પરેશ(બંનેના નામ બદલ્યા છે) વચ્ચે પ્રેમસંબંધ હતા. દરમિયાન પરેશે પ્રિયાને લગ્ન કરવાનું વચન આપતાં બંને ઘરેથી ભાગી ગયા હતા. બંને ભાગીને અંબાજી આવી ગયા હતા. અહીં પરેશે પ્રિયા સાથે પરાણે શારીરિક સંબંધ બાંદ્યા હતા.
Published at : 27 Apr 2018 12:12 PM (IST)
View More





















