શોધખોળ કરો

Crime: આરોગ્ય કેન્દ્રમાંથી 1 માસનું બાળક ગૂમ, શિશુને દૂધ પિવડાવવાના બહાને અજાણી મહિલાએ કર્યુ અપહરણ

Crime: દાહોદના ધાનપુર સામુહિક આરોગ્ય કેન્દ્રમાથી 1 માસના બાળકનુ અપહરણ થતાં હડકંપ મચી ગઇ હતી. અહીં કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવા આવેલી મહીલાના એક માસના બાળકનુ અપહરણ થઇ ગયું હતું. શું છે સમગ્ર ઘટનાજાણીએ

દાહોદના ધાનપુર સામુહિક આરોગ્ય કેન્દ્રમાંથી કમ્પાઉન્ડમા  ગૂમ થયેલ બાળક એક અજાણી મહિલાના બાળક સાથે રમતુ હતું. આ બાળકને દુધ પીવડાવવા લઈ જવાનું કહીને મહિલા બાળકને લઇન જતી રહી હતી. લાંબો સમય બાદ પણ મહિલા બાળક સાથે પરત ન ફરતા આખરે બપોરના 3 વાગ્યા વચ્ચે બાળક ના મળતા પરિજનો એ કરી શોધખોળ ત્યારબાદ પોલીસને ફરિયાદ કરી છે. એક માસના બાળકનું અપહરણ થતા પોલીસે તપાસ હાથ ધરી છે.

પોલીસે બાળકની જાણ કરનારને યોગ્ય ઇનામ આપવાની પણ જાહેરાત કરી છે. પોલીસે કુટુંબ નિયોજન કરાવવા આવેલા દર્દીઓ ના ઘરે પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસ ની LCB,SOG, સહીત ની 6 ટીમો જિલ્લામાં કામે લાગી છે. હોસ્પિટલમા લાગેલા સીસીટીવી પણ બંધ હાલતમાં હોવાથી પોલીસ અન્ય લોકોને પૂછપરછ કરીને તપાસ કરી રહી છે. પોલીસની LCB,SOG, સહિતની 6 ટીમો જિલ્લામાં કામે લાગી છે.  

Ahemdabad News: શાળાથી ગૂમ થયેલ વિદ્યાર્થી કાળુપુર રેલેવેસ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 પરથી મળ્યો, જાણો શું છે વિગત  

અમદાવાદની ઠક્કરનગરની રઘુવીર વિદ્યાવિહાર સ્કૂલમાંથી ગૂમ થયેલા બાળક કાળુપુર રેલવેસ્ટેશન પ્લેટફોર્મ નંબર 4 પરથી મળી આવ્યું હતું.જાણો શું છે અપડેટ્સ

21 જાન્યુઆરીએ  અમદાવાદની ઠક્કરનગર રઘુવીર વિધાવિહાર સ્કૂલમાં 9માં ધોરણમાં  અભ્યાસ કરતો વિદ્યાર્થી સ્કૂલથી ગૂમ થઇ ગયો હતો. આ વિદ્યાર્થી બાળક ગત રાત્રે 1 વાગ્યે  અમદાવાદના કાળુપુર રેલવેસ્ટેશનના પ્લેટફોર્મ પરથી મળી આવ્યું છે. જો કે બાળક સ્કૂલથી નાસી ગયું ત્યારે યુનિફોર્મમાં હતુ અને પ્લેટફોર્મ પર રાત્રે જ્યારે મળી આવ્યું ત્યારે તે નાઇટ ડ્રેસમાં હતું. જેને લઇને પણ અનેક સવાલો ઉભા થઇ રહ્યાં છે. જો કે હજું સુધી બાળક કેમ નાસી ગયું હતું અને બાદ નાઇટ ડ્રેસ ક્યાંથી આવ્યો વગેરે સવાલો અંકબંધ છે. પોલીસ આ મુદ્દે બાળક સાથે પૂછપરછ કરીને તપાસ કરી રહી છે.

Morbi: મોરબી દુર્ઘટનામાં ઓરેવા ગ્રુપના જયસુખ પટેલની વધી મુશ્કેલી, ધરપકડ વોરન્ટ ઈસ્યુ

મોરબીઃ મોરબી દૂર્ઘટનાને લઈ ઓરેવા ગ્રુપના MD જયસુખ પટેલની મુશ્કેલી વધી છે. ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલ સામે ધરપકડ વોરન્ટ ઇસ્યૂ કરવામા આવ્યું છે. દુર્ઘટના બાદ એકપણ વખત જયસુખ પટેલ જાહેરમાં આવ્યા નથી.  આજે જામીન અરજી પર સુનાવણી માં મુદત પડી હતી.

જો કે આજે જયસુખ પટેલે કરેલી આગોતરા જામીન અરજી પર મુદત પડી હતી.  પહેલી ફેબ્રુઆરીએ જામીન અરજી અંગે સુનાવણી હાથ ધરાશે. સુનાવણી સમયે સરકાર પક્ષ અને જયસુખ પટેલના વકીલની ગેરહાજરી વચ્ચે પોલીસે મુદત માંગવાની સાથે પીડિત પરિવારોએ પણ વાંધા અરજી કરતા હવે પહેલી ફેબ્રુઆરીએ સુનાવણી હાથ ધરાશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 

મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 

IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 

શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માનવભક્ષીHun To Bolish: હું તો બોલીશ: બુટલેગરોના રડાર પર પોલીસ કેમ?Junagadh News | જૂનાગઢમાં દોલતપરાના મુખ્ય પ્રવેશદ્વારનું કામ અધ્ધરતાલVav Assembly bypoll: ગુલાબસિંહ રાજપૂતને જીતાડવા ભાભરમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
Sharda Sinha Death: લોક ગાયિકા શારદા સિન્હાનું નિધન, દિલ્હીની એઈમ્સમાં લીધા અંતિમ શ્વાસ 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
IPL 2025 Mega Auction: 1500 થી વધારે પ્લેયર્સે હરાજી માટે કરાવ્યું રજીસ્ટ્રેશન 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
શારદા સિન્હાના નિધન પર PM મોદી અને CM નીતીશ કુમાર સહિત ઘણા નેતાઓએ શોક વ્યક્ત કર્યો 
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત

Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ

શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 

શું તમને નથી આવ્યો ને આ મેસેજ ? UPI રિફંડના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ, આ રીતે બચો  

Embed widget