શોધખોળ કરો
ટ્રાયલ રૂમમાં કપડાં બદલતી હતી છોકરી ને છોકરાએ ચોરીછુપીથી વીડિયો બનાવવાનું ચાલુ કર્યુ, જાણો પછી શું થયું....
1/6

છોકરીના ભાઇએ કરેલી ફરિયાદ અનુસાર, બુધવારે તેની બહેન લક્સા શૉપિંગ માટે ગઇ હતી, તેને કેટલાક કપડાં સિલેક્ટ કર્યા અને ટ્રાયલ માટે ટ્રાયલ રૂમમાં ગઇ, તે દરમિયાન ટ્રાયલ રૂમમાં ઝાંખી રહેલો એક વ્યક્તિએ મોબાઇલ દ્વારા તેનો વીડિયો ઉતારવાનું શરૂ કરી દીધું. જોકે, છોકરીને બાદમાં શક પડ્યો અને તેને બૂમાબૂમ કરવાનું શરૂ કરી દીધું હતું.
2/6

ગુરુવારે પોલીસ આરોપીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ પર લેશે જેથી તેની પુછપરછ કરી શકાય. પોલીસને શક છે કે, તેને મૉલમાં આવનારી અન્ય છોકરીઓના પણ વીડિયો બનાવ્યા હોઇ શકે છે.
Published at : 15 Jun 2018 08:56 AM (IST)
Tags :
UP CrimeView More





















