શોધખોળ કરો

Crime News: રાજકોટના જન્માષ્ટમીના મેળામાં 2 વર્ષની માસુમ બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ, પીડિતાની માતાએ કહી આપવિતી

રાજકોટના રેસકોર્સના લોકમેળામાં અત્યંત ધૃણાસ્પદ ઘટના બની છે. અહીં 2 લાખ લોકોની ભીડ વચ્ચે 2 વર્ષની બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસની ઘટના બનતાં લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે.

Crime News:રાજકોટના જન્માષ્ટમીની મોડી સાંજે  મેળામાં  ખૂબ જ શરમજનક ધટના બની હતી. અહીં લાખો લોકોના મેડાવડા વચ્ચે પરપ્રાતિય એક શખ્સે  બે વર્ષની માસુમ બાળકી સાથે અડપલા કરતા તેમની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.                                                                                                                                                      

શું છે સમગ્ર ઘટના?

સમગ્ર ઘટનાની આપવિતી બાળકીની માતાએ કહી હતી. બાળકીની માતા તેમની બાળકી સાથએ જન્માષ્ટમીનો મેળો કરવા માટે આવેલ હતી. તેમની સાથે અન્ય 10થી 12 પરિચિત લોકો પણ હતા. મેળા દરમિયાન માતા રાઇડસમાં બેસવા માટે તેમની સાથે આવેલા પરપ્રાતિય યુવકને બાળક સોંપીને ગઇ હતી. જો કે રાઇડસમાં માતા જ્યારે નીચે આવી તો બાળકી અને પરપ્રાંતિય યુવક રાઇડસની પાછળની બાજુ જતાં રહ્યાં હતા. માતાએ શોધખોળ કરતા બંને મળી આવ્યા પરંતુ બાળકીને ગુપ્તાંગમાં ઇજા થઇ હોવાથી માતાને સમગ્ર ઘટનાની જાણી થઇ અને આખરે પોલીસને ફરિયાદ કરતાં પોલીસે 35 વર્ષિય પરપ્રાતિય યુવકની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હતી ઘરી છે.                                                        

આ પણ વાંચો 

Rajkot News: રાજકોટના હિરાસર એરપોર્ટના આજે શ્રીગણેશ, જાણો કઇ તારીખથી ઉડાન ભરશે ઇન્ટરનેશનલ ફ્લાઇટસ

G20 Summit 2023 Live: ભારતની અધ્યક્ષતામાં G20 સમિટનો આજે બીજો અને અંતિમ દિવસ, જાણો વધુ અપડેટ્સ

મોરક્કોમાં પ્રચંડ ભૂકંપે સર્જી તબાહી, મત્યુઆંક 2000ને પાર પહોચ્યો, 3 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર

ચૂંટણી પહેલા ઊંઝા નગરપાલિકામાં વિવાદ સપાટી પર, તરલા મેવાડાએ આ કારણે રાજીનામુ આપ્યાની ચર્ચા

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
FASTag: દેશભરના 121 ટોલ પ્લાઝા પર ડિજિટલ ફાસ્ટેગ લોકલ પાસની સુવિધા શરૂ, મોબાઈલથી કરો અરજી
FASTag: દેશભરના 121 ટોલ પ્લાઝા પર ડિજિટલ ફાસ્ટેગ લોકલ પાસની સુવિધા શરૂ, મોબાઈલથી કરો અરજી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Jharkhand Exam Cancelled: ઝારખંડમાં રદ કરાઈ 44 પરીક્ષાઓ, સરકારે જાહેર કરી યાદી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Embed widget