શોધખોળ કરો
હિંદુ યુવતીએ મુસ્લિમ યુવક સાથે કર્યાં લવ મેરેજ, પછી દિયર સાથે પણ બાંધ્યા સેક્સ સંબંધ, પછી શું થયું ?

1/4

પોલીસે ઘટનાસ્થળ પરથી મૃતકની પત્ની સાખો દેવી ઉર્ફ શમ્મા પ્રવીણની ધરપકડ કરી હતી. શમ્માની ધરપકડ બાદ મૃતકનો ભાઇ તૈફુલ અંસારી ફરાર થઇ ગયો હતો. જોકે, ગ્રામીણોએ તેને ઝડપીને બાંધી દીધો હતો અને બાદમાં પોલીસના હવાલે કરી દીધો હતો. ભાભી સાથેના અનૈતિક સંબંધ હોવાના કારણએ તૈફુલે ભાભી સાથે મળીને ભાઇની હત્યા કરી દીધી હતી. તૈફુલે કબૂલ્યું હતું કે, શૌકલનું ગળુ દબાવી તેની હત્યા કરી તેના મૃતદેહને દોરડા પર લટકાવી દીધો હતો.
2/4

પોલીસના જણાવ્યા અનુસાર, વ્યવસાયે દરજી શૌકત અંસારી રાત્રે જમીને પોતાના ઘર પર સૂઇ ગયો હતો. સવારે શૌકતનો મૃતદેહ ફંદા પર લટકેલો મળ્યો હતો. ઘટનાની જાણ થતા ગ્રામીણો એકઠા થઇ ગયા હતા અને પોલીસને તેની જાણ કરી હતી. પોલીસ પ્રથમ દ્રષ્ટીએ તેને આત્મહત્યા માનીને તપાસ કરી રહી હતી. પરંતુ પરિવારજનોએ પત્ની અને તેના દિયર પર હત્યાનો આરોપ લગાવ્યો હતો.
3/4

રાંચીઃ ઝારખંડના રામગઢના કુઝુ ક્ષેત્રના તોપા સીસીએલ માઇનસ ક્વાર્ટરમાં એક મહિલાએ પોતાના દિયર સાથેના લગ્નેતર સંબંધોને કારણે પોતાના પતિની હત્યા કરી દીધી હોવાની ઘટના સામે આવી છે. પત્નીએ દિયર સાથેના અનૈતિક સંબંધોને કારણે પોતાના પતિ શૌકત અંસારીની હત્યા કરીને તેને ગળે દોરડુ બાંધી તેને લટકાવી દીધો હતો.
4/4

પોલીસે મૃતકના પરિવારજનોના નિવેદન બાદ મૃતકની પત્ની સાખો દેવી ઉર્ફ શમ્મા પ્રવીણની ધરપકડ કરી હતી. જ્યારે હત્યામાં સામેલ મૃતકનો ભાઇ અને શમ્માના દિયર તૈફુલ અંસારીને ગ્રામીણોએ જંગલમાંથી ઝડપ્યો હતો અને પોલીસના હવાલે કરી દીધો હતો.
Published at : 21 Oct 2018 11:18 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
દેશ
Advertisement
