યુવતીએ પોર્ન ફિલ્મની સ્ટાઈલમાં પતિને ખુરશીથી બાંધીને પોર્ન ફિલ્મ બતાવીને માણ્યું શરીર સુખ, પછી કાપી નાંખ્યું ગળું ને...........
ત 8 માર્ચે તેની પાંચમી પત્ની સ્વાતિ તેને મળવા માટે આવી હતી. આ પછી સ્વાતિએ તેને પોર્ન ફિલ્મ બતાવીને લક્ષ્મ સાથે તેવી જ રીતે શારીરિક સંબંધ બાંધ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે, સ્વાતિને પોતાના પતિને અન્ય યુવતીઓ સાથે પણ સંબંધ હોવાની ખબર પડી ગઈ હતી. જેને કારણે તે ખૂબ જ દુખી હતી. તેમજ લફરાબાજ પતિની હરકતોને કારણે જ તેણે પતિની હત્યા કરી નાંખી હતી.
નાગપુરઃ મહારાષ્ટ્રના નાગપુરમાં હચમચાવી દેતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પત્નીએ પોતાના પતિની ખૂબ જ ક્રુર રીતે હત્યા કરી નાંખી હતી. પત્નીએ પહેલા તો પતિને પોર્ન ફિલ્મ બતાવી હતી અને આ પછી પતિના હાથ-પગ ખુરશી સાથે બાંધી દીધા હતા અને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. તેમજ આ પછી પતિનું ગળું કાપીને હત્યા કરી નાંખી હતી.
મળતી વિગતો પ્રમાણે, બે દિવસ પહેલા પત્નીએ પોતાના પતિની હત્યા કરી નાંખી હતી. જોકે, ગણતરીની કલાકોમાં જ પોલીસે આ કેસ ઉકેલી નાંખ્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. આ સમગ્ર હત્યાકાંડને અંજામ યુવકની પાંચમી પત્ની સ્વાતીએ આપ્યો હતો.
મૃતક લક્ષ્ણ મલિક થોડા મહિના પહેલા સિલ્વર કોમ્પ્લેક્ષ સાસાયટીના ફ્લેમાં એકલો રહેતો હતો. દરમિયાન ગત 8 માર્ચે તેની પાંચમી પત્ની સ્વાતિ તેને મળવા માટે આવી હતી. આ પછી સ્વાતિએ તેને પોર્ન ફિલ્મ બતાવીને લક્ષ્મણ સાથે તેવી જ રીતે શારીરિક સંબંધ બાંધ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે, સ્વાતિને પોતાના પતિને અન્ય યુવતીઓ સાથે પણ સંબંધ હોવાની ખબર પડી ગઈ હતી. જેને કારણે તે ખૂબ જ દુખી હતી. તેમજ લફરાબાજ પતિની હરકતોને કારણે જ તેણે પતિની હત્યા કરી નાંખી હતી.
9 માર્ચે જ્યારે પોલીસને યુવકની હત્યાના સમાચાર મળ્યા તો પોલીસે તપાસ શરૂ કરી. તપાસમાં પોલીસને જાણવા મળ્યું કે, લક્ષ્મણે પાંચ લગ્નો કરેલા છે. પાંચમી પત્ની સ્વાતિ સાથેના લગ્નથી લક્ષ્મણને 8 વર્ષનો દીકરો પણ છે. નોકરીથી નિવૃત્ત થઈ ગયેલા લક્ષ્મણના પેંશનને લઈને પણ બંને વચ્ચે ઝઘડો થતો હતો. આ ઉપરાંત સ્વાતિને શંકા હતી કે, લક્ષ્મણને અન્ય યુવતીઓ સાથે પણ લફરું છે. જેને કારણે પણ બંને વચ્ચે ઝઘડો થતો હતો.