શોધખોળ કરો

અમદાવાદઃ ઉચ્ચ અધિકારી પત્નિ સાથે માણી રહ્યા હતા શરીર સુખ ને બાજુમાં સૂતેલો પુત્ર જાગી જતાં ગુસ્સે થયેલા અધિકારીએ શું કર્યું ?

પરિણીતા તેના પિયર હતી અને તેનો પતિ ત્યાં આવે ત્યારે શારીર સુખની માંગણી કરતો હતો, પરંતુ ઓપરેશનના કારણે મહિલાએ ના પાડતાં ઝઘડો કરીને પતિ જતો રહેતો હતો.

અમદાવાદ : શહેરના મહિલા પોલીસ સ્ટેશનમાં 35 વર્ષીય યુવતીએ તેના પતિ સહિત સાસરિયાઓ સામે માનસિક-શારીરિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે. યુવતીનો પતિ ન્યાયતંત્ર ઉચ્ચ હોદ્દા પર છે. યુવતીએ પતિ પર આક્ષેપ કર્યા છે કે, 'પતિ સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરાવતો હતો. જ્યારે તેઓ હનીમૂન માટે ગયા ત્યારે તે માસિકમાં હોવા છતાં તેની સાથે શરીર સુખ માણ્યું હતું. યુવતીને તેના પતિએ માર મારતાં ગર્દનમાં ઈજાઓ થઇ હોવાથી તેની ગર્દન મૂવમેન્ટ ન કરી શકતાં તેનો પતિ મુખ મૈથુન કરાવતો હોવાનો પણ આક્ષેપ કર્યો છે. યુવતીએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છે કે, 'વર્ષ 2010માં તે ગર્ભવતી હતી ત્યારે ડોક્ટરે પેટમાં બે બાળકો હોવાનું જણાવી શરીર સંબંધ બાંધતી વખતે ખૂબ જ સાચવવાની સલાહ આપી હતી. તેમજ આરામ કરવા જણાવ્યું હતું. આમ છતા પતિએ શરીર સંબંધ બાંધવા મનમાની કરી હતી. એટલું જ નહીં, પતિએ મોબાઇલ મારતા સાથળના ભાગે વાગ્યુ હતું. પરિણીતાનો આક્ષેપ છે કે, પતિની મનમાની ચાલે તો દિવાલમાં મુક્કા અને ફેંટો મારતો. તેમજ ખુરશી-ટેબલ ઉપર હાથ-પગ પછાડતો હતો. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, સાતમાં મહિને યુવતીને તેના માતા-પિતા પહેલી ડિલિવરી કરાવવા તેડી ગયા હતાં. તેના સાસુ-સસરાએ બોપલમાં દવા ચાલતી હોવાથી ડિલિવરી ત્યાં જ કરાવવાનું કહેતા યુવતીની ડિલિવરી ત્યાં થઇ હતી. જેમાં એક દિકરી અને એક દીકરાને પરિણીતાએ જન્મ આપ્યો હતો. દરમિયાન પતિ ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દા માટેની પરીક્ષામાં પાસ થઇ ગયો હતો. તેમજ તેને નિયુક્ત થતાં તે જતો રહ્યો હતો. આ પછી પરિણીતા તેના પિયર હતી અને તેનો પતિ ત્યાં આવે ત્યારે શારીર સુખની માંગણી કરતો હતો, પરંતુ ઓપરેશનના કારણે મહિલાએ ના પાડતાં ઝઘડો કરીને પતિ જતો રહેતો હતો. જ્યારે અઢી માસ પછી યુવતીને સાસરીમાં જવાની વાત થતાં તેની સાસુએ ફોનમાં કહ્યું કે, બે બાળકો સાચવી શકતી હોય તો જ અહીંયા આવજે. કેમ કે, અમે બધા નોકરીએ જતા રહીશું. આ બાબતે પણ તેના પતિએ તેની સાથે ઝઘડો કર્યો હતો. પરિણીતાનો આક્ષેપ છે કે, પતિ પાસે મહેસાણા રહેવા ગઇ ત્યારે તેના પતિએ તેની સાથે સંબંધ બનાવવાની માંગણી કરી હતી. જોકે, બાળક સૂતું હોવાથી યુવતીએ મનાઈ કરી હતી. આથી પતિએ બાળકને લઇને બેડરૂમમાં બોલાવી શારીરિક સુખ માણ્યું હતું. દરમિયાન બાળક જાગી જતાં રોવા લાગતાં ગુસ્સામાં માસૂમ બાળકને માર્યું હતું. બાળકને બચાવવા વચ્ચે પડેલી પત્નીને પતિએ છાતિના ભાગે ફેટ મારી હતી અને ઘરની બહાર કાઢી મુકી હતી. પતિની બદલી સૌરાષ્ટ્રના એક શહેરમાં થતાં ત્યાં પણ સાથે રહેવા ગઇ હતી. અહીં પણ પતિ સતત જાતીય શારીરિક માનસિક ત્રાસ આપતો હતો. સંતાનોને માર મારી દંડો બતાવી ડરાવતાં હતાં.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gandhinagar | રાજ્યમાં 1903 સ્ટાફનર્સની સીધી ભરતી કરાશે, 5 ઓક્ટોબર બાદ ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશેHun To Bolish | હું તો બોલીશ | 'ન્યાય'ના મુદ્દે રાજનીતિ કેમ?Hun To Bolish | હું તો બોલીશ | વન અને ગામ સામ-સામે કેમ?Ahmedabad Crime | અમદાવાદના બોડકદેવમાં બદલો લેવા ફિલ્મી ઢબે વ્યક્તિને મોતને ઘાટ ઉતારાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
Indian Railways: રેલવેનાં 11.72 લાખ કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ! નવરાત્રિના પહેલા દિવસે બોનસને મંજૂરી આપી
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
ગાંધીનગરને ૯૧૯ કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટની ભેટ આપતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
લગ્નની પહેલી રાત્રે દુલ્હને 20 હજાર રૂપિયાની માંગણી કરી, પોલીસને ફોન કરીને દુલ્હાના ઘરે બોલાવી અને પછી....
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
ભારતે આગામી મહામારી માટે તૈયારી કરવી જોઈએ, નીતિ આયોગના અહેવાલમાં ડરામણો ખુલાસો
કેબિનેટે મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાની મંજૂરી આપી
કેબિનેટે મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી ભાષાઓને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવાની મંજૂરી આપી
Maharashtra Elections: મહાયુતિમાં બેઠક વહેંચણી પર સમજૂતી થઈ ગઈ? જાણો, કોણ કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે છે
Maharashtra Elections: મહાયુતિમાં બેઠક વહેંચણી પર સમજૂતી થઈ ગઈ? જાણો, કોણ કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે છે
Exclusive: ઈઝરાયેલ સાથેના ભીષણ યુદ્ધ વચ્ચે ઈરાની રાજદૂતે કહ્યું- 'ઈઝરાયેલ કોઈ દેશ નથી, તે યુએસની...'
Exclusive: ઈઝરાયેલ સાથેના ભીષણ યુદ્ધ વચ્ચે ઈરાની રાજદૂતે કહ્યું- 'ઈઝરાયેલ કોઈ દેશ નથી, તે યુએસની...'
હરિયાણામાં કોંગ્રેસે આખી બાજી જ પલટી નાખી? ભાજપ માટે આ મુદ્દો જ ખતમ થઈ ગયો!
હરિયાણામાં કોંગ્રેસે આખી બાજી જ પલટી નાખી? ભાજપ માટે આ મુદ્દો જ ખતમ થઈ ગયો!
Embed widget