શોધખોળ કરો

SBIમાં આવશે 10 હજાર નવી નોકરીઓ, ચેરમેને જણાવ્યું કઈ જગ્યાઓ પર થશે ભરતી 

ભારતીય સ્ટેટ બેંક(SBI) માં નોકરી કરવાની શાનદાર તક મળવાનીછે. બેંક ચાલુ નાણાકીય વર્ષ (2024-25)માં 10,000 નવા કર્મચારીઓની ભરતી કરવાની યોજના બનાવી રહી છે.

10 thousand jobs in SBI:   ભારતીય સ્ટેટ બેંક (SBI) માં નોકરી કરવાની શાનદાર તક મળવાની છે.  ભારતીય સ્ટેટ બેંક ચાલુ નાણાકીય વર્ષ (2024-25)માં 10,000 નવા કર્મચારીઓની ભરતી કરવાની યોજના બનાવી રહ્યું છે.  ભારતીય સ્ટેટ બેંક આ નવી ભરતી સામાન્ય બેંકિંગ જરૂરિયાતોને પહોંચી વળવા અને તેની પોતાની ટેકનિકલ ક્ષમતા વધારવા માટે કરશે.  ભારતીય સ્ટેટ બેંકે ડિજિટલ ચેનલને મજબૂત કરવા ટેકનોલોજીમાં નોંધપાત્ર રોકાણ કર્યું છે.  ભારતીય સ્ટેટ બેંકના ચેરમેન સી એસ શેટ્ટીએ જણાવ્યું હતું કે, અમે ટેક્નોલોજી બાજુ તેમજ સામાન્ય બેંકિંગ બાજુએ અમારા કર્મચારીઓને મજબૂત બનાવી રહ્યા છીએ. અમે તાજેતરમાં એન્ટ્રી લેવલ અને થોડા ઉપલા સ્તરે અંદાજે 1,500 ટેક્નોલોજી જાણકાર વ્યક્તિઓની ભરતીની જાહેરાત કરી છે. તેમણે વધુમાં કહ્યું, અમારી તકનીકી ભરતી ડેટા વૈજ્ઞાનિકો, ડેટા આર્કિટેક્ટ્સ, નેટવર્ક ઓપરેટર્સ વગેરે જેવી વિશિષ્ટ નોકરીઓ પર પણ છે. અમે ટેક્નોલોજીની બાજુએ વિવિધ નોકરીઓ માટે ભરતી કરી રહ્યા છીએ.


આ જગ્યાઓ માટે નિમણૂકો થશે

બેંક લગભગ 8,000 થી 10,000 લોકોની ભરતી કરશે. તેમાં સામાન્ય બેન્કિંગ પોસ્ટ્સ અને ટેક્નોલોજી નિષ્ણાતોનો સમાવેશ થશે. માર્ચ 2024 સુધીમાં બેંકના કર્મચારીઓની કુલ સંખ્યા 2,32,296 હતી. જેમાંથી ગત નાણાકીય વર્ષના અંતે 1,10,116 અધિકારીઓ બેંકમાં કામ કરતા હતા. જ્યારે ક્ષમતા નિર્માણ વિશે પૂછવામાં આવ્યું ત્યારે શેટ્ટીએ કહ્યું કે તે સતત પ્રક્રિયા છે અને બેંક ગ્રાહકોની વિકસતી જરૂરિયાતોને પહોંચી વળવા વર્તમાન કર્મચારીઓને ફરીથી તાલીમ આપે છે અને અપગ્રેડ કરે છે.

સતત નવી કુશળતા પ્રદાન કરે છે

તેમણે કહ્યું, ગ્રાહકોની અપેક્ષાઓ બદલાઈ રહી છે, ટેક્નોલોજી બદલાઈ રહી છે, ડિજિટલાઈઝેશનને વ્યાપકપણે અપનાવવામાં આવી રહ્યું છે. તેથી, અમે અમારા કર્મચારીઓને તમામ સ્તરે સતત અપકિલિંગ કરીએ છીએ. તેમણે કહ્યું કે બેંક ગ્રાહકોની વધતી જતી જરૂરિયાતોને પહોંચી વળવા અને શાનદાર બેંકિંગ અનુભવ પ્રદાન કરવા માટે અમુક ચોક્કસ ક્ષેત્રોમાં વિશેષ કૌશલ્ય વિકાસ પ્રદાન કરે છે. જ્યાં સુધી નેટવર્ક વિસ્તરણનો સવાલ છે, શેટ્ટીએ કહ્યું કે SBI ચાલુ નાણાકીય વર્ષમાં દેશભરમાં 600 શાખાઓ ખોલવાની યોજના બનાવી રહી છે. માર્ચ 2024 સુધીમાં, SBI પાસે દેશભરમાં 22,542 શાખાઓનું નેટવર્ક છે.  

દેશની આ ટોપ યુનિવર્સિટીમાં જો લેશો એડમિશન તો કોર્ષ બાદ શાનદાર કરિયર બનવાનું નક્કી, લાખો કમાશો  

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

સુપ્રીમ કોર્ટમાં નોકરીની શાનદાર તક, 15 નવેમ્બર સુધી કરી શકશો અરજી 
સુપ્રીમ કોર્ટમાં નોકરીની શાનદાર તક, 15 નવેમ્બર સુધી કરી શકશો અરજી 
સુપ્રીમ કોર્ટમાં સીનિયર પર્સનલ આસિસ્ટન્ટ માટે નિકળી ભરતી, જાણો કોણ કરી શકે છે અરજી?
સુપ્રીમ કોર્ટમાં સીનિયર પર્સનલ આસિસ્ટન્ટ માટે નિકળી ભરતી, જાણો કોણ કરી શકે છે અરજી?
ઈન્ડિયન કોસ્ટ ગાર્ડમાં ભરતી, 10-12 પાસ માટે નોકરીની શાનદાર તક 
ઈન્ડિયન કોસ્ટ ગાર્ડમાં ભરતી, 10-12 પાસ માટે નોકરીની શાનદાર તક 
આવકવેરા વિભાગમાં 119 જગ્યાઓ માટે ભરતી, 12 પાસ કરી શકે છે અરજી 
આવકવેરા વિભાગમાં 119 જગ્યાઓ માટે ભરતી, 12 પાસ કરી શકે છે અરજી 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં પહોંચશે ખાદ્યતેલના ભાવ ?
Hun To Bolish : હું તો બોલીશ : નર્મદે સર્વ
Hun To Bolish : હું તો બોલીશ : સોસાયટીઓમાં ઝઘડા કેમ ?
Gujarat Government: રાજ્યના ખેડૂતો માટે સરકારનો મહત્વનો નિર્ણય
Big News: PM મોદીની પ્રેરણા અને અમિતભાઈ શાહના માર્ગદર્શનથી ઉકેલાયો મોટો વિવાદ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં ફરી માવઠાનો ખતરો! આગામી 3 દિવસ આ વિસ્તારોમાં ત્રાટકશે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં ફરી માવઠાનો ખતરો! આગામી 3 દિવસ આ વિસ્તારોમાં ત્રાટકશે વરસાદ
અમદાવાદમાં દિવાળી પહેલાં ફૂડ વિભાગનો સપાટો: 40 હજાર કિલો શંકાસ્પદ માવો જપ્ત કરાયો
અમદાવાદમાં દિવાળી પહેલાં ફૂડ વિભાગનો સપાટો: 40 હજાર કિલો શંકાસ્પદ માવો જપ્ત કરાયો
વડોદરામાં હચમચાવતી ઘટના: સોની પરિવારના 3 સભ્યોએ એકસાથે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
વડોદરામાં હચમચાવતી ઘટના: સોની પરિવારના 3 સભ્યોએ એકસાથે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
નવા વર્ષમાં માવઠું! અંબાલાલ પટેલની મોટી આગાહી: આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડશે?
નવા વર્ષમાં માવઠું! અંબાલાલ પટેલની મોટી આગાહી: આ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડશે?
કેન્દ્ર સરકારના પેન્શનરોને દિવાળી ભેટ: DR માં 3% વધારો, જાણો ખાતામાં કેટલું પેન્શન વધુ આવશે?
કેન્દ્ર સરકારના પેન્શનરોને દિવાળી ભેટ: DR માં 3% વધારો, જાણો ખાતામાં કેટલું પેન્શન વધુ આવશે?
Breaking: કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારો; મોદી સરકારે મંજૂર કર્યા 10016 કરોડ
Breaking: કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારો; મોદી સરકારે મંજૂર કર્યા 10016 કરોડ
ICC રેન્કિંગમાં ખળભળાટ: 3 ફોર્મેટમાં બદલાયા નંબર 1 સ્થાન, અભિષેક શર્મા ફરી બેટિંગમાં બાદશાહ
ICC રેન્કિંગમાં ખળભળાટ: 3 ફોર્મેટમાં બદલાયા નંબર 1 સ્થાન, અભિષેક શર્મા ફરી બેટિંગમાં બાદશાહ
હરદીપ પુરી MP થી લડશે રાજ્યસભાની ચૂંટણી, BJP એ નામની કરી જાહેરાત
હરદીપ પુરી MP થી લડશે રાજ્યસભાની ચૂંટણી, BJP એ નામની કરી જાહેરાત
Embed widget