શોધખોળ કરો

Jobs: સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયામાં આ પદો પર નીકળી બમ્પર ભરતી, આ રીતે થશે ઉમેદવારોનુ સિલેક્શન, જાણો પ્રૉસેસ

સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડેલા પદો પર અરજી કરવા માટે કેન્ડિડેટ્સને બેન્કની ઓફિશિયલ વેબસાઇટ પર જવુ પડશે.

Central Bank of India Recruitment 2023: બેન્કમાં નોકરી કરવા ઇચ્છતા ઉમેદવારો માટે સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા રોજગારનો બેસ્ટ મોકો લઇને આવી છે. અહીં મેનેજરના અલગ અલગ પદો પર યોગ્ય ઉમેદવાર પાસેથી અરજી મંગાવવામાં આવી છે, તે કેન્ડિડેટ્સ જે આ પદો પર અરજી કરવાની ઇચ્છા અને યોગ્યતા રાખે છે, તો બતાવવામાં આવેલા ફૉર્મેટમાં અંતિમ તારીખ પહેલા અરજી કરી દે. આ વેકેન્સી માટે માત્ર ઓનલાઇન એપ્લાય કરવામાં આવી શકે છે. જેના માટે તમારે બેન્કની ઓફિશિયલ વેબસાઇટ પર જવુ પડશે.

આટલો પદોને ભરવામાં આવશે  - 
આ રિક્રટૂમેન્ટ ડ્રાઇવના માધ્યમથી કુલ 147 પદો ભરવામાં આવશે. આમાં સીનિયર મેનેજમેન્ટ ગ્રેડ સ્કેલ IVમાં ચીફ મેનેજરના પદ, મીડલ મેનેજમેન્ટ ગ્રેડ સ્કેલ III માં સીનિયરના પદ, મીડલ મેનેજમેન્ટ ગ્રેડ સ્કેલ II માં મેનેજરના પદ, જૂનિયર મેનેજમેન્ટ ગ્રાન્ડ સ્કેલ I માં આસિસ્ટન્ટ મેનેજરના પદ અને મેનસ્ટ્રીમમાં સ્પેશ્યાલિસ્ટ ઓફિસર્સના પદ સામેલ છે. 

આ વેબસાઇટ પરથી આ તારીખ પહેલા કરી દો એપ્લાય  - 
સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડેલા પદો પર અરજી કરવા માટે કેન્ડિડેટ્સને બેન્કની ઓફિશિયલ વેબસાઇટ પર જવુ પડશે. જેનુ એડ્રેસ છે – centralbankofindia.co.in. આ ભરતીઓ માટે 15 માર્ચ, 2023 સુધી એપ્લાય કરી શકો છો. 

અરજી કેટલી છે  - 
સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડેલા પદો પર અરજી કરવા માટે એસસી, એસટી, પીડબલ્યૂડી અને મહિલા ઉમેદવારોને ફી નથી આપવાની, જ્યારે જનરલ કેટેગરીના કેન્ડિડેટ્સને 850 રૂપિયાની ફી આપવી પડશે. 

કઇ રીતે થશે સિલેક્શન  -
આ વેકેન્સી માટે કેન્ડિડેટ્સનું સિલેક્શન લેખિત પરીક્ષા, કૉડિંગ ટેસ્ટ, ઇન્ટરવ્યૂ કે કોઇ અન્ય માધ્યમથી જે બેન્ક નક્કી કરે છે, લેવામાં આવી શકે છે. લેટેસ્ટ અપડેટ અને ડિટેલમાં જાણકારીઓ મેળવવા માટે સમય સમય પર ઓફિશિયલ વેબસાઇટ ચેક કરતાં રહો.

Jobs 2023: છટણીની મોસમ વચ્ચે મોટા સમાચાર, આ 5 કંપનીઓ કરશે મોટા પાયે ભરતી

આ 5 ટોચની ટેક/કન્સલ્ટન્સી ફર્મ્સ કરશે ભરતી

પ્રાઇસ વોટરહાઉસ કૂપર્સઃ  ભારતમાં તેની કામગીરીને વિસ્તારવા માટે, એકાઉન્ટિંગ અને કન્સલ્ટન્સી ફર્મ પ્રાઇસવોટરહાઉસ કૂપર્સ ઇન્ડિયા આગામી પાંચ વર્ષમાં 30,000 લોકોને નોકરી પર રાખવાની યોજના ધરાવે છે. કંપનીના જણાવ્યા અનુસાર, તે દેશમાં તેના કર્મચારીઓની સંખ્યા વધારીને 80,000 સુધી પહોંચાડવાનું લક્ષ્ય ધરાવે છે. હાલમાં, તેની પાસે 50,000 થી વધુ કર્મચારીઓ છે. ગયા વર્ષે PwC એ ભુવનેશ્વર, જયપુર અને નોઈડામાં 3 ઓફિસ ખોલી હતી. કંપની ભારતમાં એસોસિએટ્સથી માંડીને સંચાલકીય ભૂમિકાઓ સુધીના વિવિધ સ્તરે ભરતી કરી રહી છે.

ઇન્ફોસિસઃ પ્રોફેશનલ નેટવર્કિંગ સાઇટ લિંક્ડઇન કહે છે કે ઇન્ફોસિસમાં 4,263 નોકરીઓ છે. કુલમાંથી, મુખ્ય ખાલી જગ્યાઓ એન્જિનિયરિંગ - સોફ્ટવેર અને QA શ્રેણી, કન્સલ્ટિંગ, પ્રોજેક્ટ અને પ્રોગ્રામ મેનેજમેન્ટમાં છે. બાકીની ખાલી જગ્યાઓ એન્જિનિયરિંગ - હાર્ડવેર અને નેટવર્ક અને IT અને માહિતી સુરક્ષામાં છે.

એર ઈન્ડિયાઃ કંપની તેની ઝડપી વિસ્તરણ યોજનાઓ અને વધતા કાફલાની માનવ સંસાધનની માંગને પહોંચી વળવા એર ઈન્ડિયા આ વર્ષે 900 થી વધુ નવા પાઈલટ અને 4,000 કેબિન ક્રૂ સભ્યોની ભરતી કરે તેવી અપેક્ષા છે. કંપની વધુ મેન્ટેનન્સ એન્જિનિયરો અને પાઇલોટની ભરતી કરવા પણ વિચારી રહી છે.

ટીસીએસઃ એક પ્રેસ બ્રીફિંગ દરમિયાન, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસના માનવ સંસાધન વડા મિલિંદ લક્કડે જણાવ્યું હતું કે કંપની તેની હાયરિંગને રોકી રહી નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે કંપની ચોથા ત્રિમાસિક ગાળા દરમિયાન કેટલાક હજાર લોકોની ભરતી કરશે અથવા તો મ્યૂટ થઈ શકે છે.

વિપ્રોઃ વિપ્રો પાસે ભારતમાં 3,292 નોકરીઓ છે, લિંક્ડઇન કહે છે. ભૂમિકાઓ સામગ્રી સમીક્ષકથી લઈને માર્કેટ લીડ જેટલી જ વૈવિધ્યસભર છે. અન્ય ભૂમિકાઓમાં ગ્રાહકની સફળતા, સેવાઓ અને કામગીરીનો સમાવેશ થાય છે, જેમાં  એન્જિનિયરિંગ - સોફ્ટવેર, આઇટી અને માહિતી સુરક્ષા; ફાઇનાન્સ અને એકાઉન્ટ વગેરે મુખ્ય છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Gujarat Rain: આગામી 5 દિવસ આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, જાણો શું છે આગાહી 
Gujarat Rain: આગામી 5 દિવસ આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, જાણો શું છે આગાહી 
IND vs ENG Highlights Day 3: જો રુટે અનેક રેકોર્ડ બનાવ્યા, માન્ચેસ્ટરમાં ઈંગ્લેન્ડ પાસે 186 રનની લીડ
IND vs ENG Highlights Day 3: જો રુટે અનેક રેકોર્ડ બનાવ્યા, માન્ચેસ્ટરમાં ઈંગ્લેન્ડ પાસે 186 રનની લીડ
Thailand Cambodia Dispute: થાઇલેન્ડે 8 સરહદી જિલ્લાઓમાં માર્શલ લો લાગુ કર્યો
થાઇલેન્ડે 8 સરહદી જિલ્લાઓમાં માર્શલ લો લાગુ કર્યો, ચીનનો મધ્યસ્થી પ્રસ્તાવને ઠુકરાવ્યો | જાણો 10 મોટા અપડેટ્સ
PM Modi in Maldives: 4,850 કરોડની લોન અને સૈન્ય વાહન, જાણો ભારતે માલદિવને શું આપ્યું?
PM Modi in Maldives: 4,850 કરોડની લોન અને સૈન્ય વાહન, જાણો ભારતે માલદિવને શું આપ્યું?
Advertisement

વિડિઓઝ

Rahul Gandhi Gujarat Visit: રાહુલની ગુજરાત મુલાકાતથી ભાજપને ફાયદો, ભાજપ નેતાનું મોટું નિવેદન
Gujarat Rain Forecast : આ 3 સિસ્ટમને કારણે ગુજરાત પડશે ભારે વરસાદ, સમજો વિન્ડીની મદદથી
Paresh Goswami Prediction : ગુજરાતમાં વધુ એક વરસાદનો રાઉન્ડ આવશે , પરેશ ગોસ્વામીની મોટી આગાહી
Hun To Bolish: હું તો બોલીશ : શિક્ષકોની ઘટ કેવી રીતે પૂરાશે?
Hun To Bolish: હું તો બોલીશ : કેમ કથળે છે કાયદો વ્યવસ્થા?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી 5 દિવસ આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, જાણો શું છે આગાહી 
Gujarat Rain: આગામી 5 દિવસ આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ, જાણો શું છે આગાહી 
IND vs ENG Highlights Day 3: જો રુટે અનેક રેકોર્ડ બનાવ્યા, માન્ચેસ્ટરમાં ઈંગ્લેન્ડ પાસે 186 રનની લીડ
IND vs ENG Highlights Day 3: જો રુટે અનેક રેકોર્ડ બનાવ્યા, માન્ચેસ્ટરમાં ઈંગ્લેન્ડ પાસે 186 રનની લીડ
Thailand Cambodia Dispute: થાઇલેન્ડે 8 સરહદી જિલ્લાઓમાં માર્શલ લો લાગુ કર્યો
થાઇલેન્ડે 8 સરહદી જિલ્લાઓમાં માર્શલ લો લાગુ કર્યો, ચીનનો મધ્યસ્થી પ્રસ્તાવને ઠુકરાવ્યો | જાણો 10 મોટા અપડેટ્સ
PM Modi in Maldives: 4,850 કરોડની લોન અને સૈન્ય વાહન, જાણો ભારતે માલદિવને શું આપ્યું?
PM Modi in Maldives: 4,850 કરોડની લોન અને સૈન્ય વાહન, જાણો ભારતે માલદિવને શું આપ્યું?
વિદ્યાર્થીઓને માનસિક દબાણથી બચાવવા સુપ્રીમ કોર્ટે માર્ગદર્શિકા જાહેર કરી, જુઓ સંપૂર્ણ યાદી
વિદ્યાર્થીઓને માનસિક દબાણથી બચાવવા સુપ્રીમ કોર્ટે માર્ગદર્શિકા જાહેર કરી, જુઓ સંપૂર્ણ યાદી
રાજ્યમાં શિક્ષકોની ભરતી મુદ્દે મોટા સમાચાર, ખાલી રહેતી જગ્યા પર નિવૃત શિક્ષકોની કરાશે ભરતી
રાજ્યમાં શિક્ષકોની ભરતી મુદ્દે મોટા સમાચાર, ખાલી રહેતી જગ્યા પર નિવૃત શિક્ષકોની કરાશે ભરતી
Joe Root: ભારત સામે આવું કારનામું કરનારો પ્રથમ ખેલાડી બન્યો જો રુટ, બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
Joe Root: ભારત સામે આવું કારનામું કરનારો પ્રથમ ખેલાડી બન્યો જો રુટ, બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
Rain Alert: અંબાલાલ પટેલે કરી જળબંબાકારની આગાહી,  કેટલાક ભાગોમાં 8થી 10 ઈંચ વરસાદ ખાબકશે
Rain Alert: અંબાલાલ પટેલે કરી જળબંબાકારની આગાહી,  કેટલાક ભાગોમાં 8થી 10 ઈંચ વરસાદ ખાબકશે
Embed widget