શોધખોળ કરો

CBSE Exam Datesheet 2025: CBSEએ જાહેર કરી 10 અને 12ની પરીક્ષાની તારીખ, અહી જુઓ સંપૂર્ણ કાર્યક્રમ?

CBSE Exam Datesheet 2025: CBSE એ 10મી અને 12મી પરીક્ષાની તારીખો જાહેર કરી છે. વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ cbse.gov.in પર CBSE ડેટશીટ 2025 જોઇ શકે છે.

CBSE Exam Datesheet 2025 Released: CBSE એ 10મી અને 12મી પરીક્ષાની તારીખો જાહેર કરી છે. વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ cbse.gov.in પર CBSE ડેટશીટ 2025 જોઇ શકે છે. બોર્ડની પરીક્ષા 15મી ફેબ્રુઆરીથી શરૂ થશે. ધોરણ 10ની પરીક્ષા 18 માર્ચે પૂરી થશે. જ્યારે ધોરણ 12ની પરીક્ષા 4 એપ્રિલ સુધી ચાલશે.

વિદ્યાર્થીઓ લાંબા સમયથી બોર્ડની પરીક્ષાની ડેટશીટની રાહ જોઈ રહ્યા હતા. જેનો હવે અંત આવ્યો છે. દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ CBSE બોર્ડની પરીક્ષા આપે છે. ડેટશીટ મુજબ, ધોરણ 10 અને 12 બંનેની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી શરૂ થશે. ધોરણ 10ની પરીક્ષા 18 માર્ચે પૂરી થશે, જ્યારે ધોરણ 12ની પરીક્ષા 4 એપ્રિલ સુધી ચાલશે.

આ દિવસથી શરૂ થશે પરીક્ષા

ધોરણ 10ની વાત કરીએ તો પરીક્ષાની શરૂઆત અંગ્રેજીના પેપરથી થશે. જ્યારે 18 માર્ચ એટલે કે છેલ્લા દિવસે વિદ્યાર્થીઓએ ઇન્ફોર્મેશન ટેક્નોલોજીની પરીક્ષા આપવી પડશે. ધોરણ 12ની વાત કરીએ તો પરીક્ષા શારીરિક શિક્ષણના પેપરથી શરૂ થશે અને મનોવિજ્ઞાનનું પેપર 4 એપ્રિલે છેલ્લું હશે.

આટલા માર્કસની જરૂર છે

બોર્ડની પરીક્ષામાં સફળતા મેળવવા માટે વિદ્યાર્થીઓએ દરેક વિષયમાં ઓછામાં ઓછા 33 ટકા માર્ક્સ મેળવવાના રહેશે. ધોરણ 10ની પરીક્ષા કેટલાક પેપરો સિવાય સવારે 10:30 થી બપોરે 1:30 વાગ્યા સુધી યોજાશે. તેવી જ રીતે 12માની પરીક્ષા પણ કેટલાક પેપરો સિવાય સવારે 10:30 થી બપોરે 1:30 વાગ્યા સુધી લેવામાં આવશે.

10મા ધોરણની પરીક્ષાનું સમયપત્રક

અંગ્રેજી કમ્યુનિકેટિવ / અંગ્રેજી ભાષા અને સાહિત્ય – 15 ફેબ્રુઆરી, 2025

વિજ્ઞાન - 20 ફેબ્રુઆરી, 2025

ફ્રેન્ચ/સંસ્કૃત – 22 ફેબ્રુઆરી, 2025

સામાજિક વિજ્ઞાન - 25 ફેબ્રુઆરી, 2025

હિન્દી કોર્સ 'A'/'B'- 28 ફેબ્રુઆરી, 2025

ગણિત - માર્ચ 10, 2025

ઇન્ફોર્મેશન ટેકનોલોજી - માર્ચ 18, 2025

12મા ધોરણની પરીક્ષાનો સંપૂર્ણ કાર્યક્રમ

શારીરિક શિક્ષણ - 15 ફેબ્રુઆરી, 2025

ભૌતિકશાસ્ત્ર - ફેબ્રુઆરી 21, 2025

બિઝનેસ સ્ટડીઝ - 22 ફેબ્રુઆરી, 2025

ભૂગોળ - 24 ફેબ્રુઆરી, 2025

રસાયણશાસ્ત્ર - ફેબ્રુઆરી 27, 2025

ગણિત – માનક/પ્રયોજિત ગણિત – માર્ચ 8, 2025

અંગ્રેજી ઇલેક્ટિવ/અંગ્રેજી કોર – 11 માર્ચ, 2025

અર્થશાસ્ત્ર - માર્ચ 19, 2025

રાજકીય વિજ્ઞાન - માર્ચ 22, 2025

જીવવિજ્ઞાન - 25 માર્ચ, 2025

એકાઉન્ટિંગ - 26 માર્ચ, 2025

ઇતિહાસ - 1 એપ્રિલ, 2025

મનોવિજ્ઞાન - 4 એપ્રિલ, 2025                                                                                      

UGC NET પરીક્ષાની તારીખોની જાહેરાત, જાણો ક્યારે યોજાશે પરીક્ષા?

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ વિશે
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
Embed widget