શોધખોળ કરો

Digital Voter ID: મત આપતા અગાઉ ગુમ થઇ જાય છે વોટર આઇડી કાર્ડ, મિનિટોમાં અહીંથી કરો ડાઉનલોડ

Digital Voter ID: જો તમે ઇચ્છો તો તમે તમારા મોબાઇલ ફોન અથવા લેપટોપમાં ડિજિટલ ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.

Digital Voter ID: આજકાલ ઘણી બધી વસ્તુઓ ડિજિટલ બની ગઈ છે. મતદાર આઈડી કાર્ડ પણ તેનો એક ભાગ બની ગયું છે. જો તમે ઇચ્છો તો તમે તમારા મોબાઇલ ફોન અથવા લેપટોપમાં ડિજિટલ ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરી શકો છો. આ સાથે મતદાર આઈડી ખોવાઈ જવાનો ડર રહેશે નહીં. તમારું વોટર આઈડી કાર્ડ ખોવાઈ જાય અને તમારે મતદાન કરવાનું થાય ત્યારે પણ ડિજિટલ મતદાર આઈડી ઉપયોગી થશે.

ચૂંટણી કાર્ડ ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવે છે અને તેનો મહત્વનો ઉપયોગ મતદાન દરમિયાન થાય છે. આ સિવાય તમે આઈડી પ્રૂફ તરીકે વોટર આઈડીનો પણ ઉપયોગ કરી શકો છો. તમે ખૂબ જ સરળતાથી ડિજિટલ મતદાર ઓળખ કાર્ડ ડાઉનલોડ કરી શકો છો. એટલું જ નહીં, જો તમે તાજેતરમાં જ વોટર આઈડી કાર્ડ માટે અરજી કરી છે, પરંતુ તે હજુ સુધી તમારા સરનામે પહોંચ્યું નથી તો પણ તમે વોટર આઈડીની ડિજિટલ કોપી ડાઉનલોડ કરી શકો છો.

વોટર આઈડી કાર્ડ ઓનલાઈન કેવી રીતે ડાઉનલોડ કરી શકાય છે તે જાણો

-તમારે મતદાર સેવા પોર્ટલ voterportal.eci.gov.in પર લોગ ઇન કરવું પડશે.

-આ માટે EPIC નંબર/ફોર્મ સંદર્ભ નંબર અથવા રજિસ્ટર્ડ મોબાઇલ નંબરનો ઉપયોગ કરી શકાય છે.

-મોબાઈલ નંબર નાખ્યા બાદ OTP આવશે, તેને દાખલ કરો.

-હવે તમે ડાઉનલોડ E-Epic નો વિકલ્પ જોશો, તેના પર ક્લિક કરો.

-હવે તમને ડિજિટલ વોટર આઈડી કાર્ડ PDF ફોર્મેટમાં મળશે.

-તમે ડિજિટલ મતદાર આઈડી કાર્ડની પ્રિન્ટઆઉટ પણ મેળવી શકો છો.

-મતદાર ID માટે ઓનલાઈન અરજી કરો

ઓનલાઈન કેવી રીતે અરજી કરી શકો છો

-ચૂંટણી પંચની સત્તાવાર વેબસાઇટ https://voters.eci.gov.in/ પર જાઓ.

-હવે ફોર્મ 6 ખોલો અને નવા યુઝર્સ તરીકે તમારી વિગતો દાખલ કરો.

-તમારે નામ, ઉંમર, લિંગ,  સરનામું અને મેરિટલ સ્ટેટ્સ જેવી માહિતી આપવી પડશે.

-તમારે તમારો ફોટો સહી સાથે જોડીને અપલોડ કરવાનો રહેશે.

-હવે સેલ્ફ વેરિફિકેશન માટે વધુ બે લોકોની વિગતો આપવી પડશે.

-નોંધણી પૂર્ણ કરવા માટે આઈડી પ્રૂફ અને એડ્રેસ પ્રૂફ દસ્તાવેજો આપવા પડશે.

-આ પછી તમારા રજિસ્ટર્ડ મેઇલ આઈડી અને ફોન નંબર પર એક એપ્લિકેશન નંબર આવશે.

-તમે એપ્લિકેશન નંબરનો ઉપયોગ કરીને મતદાર ID ની સ્થિતિ ચકાસી શકો છો.

-મતદાર ID અપલોડ થયા પછી તમે તેને ઑનલાઇન ડાઉનલોડ કરી શકો છો.

 

મતદાર આઈડી કાર્ડની ડુપ્લિકેટ કોપી

જો તમને વોટર આઈડી કાર્ડની ડુપ્લિકેટ કોપી જોઈતી હોય તો તમારે https://www.nvsp.in/ વેબસાઈટ પરથી ફોર્મ ડાઉનલોડ કરવું પડશે. આ પછી કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો જોડવાના રહેશે. આ પછી મતદાર આઈડી ખોવાઈ જવા માટે એફઆઈઆર નોંધાવવી પડશે અને તેની નકલ સાથે કેટલાક આઈડી પ્રૂફ અને સરનામાની વિગતોની જરૂર પડશે, જે સ્થાનિક ચૂંટણી અધિકારીને સબમિટ કરવાની રહેશે.

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

Indian Army Result 2026: આર્મી અગ્નિવીર ભરતીનું ફાઇનલ રિઝલ્ટ જાહેર, આ રીતે ચેક કરો તમારું નામ
Indian Army Result 2026: આર્મી અગ્નિવીર ભરતીનું ફાઇનલ રિઝલ્ટ જાહેર, આ રીતે ચેક કરો તમારું નામ
MeitY Recruitment 2026: કેન્દ્ર સરકારમાં વૈજ્ઞાનિક બનવાની તક, 20 જગ્યાઓ પર ભરતીની જાહેર
MeitY Recruitment 2026: કેન્દ્ર સરકારમાં વૈજ્ઞાનિક બનવાની તક, 20 જગ્યાઓ પર ભરતીની જાહેર
Layoffs: યૂરોપની સૌથી મોટી ટેક કંપની SAPમાં છટણી, 10,000 લોકોને નોકરીમાંથી કરાશે છૂટા
Layoffs: યૂરોપની સૌથી મોટી ટેક કંપની SAPમાં છટણી, 10,000 લોકોને નોકરીમાંથી કરાશે છૂટા
NIA Recruitment 2026: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીમાં ભરતી, જાણો લાયકાત અને અરજીની ડેડલાઇન
NIA Recruitment 2026: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીમાં ભરતી, જાણો લાયકાત અને અરજીની ડેડલાઇન

વિડિઓઝ

DyCM Harsh Sanghavi: ભજન-કીર્તનમાં ઝૂમ્યા હર્ષ સંઘવી, આદિવાસી ગામમાં ઢોલ-મંજીરા સાથે ગાયા ભજનો
Hun To Bolish : હું તો બોલીશ : અસલી દેવી દેવતા કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ખનીજચોરો કેમ બેફામ ?
Ahmedabad Demolition News : અમદાવાદના સારંગપુરમાં વિરોધ વચ્ચે ડિમોલીશન
Bhavnagar Crime: ભાવનગર પથુભાના મોત કેસમાં કરણી સેના મેદાનમાં, ગુજરાતમાં આંદોલનની ચીમકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સીમાંકન બિલ મુદ્દે BJPએ DMK-NCPને કેવી રીતે મનાવ્યા? જાણો પડદા પાછળની ઇનસાઇડ સ્ટોરી
સીમાંકન બિલ મુદ્દે BJPએ DMK-NCPને કેવી રીતે મનાવ્યા? જાણો પડદા પાછળની ઇનસાઇડ સ્ટોરી
8મા પગાર પંચના અમલમાં વિલંબ થયો તો સરકારને મોટો ફટકો! 3 લાખ કરોડ રૂપિયાનો પડશે બોજ
8મા પગાર પંચના અમલમાં વિલંબ થયો તો સરકારને મોટો ફટકો! 3 લાખ કરોડ રૂપિયાનો પડશે બોજ
દર રવિવારે મહિલાઓ માટે 'ડિજિટલ ઉપવાસ'! પરિવારને સમય આપવા પાટીદાર સમાજની અનોખી પહેલ
દર રવિવારે મહિલાઓ માટે 'ડિજિટલ ઉપવાસ'! પરિવારને સમય આપવા પાટીદાર સમાજની અનોખી પહેલ
સુરતમાં કરાટે ટ્રેનરનો વીડિયો વાયરલ થતાં વિવાદ! સગીરા પર અશ્લીલ કોમેન્ટ્સ, ટ્રેનરની અટકાયત
સુરતમાં કરાટે ટ્રેનરનો વીડિયો વાયરલ થતાં વિવાદ! સગીરા પર અશ્લીલ કોમેન્ટ્સ, ટ્રેનરની અટકાયત
વડોદરા GMERSમાં રેગિંગની ફરિયાદ, 5 વિદ્યાર્થીઓ 6 મહિના માટે હોસ્ટેલમાંથી કરાયા સસ્પેન્ડ
વડોદરા GMERSમાં રેગિંગની ફરિયાદ, 5 વિદ્યાર્થીઓ 6 મહિના માટે હોસ્ટેલમાંથી કરાયા સસ્પેન્ડ
જામનગર પોલીસનું ફાયરિંગ! રિવોલ્વર ઝૂંટવી ભાગવા જતાં આરોપીને પગમાં મારી ગોળી
જામનગર પોલીસનું ફાયરિંગ! રિવોલ્વર ઝૂંટવી ભાગવા જતાં આરોપીને પગમાં મારી ગોળી
ઝારખંડઃ રામગઢમાં રાંચી-પટના હાઈવે પર મોટો અકસ્માત, 4 બાળકો સહિત 13 લોકોના મોત
ઝારખંડઃ રામગઢમાં રાંચી-પટના હાઈવે પર મોટો અકસ્માત, 4 બાળકો સહિત 13 લોકોના મોત
ભારતીય ટીમે રચ્યો ઈતિહાસ, ચીનને હરાવીને રેકોર્ડ ચોથી વખત જીતી એશિયન ચેમ્પિયન ટ્રોફી
ભારતીય ટીમે રચ્યો ઈતિહાસ, ચીનને હરાવીને રેકોર્ડ ચોથી વખત જીતી એશિયન ચેમ્પિયન ટ્રોફી
Embed widget