શોધખોળ કરો

School Closed: આ શહેરોમાં આજે શાળા, કોલેજો રહેશે બંધ, જાણો શું છે કારણ

Tami Nadu Rains: ચેન્નાઈના અશોક નગર, કેકે નગર, ટોંડિયારપેટ સહિત ઘણા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે. નીચાણવાળા વિસ્તારોમાં અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા છે.

School Closed:  તમિલનાડુના ઘણા શહેરોમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. રાજધાની ચેન્નાઈમાં આખી રાત વરસાદ પડ્યો, જેના કારણે ઘણા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે. બે લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. આજે રાજ્યના ઘણા જિલ્લાઓમાં શાળા-કોલેજો સહિત બંધ રહેશે. બીજી તરફ ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં પણ હવામાનમાં પલટો આવવા લાગ્યો છે. બદલાયેલા હવામાન વચ્ચે મંગળવારે જમ્મુ-કાશ્મીરના ઘણા ભાગોમાં વરસાદ અને હિમવર્ષા થઈ હતી.

CM કરશે સમીક્ષા બેઠક

ચેન્નાઈના અશોક નગર, કેકે નગર, ટોંડિયારપેટ સહિત ઘણા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે. નીચાણવાળા વિસ્તારોમાં અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. શહેરમાં સોમવાર અને મંગળવારે ભારે વરસાદ થયો હતો. આજે બુધવારે પણ વરસાદી માહોલ જારી રહ્યો હતો. તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિન આજે સ્થિતિની સમીક્ષા કરવા બેઠક કરશે. તેમણે વરિષ્ઠ અધિકારીઓ સાથે શહેરના અનેક વિસ્તારોમાં સ્થિતિનો તાગ મેળવ્યો હતો. હવામાન વિભાગે વરસાદ ચાલુ રહેવાની આગાહી કરી છે.

આ શહેરોમાં શાળાઓ બંધ રહેશે

ચેન્નાઈ, રાનીપેટ અને તિરુવલ્લુરમાં શાળાઓ અને કોલેજો બંધ રહેશે, જ્યારે તમિલનાડુના કેટલાક શહેરોમાં ભારે વરસાદને કારણે વેલ્લોર, કાંજીપુરમ, વિલ્લુપુરમ અને ચેંગલપટ્ટુમાં શાળાઓ બંધ રહેશે. ચેન્નાઈમાં મંગળવારે 8 સેમી વરસાદ નોંધાયો હતો, જે છેલ્લા 30 વર્ષમાં સૌથી વધુ છે. રેકોર્ડ મુજબ છેલ્લા 72 વર્ષમાં આ ત્રીજી વખત છે જ્યારે ઓક્ટોબરમાં આટલો બધો વરસાદ પડ્યો હતો.

કોંગ્રેસની ભારત જોડો યાત્રા હાલ તેલંગાણામાં છે. રાહુલ ગાંધીએ આજની પદયાત્રા હૈદરાબાદ શહેરથી શરૂ કરી હતી. અભિનેત્રી પૂજા ભટ્ટ પણ આજે આ યાત્રામાં જોડાઈ હતી. કોંગ્રેસે પણ પૂજા ભટ્ટની યાત્રામાં સામેલ થવાની તસવીર ટ્વીટ કરીને શેર કરી છે. તેમાં લખ્યું છે કે દરરોજ નવો ઈતિહાસ રચાઈ રહ્યો છે. દેશમાં દરરોજ પ્રેમ મેળવવા માંગતા લોકોની સંખ્યા વધી રહી છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Sydney Shooting: ઓસ્ટ્રેલિયા આતંકી હુમલામાં મોટો ખુલાસો શૂટર નવીદ અકરમ લાહોરનો રહેવાસી

Australia Terror Arttack: કોણ છે અલ અહમદ, જેને આતંકીની બંદૂક છીનવી, બચાવી અનેક જિંદગી, રિયલ હીરોની કહાણી

Stocks to watch today: રોકાણાકારોની આજે 9 સ્ટોક્સ પર રહેશે બાજ નજર, જુઓ યાદી

IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે ઉતરશે વિદેશ જવાનું ભૂત ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રગ્સ સામે ઝૂંબેશ
Hun To Bolish : હું તો બોલીશ : સિંહના રાજમાં વાઘ આવ્યો
BJP National Working President : નીતિન નબીન બન્યા ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Rajkot Police : રાજકોટમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sydney Shooting: ઓસ્ટ્રેલિયા આતંકી હુમલામાં મોટો ખુલાસો શૂટર નવીદ અકરમ લાહોરનો રહેવાસી
Sydney Shooting: ઓસ્ટ્રેલિયા આતંકી હુમલામાં મોટો ખુલાસો શૂટર નવીદ અકરમ લાહોરનો રહેવાસી
Australia Terror Arttack: કોણ છે અલ અહમદ, જેને આતંકીની બંદૂક છીનવી, બચાવી અનેક જિંદગી, રિયલ હીરોની કહાણી
Australia Terror Arttack: કોણ છે અલ અહમદ, જેને આતંકીની બંદૂક છીનવી, બચાવી અનેક જિંદગી, રિયલ હીરોની કહાણી
Stocks to watch today: રોકાણાકારોની આજે 9 સ્ટોક્સ પર રહેશે બાજ નજર, જુઓ યાદી
Stocks to watch today: રોકાણાકારોની આજે 9 સ્ટોક્સ પર રહેશે બાજ નજર, જુઓ યાદી
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ
IND vs SA: ભારતની ધમાકેદાર જીત! હાર્દિકનો રેકોર્ડ, ગિલનું ફોર્મ ચિંતાજનક, શ્રેણીમાં 2-1થી સરસાઈ
Sydney Terror Attack: બોન્ડી બીચ પર મોતનું તાંડવ! ગોળીબાર વચ્ચે ફસાયો આ દિગ્ગજ ક્રિકેટર, વર્ણવ્યો રૂંવાડા ઉભા કરી દેતો અનુભવ

નીતિન નવીન ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત, પાર્ટીએ કરી જાહેરાત

વાલીઓ માટે લાલબત્તી: ગુસ્સામાં બાળકને કંઈ પણ કહેતા પહેલા 100 વાર વિચારજો, સુરતનો કિસ્સો તમને હચમચાવી દેશે

Sydney Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં યહુદીઓ પર તાડબતોડ ફાયરિંગ, 10 લોકોના મોત, બીચ પર લાશોના ઢગલા, જુઓ Video

Embed widget