શોધખોળ કરો

Government Jobs : સરકારી નોકરીની ઉજળી તક, માત્ર 8 થી 12 પાસ ઉમેદવારો કરી શકે છે અરજી

સેનેટરી ઈન્સ્પેક્ટર, જુનિયર ક્લાર્ક, મદદનીશ શિક્ષક, ઈલેક્ટ્રિશિયન, પાઈપ ફીટર, પંપ એટેન્ડન્ટ, ચોકીદાર, પટાવાળા, માળી, આયા અને સફાઈકર્મીની જગ્યાઓ માટે ભરતી હાથ ધરાશે.

Jabalpur Cantonment Board Recruitment 2022: જો તમે સરકારી નોકરી શોધી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે. જબલપુર કેન્ટોન્મેન્ટ બોર્ડે એક ભરતીની સૂચના બહાર પાડી છે, જે મુજબ બોર્ડ વિવિધ જગ્યાઓ ભરવા જઈ રહ્યું છે. જેમના માટે ટૂંક સમયમાં અરજીની પ્રક્રિયા શરૂ થશે. આ ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ mponline.gov.in ની મુલાકાત લેવી પડશે. આ અભિયાન 19 ડિસેમ્બરથી શરૂ થશે, જે 8 જાન્યુઆરી સુધી ચાલશે.

આ અભિયાન દ્વારા જબલપુર કેન્ટોન્મેન્ટ બોર્ડ સેનેટરી ઈન્સ્પેક્ટર, જુનિયર ક્લાર્ક, મદદનીશ શિક્ષક, ઈલેક્ટ્રિશિયન, પાઈપ ફીટર, પંપ એટેન્ડન્ટ, ચોકીદાર, પટાવાળા, માળી, આયા અને સફાઈકર્મીની જગ્યાઓ માટે ભરતી હાથ ધરાશે. આ અભિયાન 47 ખાલી જગ્યાઓની ભરતી માટે ચલાવવામાં આવશે.

શૈક્ષણિક લાયકાત

સેનેટરી ઈન્સ્પેક્ટરની જગ્યા માટે અરજી કરનાર ઉમેદવારે B.Sc અથવા ડિપ્લોમા પાસ કરેલ હોવો જોઈએ. જુનિયર ક્લાર્કની જગ્યા માટે ઉમેદવાર 12 પાસ હોવો જોઈએ. આ સાથે હિન્દી અને અંગ્રેજી ટાઈપિંગ પણ આવવું જોઈએ. જ્યારે મદદનીશ શિક્ષક, બીએડ, ઇલેક્ટ્રિશિયન, પાઇપ ફિટર અને મોટર પંપ એટેન્ડન્ટની પોસ્ટ માટે આઇટીઆઇ સાથે 12મું પાસ હોવું જરૂરી છે. જ્યારે ચોકીદાર, પટાવાળા, માળી, આયા, સફાઈવાળાની જગ્યા માટે અરજી કરનાર ઉમેદવાર 8મું પાસ હોવું આવશ્યક છે.

વય મર્યાદા

ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 21 થી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ. જ્યારે અનામત વર્ગના ઉમેદવારોને સરકારની માર્ગદર્શિકા મુજબ ઉપલી વય મર્યાદામાં છૂટછાટ મળશે.

કેટલો મળશે પગાર

સેનેટરી ઇન્સ્પેક્ટરની પોસ્ટ માટે પસંદ કરાયેલ ઉમેદવારોને 28,700 થી 91,300 રૂપિયા.

જુનિયર ક્લાર્કની પોસ્ટ માટે 25,300 થી 80,500.

સહાયક શિક્ષકની જગ્યા માટે 25,300 થી 80,500.

ઇલેક્ટ્રિશિયનની પોસ્ટ માટે 25,300 થી 80,500.

પાઇપ ફીટર અને પંપ એટેન્ડન્ટની પોસ્ટ માટે 19,500 થી 62,000.

ચોકીદાર, પટાવાળા, માળી, આયા, સફાઈકર્મીની પોસ્ટ માટે 15,500 થી 49,000.

ક્યારે કરી શકાશે અરજી? 

ભરતી માટેની અરજી પ્રક્રિયાની શરૂઆત - 19 ડિસેમ્બર 2022

ભરતી માટેની અરજી પ્રક્રિયાની છેલ્લી તારીખ - 08 જાન્યુઆરી 2023

ગુજરાતમાં સરકારી નોકરી મેળવવા ઈચ્છતા ઉમેદવારો માટે કામના સમાચાર, અહીં નીકળી બંપર ભરતી, મળશે તગડો પગાર

ગુજરાતમાં સરકારી નોકરી કરવા ઈચ્છતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) એ માર્ગ અને મકાન વિભાગ હેઠળ સહાયક ઇજનેર (સિવિલ) વર્ગ-2 (GPSC ભરતી 2022) ની જગ્યાઓ પર અરજીઓ મંગાવી છે. આ પદો માટે નોંધણી પ્રક્રિયા ચાલી રહી છે અને થોડા દિવસોમાં તેના માટે અરજી કરવાની છેલ્લી તારીખ પણ આવશે. તેથી, જો તમે આ ખાલી જગ્યાઓ માટે અરજી કરવા પાત્ર છો, તો છેલ્લી તારીખ પહેલા નિયત ફોર્મેટમાં અરજી કરો.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Ambedkar Statue Damage : આંબેડકરની પ્રતિમા ખંડિત | લોકોના ટોળેટોળા ઉમટ્યા, લોકોમાં રોષPMJAY New SOP : ખ્યાતિ હોસ્પિટલકાંડ બાદ સરકારે જાહેર કરી PMJAY માટે નવી SOPRajkot Accident : રાજકોટમાં સિટી બસે માતા-પુત્રને લીધા અડફેટે, બાળકનું મોતGujarat Unseasonal Rain : ગુજરાતના વાતાવરણમાં પલટો, ક્યાં પડ્યું વરસાદી ઝાપટું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Thar Roxx થી લઇને Hyundai Creta સુધી, આ વર્ષે આ મોસ્ટ પોપ્યુલર SUVsએ મારી એન્ટ્રી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Mahakumbh 2025: AI chatbot મહાકુંભમાં શ્રદ્ધાળુઓને કરશે ગાઇડ, 10 ભાષાઓમાં મળશે તમામ જાણકારી
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
Accident: રાજકોટમાં સીટી બસે બાળકને કચડ્યું. કણકોટ રોડ પર અકસ્માતમાં માસુમનું મૃત્યુ
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
શું મોબાઇલ વિના દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ રહ્યો છે? જાણો આ કઇ માનસિક સમસ્યાના લક્ષણો હોઇ શકે છે
Embed widget