શોધખોળ કરો

સરકારી નોકરી માટે થઇ જાઓ તૈયાર, વર્ષ 2022માં GPSC કરશે આટલી બધી જગ્યાઓ પર ભરતી, જાણો GPSCનુ નવુ કેલેન્ડર

સરકારી નોકરી મેળવવા ઇચ્છતા હોય તો થઇ જાઓ તૈયાર, ફરી એકવાર જીપીએસસીનીની ભરતીઓ આવી રહી છે,

GPSC Calendar 2022: સરકારી નોકરી મેળવવા ઇચ્છતા હોય તો થઇ જાઓ તૈયાર, ફરી એકવાર જીપીએસસીનીની ભરતીઓ આવી રહી છે, આ માટે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા વર્ષ 2022 માટેનુ સંપૂર્ણ કેલેન્ડર જાહેર કરી દેવામા આવ્યુ છે. આ કેલેન્ડર અનુસાર જોઇએ તો આ વર્ષે 1024 જેટલી જગ્યાઓ જીપીએસસી દ્વારા ભરવામાં આવશે. 

વર્ષ 2022-23નું નોકરીની ભરતીનું કેલેન્ડર (GPSC Calender 2022) બહાર પાડવામાં આવ્યું છે. આ કેલેન્ડરમાં કુલ જુદી જુદી 58 નોકરીઓમાં 1024 જેટલી અંદાજિત જગ્યાઓ બહાર પાડવામાં આવી છે જે આ વર્ષમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ દ્વારા ભરવામાં આવશે. ઉમેદવારો માટે વર્ગ-1 વર્ગ-2 અને વર્ગ-3ની જગ્યાઓ માટે આ કેલેન્ડરના આધારે તૈયારી કરવાનો સમય મળશે.

GPSC Calendar 2022: જૂન 2022
જીપીએસસીના કેલેન્ડરમાં જૂનમાં કુલ 14 નોકરી માટે ભરતી બહાર પડી શકે છે. આ ભરતીમાં સૌથી વધુ જગ્યા મદદનીશ સિવિલ ઈજનેર વર્ગ-2ની છે. આ નોકરી માટે 100 જગ્યા ભરાશે. ત્યારબાદ સૌથી વધુ જગ્યા બાળ વિકાસ અધિકારી વર્ગ-2ની છે જેની કુલ 69 જગ્યા ભરાશે.

જુલાઈમાં જીપીએસસીની 15 નોકરી માટે ભરતી બહાર પડી શકે છે. આ નોકરીઓમાં સૌથી વધુ ખાલી જગ્યા પશુ ચિકિત્સક અધિકારી વર્ગ-2ની છે. આ નોકરીની 130 ખાલી જગ્યા બહાર પડશે. ત્યારબાદ નાયબ સેક્શન અધિકારીની 80, મદદનીશ ઈજનેર સિવિલ વર્ગ-2ની 77, મદદનીસ વન સંરક્ષક વર્ગ-3ની 38 મદદનીશ વાહન વ્યવહાર નિરીક્ષકની 25 જગ્યાઓ છે.

ટૂંકી વિગતો-

કુલ અંદાજિત ખાલી જગ્યા 1024 (સંભવિત)
કુલ નોકરીની સંખ્યા 58
સૌથી વધુ જાહેરાત બહાર પડવાનો મહિનો ઓગસ્ટ 2022
સૌથી વધુ ખાલી જગ્યા પશુ ચિકિત્સક અધિકારી વર્ગ-2ની 130 જગ્યા
GPSC ક્લાસ1-2ની મુખ્ય ભરતી ક્યારે બહાર પડશે ઓગગસ્ટમાં અંદાજે 100 જેટલી જગ્યા
ભરતીની જાહેરાત જોવા માટે PDF ડાઉનલોડ કરવા માટે અહીંયા ક્લિક કરો

GPSC Calendar 2022: ઓગસ્ટ 2022
જીપીએસસીની સૌથી વધુ ભરતી ઓગસ્ટ 2022માં બહાર પડશે. ઓગસ્ટમાં કુલ 29 નોકરીઓ માટે ભરતી બહાર પડશે. આ નોકરીમાં સૌથી વધુ ખાલી જગ્યા જીપીએસસી ક્લાસ-1 અને ક્લાસ-2ની છે. આ સંવર્ગની આશરે 100 જગ્યા ભરાશે. ત્યારબાદ ઔષધ નિરીક્ષકની 32, હિસાબી અધિકારી વર્ગ-1ની 18, ગુજરાત ઈજનેરી સેવા સિવિલ વર્ગ1-2ની 43 જગ્યાઓ ભરાશે. આ ઓગસ્ટની સૌથી મોટી ભરતીઓ હશે.

GPSC Calendar 2022: સપ્ટેમ્બર 2022
જીપીએસસી દ્વારા સપ્ટેમ્બરમાં 8 નોકરીઓની ભરતી બહાર પડી શકે છે. આ નોકરીમાં સૌથી વધુ ખાલી જગ્યા ઔધોગિક સલામતી અને સ્વાસ્થ્ય અધિકારી વર્ગ 2ની છે. આ વર્ગની સૌથી વધુ 29 ખાલી જગ્યા છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

12 પાસ માટે સેનામાં અધિકારી બનવાનો સુવર્ણ અવસર, TES-57 પદો પર ભરતી
12 પાસ માટે સેનામાં અધિકારી બનવાનો સુવર્ણ અવસર, TES-57 પદો પર ભરતી
જૂનાગઢની નોબલ આયુર્વેદિક કોલેજ સહિત દેશની 48 આયુર્વેદિક કોલેજોની માન્યતા રદ
જૂનાગઢની નોબલ આયુર્વેદિક કોલેજ સહિત દેશની 48 આયુર્વેદિક કોલેજોની માન્યતા રદ
ખુશખબરી! SBI માં આ વર્ષે થશે 12 હજાર નવી ભરતી, ચેરમેને આપ્યા મોટા સંકેત 
ખુશખબરી! SBI માં આ વર્ષે થશે 12 હજાર નવી ભરતી, ચેરમેને આપ્યા મોટા સંકેત 
SBIની મોટી જાહેરાત, 12 હજાર કર્મચારીઓની કરશે ભરતી, 250 નવી શાખાઓ ખોલવાની પણ યોજના
SBIની મોટી જાહેરાત, 12 હજાર કર્મચારીઓની કરશે ભરતી, 250 નવી શાખાઓ ખોલવાની પણ યોજના

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar Election: આજે ગાંધીનગર મનપાની ચૂંટણી, ભાજપ, કૉંગ્રેસ, AAP વચ્ચે જામશે ચૂંટણી જંગ 
Gandhinagar Election: આજે ગાંધીનગર મનપાની ચૂંટણી, ભાજપ, કૉંગ્રેસ, AAP વચ્ચે જામશે ચૂંટણી જંગ 
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
Navratri 2026: શારદિય નવરાત્રિનો આજથી પ્રારંભ, જાણો ઘટસ્થાપનની વિધિ અને શુભ મૂહૂર્ત
Navratri 2026: શારદિય નવરાત્રિનો આજથી પ્રારંભ, જાણો ઘટસ્થાપનની વિધિ અને શુભ મૂહૂર્ત
સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર હુતી વિદ્રોહીઓનો મોટો હુમલો, 12 લોકોના મોત, 300થી વધુ ઈજાગ્રસ્ત
સાઉદી અરેબિયાના રિયાધ એરપોર્ટ પર હુતી વિદ્રોહીઓનો મોટો હુમલો, 12 લોકોના મોત, 300થી વધુ ઈજાગ્રસ્ત
Today's Horoscope: નવરાત્રિના પ્રથમ નોરતે આ રાશિ પર રહેશે નવદુર્ગાની વિશેષ કૃપા, જાણો રાશિફળ
Today's Horoscope: નવરાત્રિના પ્રથમ નોરતે આ રાશિ પર રહેશે નવદુર્ગાની વિશેષ કૃપા, જાણો રાશિફળ
Embed widget