શોધખોળ કરો

GPSC Recruitment 2024: GPSCએ બહાર પાડી આસિસ્ટન્ટ એન્જિનિયરની ભરતી, જાણો ક્યાં સુધી કરી શકશો અરજી?

GPSC Recruitment 2024: જો તમે નોકરી શોધી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે

GPSC Jobs 2024: જો તમે નોકરી શોધી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) એ નર્મદા જળ સંસાધન, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ હેઠળ મદદનીશ એન્જિનિયર (મિકેનિકલ) વર્ગ-2 ની જગ્યાઓ પર ભરતી માટે ઓનલાઈન અરજીઓ મંગાવી છે. જેના માટે અરજી કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર સાઇટ gpsc.gujarat.gov.in પર જઈને અરજી કરી શકે છે. ઉમેદવારો આ ભરતી માટે 3 ઓક્ટોબર, 2024 સુધી અરજી કરી શકે છે. ઉપરાંત ઉમેદવારો અહીં આપેલા સ્ટેપને ફોલો કરીને અરજી કરી શકે છે. નોટિફિકેશન અનુસાર, આ ભરતી અભિયાન હેઠળ કુલ 34 સહાયક ઇજનેર (AE) ની જગ્યાઓ ભરવામાં આવશે.

GPSC Jobs 2024: શૈક્ષણિક લાયકાત

ઉમેદવાર પાસે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી હોવી આવશ્યક છે. આ ઉપરાંત ઉમેદવારને ગુજરાતી કે હિન્દી ભાષાનું જ્ઞાન હોવું જોઈએ.

GPSC Jobs 2024:વય મર્યાદા

અરજી કરનાર ઉમેદવારની ઉંમર 21 થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને ટોચની વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવી છે.

GPSC Jobs 2024: અરજી ફી

જનરલ કેટેગરીના ઉમેદવારોએ 100 રૂપિયાની અરજી ફી ચૂકવવાની રહેશે. જ્યારે ગુજરાત રાજ્યના અનામત વર્ગ/EWS/ભૂતપૂર્વ સૈનિકો અને વિકલાંગ ઉમેદવારોએ કોઈપણ અરજી ફી ચૂકવવાની રહેશે નહીં. અન્ય રાજ્યોના અનામત વર્ગના ઉમેદવારોએ અરજી ફી ચૂકવવાની રહેશે.

પ્રારંભિક પરીક્ષાની સંભવિત તારીખ 1 જાન્યુઆરી, 2025 નક્કી કરવામાં આવી છે. પરીક્ષાનું પરિણામ એપ્રિલમાં જાહેર કરવામાં આવશે. ઇન્ટરવ્યૂની સંભવિત તારીખ જૂન 2025 છે. અંતિમ પરિણામો ઇન્ટરવ્યૂની છેલ્લી તારીખના 10 કાર્યકારી દિવસોમાં જાહેર કરવામાં આવશે. વધુ વિગતો માટે ઉમેદવારો સત્તાવાર સાઇટની મદદ લઈ શકે છે.                       

કેવી રીતે અરજી કરવી?

સ્ટેપ 1: સત્તાવાર વેબસાઇટ gpsc-ojas.gujarat.gov.in પર જાવ.

સ્ટેપ 2: હોમપેજ પર રજિસ્ટ્રેશન લિંક પર ક્લિક કરો.

સ્ટેપ 3: એક OTR લોગિન બનાવો અને એપ્લિકેશન પ્રક્રિયા સાથે આગળ વધો.

સ્ટેપ 4: જરૂરી દસ્તાવેજો અપલોડ કરો, ફી ચૂકવો અને ફોર્મ સબમિટ કરો.

સ્ટેપ 5: વધુ જરૂરિયાત માટે ફોર્મની પ્રિન્ટ આઉટ લો.

ISRO Jobs 2024: ઇસરોમાં બહાર પડી ભરતીમાં આજથી કરી શકશો અરજી, 10 પાસ પણ ભરી શકશે ફોર્મ

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

Asian Games 2026: ભારતની મહિલા કમ્પાઉન્ડ તીરંદાજી ટીમે જીત્યો ગોલ મેડલ, ચીનને હરાવી રચ્યો ઈતિહાસ
Asian Games 2026: ભારતની મહિલા કમ્પાઉન્ડ તીરંદાજી ટીમે જીત્યો ગોલ મેડલ, ચીનને હરાવી રચ્યો ઈતિહાસ
માર્યો ગયો પાકિસ્તાની આતંકી મૂસા, સુરક્ષા દળોએ કાશ્મીરમાં અડધી રાત્રે કર્યો ઠાર
માર્યો ગયો પાકિસ્તાની આતંકી મૂસા, સુરક્ષા દળોએ કાશ્મીરમાં અડધી રાત્રે કર્યો ઠાર
બાળકોના ભવિષ્ય માટે આજથી કરો બચત, પોસ્ટ ઓફિસની આ યોજનામાં બનશે મોટું ફંડ
બાળકોના ભવિષ્ય માટે આજથી કરો બચત, પોસ્ટ ઓફિસની આ યોજનામાં બનશે મોટું ફંડ
Cheapest 7 Seater Car In India: આ છે ભારતની સૌથી સસ્તી 7 સીટર કાર, જુઓ લિસ્ટ
Cheapest 7 Seater Car In India: આ છે ભારતની સૌથી સસ્તી 7 સીટર કાર, જુઓ લિસ્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વિદેશની આટલી ઘેલછા કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : બાપુ આવે છે ?
Gandhinagar Municipal Election: ગાંધીનગર મનપા માટે ચિત્ર સ્પષ્ટ,130 ઉમેદવારો વચ્ચે જામશે જંગ
Gujaratis Kidnapped on 'Dunki' Route: અમેરિકા જવાની લાલચ બની મુસીબત! 3 ગુજરાતીઓનું અપહરણ
Shankersinh Vaghela: ગુજરાતની રાજનીતિમાં મોટા સમાચાર! શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં પરત ફરશે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Asian Games 2026: ભારતની મહિલા કમ્પાઉન્ડ તીરંદાજી ટીમે જીત્યો ગોલ મેડલ, ચીનને હરાવી રચ્યો ઈતિહાસ
Asian Games 2026: ભારતની મહિલા કમ્પાઉન્ડ તીરંદાજી ટીમે જીત્યો ગોલ મેડલ, ચીનને હરાવી રચ્યો ઈતિહાસ
માર્યો ગયો પાકિસ્તાની આતંકી મૂસા, સુરક્ષા દળોએ કાશ્મીરમાં અડધી રાત્રે કર્યો ઠાર
માર્યો ગયો પાકિસ્તાની આતંકી મૂસા, સુરક્ષા દળોએ કાશ્મીરમાં અડધી રાત્રે કર્યો ઠાર
બાળકોના ભવિષ્ય માટે આજથી કરો બચત, પોસ્ટ ઓફિસની આ યોજનામાં બનશે મોટું ફંડ
બાળકોના ભવિષ્ય માટે આજથી કરો બચત, પોસ્ટ ઓફિસની આ યોજનામાં બનશે મોટું ફંડ
Cheapest 7 Seater Car In India: આ છે ભારતની સૌથી સસ્તી 7 સીટર કાર, જુઓ લિસ્ટ
Cheapest 7 Seater Car In India: આ છે ભારતની સૌથી સસ્તી 7 સીટર કાર, જુઓ લિસ્ટ
CEC જ્ઞાનેશ કુમારને હટાવવા ડ્રાફ્ટ તૈયાર, નિશાના પર ભાજપ; INDIA ગઠબંધનની બેઠકમાં મોટો નિર્ણય
CEC જ્ઞાનેશ કુમારને હટાવવા ડ્રાફ્ટ તૈયાર, નિશાના પર ભાજપ; INDIA ગઠબંધનની બેઠકમાં મોટો નિર્ણય
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં CISF જવાનો વચ્ચે લોહિયાળ ગોળીબાર: 4 જવાનોનાં કરુણ મોત
ભારત vs પાકિસ્તાન મહામુકાબલો! ફાઇનલ કે બ્રોન્ઝ મેડલ મેચ? જાણો સેમિફાઇનલનું ગણિત
ભારત vs પાકિસ્તાન મહામુકાબલો! ફાઇનલ કે બ્રોન્ઝ મેડલ મેચ? જાણો સેમિફાઇનલનું ગણિત
આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ
આવતીકાલનું હવામાન: દિલ્હી, યુપી સહિત 20 રાજ્યોમાં વરસાદ ખાબકશે, દક્ષિણમાં એલર્ટ
Embed widget