શોધખોળ કરો

HAL Jobs 2024: એન્જિનિયરિંગ કર્યું છે તો જલદી કરો આ ભરતી માટે અરજી, 60 હજાર મળશે પગાર

HAL Bangalore Jobs 2024: આ જગ્યાઓ માટે અરજી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. જેના માટે ઉમેદવારો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરી શકે છે

HAL Bangalore Jobs 2024: જો તમે નોકરી શોધી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) દ્વારા એક નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે. જે મુજબ સંસ્થામાં અનેક જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ જગ્યાઓ માટે અરજી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. જેના માટે ઉમેદવારો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 7 જૂન નક્કી કરવામાં આવી છે. ઉમેદવારો અહીં આપેલા સ્ટેપને અનુસરીને અરજી કરી શકે છે.

ખાલી જગ્યાની વિગતો

નોટિફિકેશન અનુસાર,  આ ભરતી અભિયાન દ્વારા સંસ્થામાં કુલ 16 જગ્યાઓ ભરવામાં આવશે. જેમાં સીએમએમ એન્જિનિયર, મિડલ સ્પેશિયાલિસ્ટ અને જૂનિયર સ્પેશિયાલિસ્ટની જગ્યાઓનો સમાવેશ થાય છે.

આવશ્યક લાયકાત

આ ભરતી ડ્રાઇવ માટે અરજી કરનારા ઉમેદવારો પાસે એન્જિનિયરિંગ/ટેક્નોલોજીમાં સ્નાતકની ડિગ્રી હોવી આવશ્યક છે. અરજી કરનાર ઉમેદવાર પાસે 2 થી 10 વર્ષનો અનુભવ હોવો આવશ્યક છે.

વય મર્યાદા        

ભરતી અભિયાન હેઠળ CMM એન્જિનિયરની પોસ્ટ માટે મહત્તમ વય 45 વર્ષ, મિડલ સ્પેશિયાલિસ્ટ માટે 40 અને જૂનિયર સ્પેશિયાલિસ્ટ માટે 35 વર્ષ નક્કી કરવામાં આવી છે.

તમને કેટલો પગાર મળશે?

આ પદો પર પસંદ કરાયેલા ઉમેદવારોને 40 હજાર રૂપિયાથી લઈને 60 હજાર રૂપિયા સુધીનો પગાર આપવામાં આવશે.

આટલી એપ્લિકેશન ફી ચૂકવવી પડશે

આ જગ્યાઓ માટે અરજી કરવા માટે ઉમેદવારોએ અરજી ફી ચૂકવવાની રહેશે. અરજી કરવા માટે ઉમેદવારોએ 500 રૂપિયાની ફી ચૂકવવી પડશે. અરજી કરનારા SC/ST/PWD ઉમેદવારોને ફી ચુકવવામાં મુક્તિ આપવામાં આવી છે. વધુ વિગતો માટે ઉમેદવારો સત્તાવાર સાઇટની મદદ લઈ શકે છે.

કેવી રીતે અરજી કરવી      

સ્ટેપ-1: અરજી કરવા માટે ઉમેદવારો પ્રથમ સત્તાવાર વેબસાઇટ hal-india.co.in પર જાવ.

સ્ટેપ- 2: આ પછી ઉમેદવારો "કરિયર અથવા "ભરતી" વિભાગમાં જાય છે.

સ્ટેપ- 3: હવે ઉમેદવારો નોંધણી કરાવી શકે છે અને જરૂરી વિગતો દાખલ કરીને લૉગિન કરી શકે છે.

સ્ટેપ-4: પછી ઉમેદવાર જરૂરી વિગતો દાખલ કરે છે.

સ્ટેપ-5: હવે ઉમેદવારો જરૂરી દસ્તાવેજો અપલોડ કરે છે.

સ્ટેપ-6: આ પછી ઉમેદવારો અરજી ફી ચૂકવે છે.

સ્ટેપ-7: પછી ઉમેદવારો ફોર્મ સબમિટ કરે છે.

સ્ટેપ-8: હવે ઉમેદવારો એપ્લિકેશન ફોર્મ ડાઉનલોડ કરો અને પ્રિન્ટ આઉટ લો.                      

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
NTAની મોટી કાર્યવાહી, પેપર સેટ કરનારા 600 નિષ્ણાંતો હટાવ્યા, નવી ટીમ બની
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
Aadhaar : આ ઉંમરના બાળકોના આધાર બાયોમેટ્રિક 30 સપ્ટેમ્બર સુધી મફતમાં કરો અપડેટ, જાણો પ્રક્રિયા
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
Tarot Card Rashifal : કન્યા રાશિ માટે ધન પ્રાપ્તિનો શુભ અવસર, જાણો શું કહે છે આપનું કિસ્મતનું કાર્ડ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
Embed widget