શોધખોળ કરો

ICSI એ જાહેર કર્યું CSEET 2024 પરીક્ષાનું પરિણામ, આ રીતે ડાઉનલોડ કરો સ્કોરકાર્ડ

ICSI Releases CSEET May Result 2024પરિણામની સાથે દરેક ઉમેદવારના વિષયવાર માર્કસની વિગતો પણ બહાર પાડવામાં આવી છે.

ICSI Releases CSEET May Result 2024: ઈન્સ્ટિટ્યુટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઈન્ડિયાએ કંપની સેક્રેટરી એક્ઝિક્યુટિવ એન્ટ્રન્સ ટેસ્ટ 2024 મેની (CSEET 2024 Result) પરીક્ષાના પરિણામો જાહેર કર્યા છે. જે ઉમેદવારો આ વર્ષની CS એક્ઝિક્યુટિવ એન્ટ્રન્સ ટેસ્ટ આપી હતી જેઓ રિઝલ્ટ તપાસવા માટે ICSI ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે. આ કરવા માટે સત્તાવાર વેબસાઇટનું એડ્રેસ છે – icsi.edu. પરિણામની સાથે દરેક ઉમેદવારના વિષયવાર માર્કસની વિગતો પણ બહાર પાડવામાં આવી છે.

તમે સ્કોરકાર્ડ પણ ડાઉનલોડ કરી શકો છો

ઇન્સ્ટીટ્યૂટની વેબસાઇટ પર ઉમેદવારોના ફોર્મલ ઇ રિઝલ્ટ કમ માર્ક્સનું સ્ટેટમેન્ટ મળશે. અહીંથી તમે તેને ચેક પણ કરી શકો છો અને માર્કશીટ ડાઉનલોડ કરી શકો છો. પરિણામ જાહેર થયા પછી તરત જ માર્કસ સ્ટેટમેન્ટ અપલોડ કરી દેવામાં આવ્યું છે

આ સીધી લિંક પરથી પરિણામ જોઇ શકો છો

આટલા માર્કસ પાસ થવા જરૂરી છે

ICSI CSEET પરીક્ષા 2024 પાસ કરવા માટે ઉમેદવારે દરેક પેપરમાં ઓછામાં ઓછા 40 ટકા માર્ક્સ મેળવ્યા હોવા જરૂરી છે. આ સાથે તેની એકંદર પાસની ટકાવારી પણ ઓછામાં ઓછી 50 ટકા હોવી જોઈએ. જો તમારે આટલા ગુણ હશે તો જ તમને પાસ ગણવામાં આવશે.

આ સરળ સ્ટેપ્સથી ચેક કરો રિઝલ્ટ

-પરિણામો જોવા માટે પહેલા સત્તાવાર વેબસાઇટ એટલે કે icsi.edu પર જાવ.

-અહીં તમને CSEET 2024 Result નામની લિંક દેખાશે, તેના પર ક્લિક કરો.

-આમ કરવાથી એક નવું પેજ ખુલશે. આ પેજ પર તમારે તમારી વિગતો એટલે કે અરજી નંબર, જન્મ તારીખ વગેરે દાખલ કરવાની રહેશે.

-વિગતો દાખલ કરો અને સબમિટ બટન પર ક્લિક કરો. રિઝલ્ટ તમારી સામે જોવા મળશે

-તેને અહીંથી તપાસો, તેને ડાઉનલોડ કરો અને જો તમે ઇચ્છો તો તમે પ્રિન્ટ આઉટ પણ લઈ શકો છો.

આ વિગતો ચેક કરવાનું  ભૂલશો નહીં

તમારે તમારા રિઝલ્ટમા આ વિગતો તપાસવી આવશ્યક છે જેમ કે તમારું નામ, રોલ નંબર, વિષય મુજબની વિગતો, દરેક પેપરમાં મેળવેલા ગુણ અને લાયકાતની સ્થિતિ. અહીં તમે કયા પેપરમાં કેટલા માર્ક્સ મેળવ્યા છે તે મુજબ માર્કસનું વિષયવાર વિભાજન પણ આપવામાં આવશે.

ફિઝિકલ કોપી જાહેર કરાતી નથી

એ પણ જાણી લો કે ICSI CSEET પરીક્ષા 2024 ની કોઈ ફિઝિકલ કોપી તમને આપવામાં આવશે નહીં. ઇન્ટરનેટ પર આવેલી રિઝલ્ટની કોપી તમે કાઢી શકો છો.  તેને અહીંથી તપાસો, તેને ડાઉનલોડ કરો અને પ્રિન્ટ આઉટ લો. આ ભવિષ્યમાં તમારા માટે ઉપયોગી થશે.

પરીક્ષા ફરીથી લેવામાં આવી હતી

પરિણામ જોવા માટે ઉમેદવારોએ તેમનો અરજી નંબર અને જન્મ તારીખ દાખલ કરવો પડશે. આ વખતે CA એક્ઝિક્યુટિવ એન્ટ્રન્સ ટેસ્ટ બે વખત લેવામાં આવી હતી. પ્રથમ વખત પરીક્ષા 4 મેના રોજ લેવામાં આવી હતી પરંતુ ટેકનિકલ સમસ્યાઓના કારણે કેટલાક વિદ્યાર્થીઓ આ દિવસે પેપર આપી શક્યા ન હતા. આવા વિદ્યાર્થીઓની પરીક્ષા 6 મેના રોજ ફરીથી લેવામાં આવી હતી.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Justin Trudeau Resigns : જસ્ટિન ટ્રૂડોએ કેનેડાના PM પદેથી આપી દીધું રાજીનામું, પાર્ટી પણ છોડી દીધીNepal Earthquake : ઉત્તર ભારત સહિત નેપાળમાં ભૂકંપના આચંકા , નેપાળમાં 9 લોકોના મોતHun To Bolish : હું તો બોલીશ : પટ્ટાવાળી?Hun To Bolish : હું તો બોલીશ : અનામત આંદોલન..કોનો નફો, કોને નુકસાન?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
BSNLના આ ગ્રાહકો મફતમાં જોઇ શકશે લાઇવ ટીવી અને OTT પ્લેટફોર્મ્સ
BSNLના આ ગ્રાહકો મફતમાં જોઇ શકશે લાઇવ ટીવી અને OTT પ્લેટફોર્મ્સ
ICC Test Ranking: ઓસ્ટ્રેલિયા સામે હારથી ભારતને મળી 'સજા', ICC રેન્કિંગમાં બીજા સ્થાનથી સરકીને ત્રીજા સ્થાને પહોંચી
ICC Test Ranking: ઓસ્ટ્રેલિયા સામે હારથી ભારતને મળી 'સજા', ICC રેન્કિંગમાં બીજા સ્થાનથી સરકીને ત્રીજા સ્થાને પહોંચી
અટકી ગઇ છે પીએમ સૂર્યઘર મફત વિજળી યોજનાની સબસિડી? જાણો ક્યાં કરી શકશો ફરિયાદ?
અટકી ગઇ છે પીએમ સૂર્યઘર મફત વિજળી યોજનાની સબસિડી? જાણો ક્યાં કરી શકશો ફરિયાદ?
HMPV Virus: આ ઉંમરના બાળકોને છે વધુ ખતરો, નથી કોઇ દવા કે વેક્સિન, જાણો એક્સપર્ટની ટિપ્સ?
HMPV Virus: આ ઉંમરના બાળકોને છે વધુ ખતરો, નથી કોઇ દવા કે વેક્સિન, જાણો એક્સપર્ટની ટિપ્સ?
Embed widget