શોધખોળ કરો

GCERT: ગુજરાતમાં આ ધોરણના વિદ્યાર્થીઓને નવા શૈક્ષણિક વર્ષથી પાછલા બે ધોરણના ભણાવાશે પાઠ, જાણો કેમ લેવામાં આવ્યો નિર્ણય

કોરોનાના લીધે સ્કૂલો બે વર્ષ દરમિયાન સંપૂર્ણ ઓનલાઈન ચાલી, ઘણા વિદ્યાર્થીઓ ઓનલાઈન જ ભણ્યા છે. જેથી ધો 9 અને 11માં આગામી વર્ષે આવનારા વિદ્યાર્થીઓને આગળના બે વર્ષના અભ્યાસક્રમના મહત્વના ચેપ્ટર ભણાવાશે.

અમદાવાદઃ કોરોનાના કારણે રાજ્યમાં બે વર્ષ સુધી શિક્ષણ કાર્ય ઠપ રહ્યું હતું. પરંતુ હવે સ્કૂલો ફરીથી રાબેતા મુજબ થઈ ગઈ છે. આ દરમિયાન ગુજરાત સરકારે મોટો નિર્ણય કર્યો છે. સ્કૂલોમાં નવા વર્ષથી પાછલા બે ધોરણના મહત્વના પાઠ ભણાવવામાં આવશે.

કેમ લેવામાં આવ્યો નિર્ણય

કોરોનાના લીધે સ્કૂલો બે વર્ષ દરમિયાન સંપૂર્ણ ઓનલાઈન ચાલી, ઘણા વિદ્યાર્થીઓ ઓનલાઈન જ ભણ્યા છે. જેથી ધો 9 અને 11માં આગામી વર્ષે આવનારા વિદ્યાર્થીઓને આગળના બે વર્ષના અભ્યાસક્રમના મહત્વના ચેપ્ટર ભણાવાશે. ધો. 9 ના વિદ્યાર્થીઓને ધો. 7 અને ધો.8 ના તેમજ ધો. 11ના વિદ્યાર્થીઓને ધો. 9 અને 10ના મહત્વના ચેપ્ટર ભણાવાશે, જેથી તેઓનો જ્યારો ધો.10-12ની બોર્ડ પરીક્ષના આ ત્યારે નુકસાન ન જાય અને લર્નિંગ લોસ કવર થઈ શકે.

આગળના ત્રણ મહિના અતિ મહત્વના ચેપ્ટર ચાલુ ધોરણ સાજે જ ભણાવી દેવાશે, જેથી ચાલુ ધોરણનો અભ્યાસ ન બગડે. આ માટે જીસીઈઆરટટી દ્વારા પરિપત્ર જાહેર કરાશે. હાલ હજુ સુધી કોઈ પરિપત્ર વિભાગ તરફથી જાહેર કરવામાં આવ્યો નથી.

ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષાની તારીખ થઈ જાહેર, જાણો ક્યારથી શરૂ થશે એક્ઝામ

કોરોનાને લઈ આ વર્ષે યુનિવર્સિટી કોલેજોમાં પરીક્ષા ઉનાળુ વેકેશનમાં જ યોજાશે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા રીપિરટર પરીક્ષા અને યુજી-પીજી સેમેસ્ટર-2ની પરીક્ષાઓ મે મહિનામાં લેવામાં આવશે. યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આલા કાર્યક્રમ મુજબ 10મી મથી યુજી-પીજીના વિવિધ કોર્સના સેમેસ્ટર-પાંચ અને કેટલાક કોર્સમાં સેમેસ્ટર3ની રિપિટર વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થશે. જના પરીક્ષા ફોરેમ ભરવાની લેટ ફી સાથેની મુદત 30 એપ્રિલ છે.

આ ઉપરાંત 26 મેથી બી.એ, બી.કોમ, બીબીએ, બીસીએ, બીએસસી સેમેસ્ટર -2 અને એમ.એ, એમ.કોમ, એમ.એડ સહિતના પીજી કોર્સના સેમેસ્ટર-2ની પરીક્ષાઓ શરૂ થશે. 26 મેથી વિવિધ 30 જેટલા કોર્સમાં પરીક્ષાઓ શરૂ થશે.

સરકારના એકેડમિક કેલેન્ડર મુજબ યુનિવર્સિટી અને કોલેજોમાં 1 મેથી વેકેશન જાહેર કરાયું છે. પરંતુ કોરોનાના કારણે એકેડેમિક સત્ર ખોરવાતા અને આગળનું શૈક્ષણિક વર્ષ ન બગડે તે માટે ઉનાળુ વેકેશનમાં જ પરીક્ષા ગોઠવવી પડી છે. પરંતુ વિદ્યાર્થીઓને તો ઉનાળુ વેકેશનનો લાભ નહીં મેળે અને વેકેશનમાં જ પરીક્ષા આપવી પડશે. 26મી મેથી શરૂ થનારી પરીક્ષાઓના ફોર્મ કોલેજ દ્વારા લેટ ફી સાથે 7મી મે સુધીમાં ભરવાની મુદત અપાઈ છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારતમાં ડિગ્રીની બોલબાલા પણ નોકરીના ફાંફાં: સ્નાતક બેરોજગારી દર 22.7% પર પહોંચ્યો
ભારતમાં ડિગ્રીની બોલબાલા પણ નોકરીના ફાંફાં: સ્નાતક બેરોજગારી દર 22.7% પર પહોંચ્યો
Success Story: માતા-પુત્રનો કમાલ, ખાવાની ટિકરી વેચીને ઉભો કરી દીધો 15 કરોડનો બિઝનેસ
Success Story: માતા-પુત્રનો કમાલ, ખાવાની ટિકરી વેચીને ઉભો કરી દીધો 15 કરોડનો બિઝનેસ
શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય: ધોરણ-1 માં પ્રવેશ માટે હવે આ સર્ટિફિકેટ રજૂ કરવું નહીં પડે
શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય: ધોરણ-1 માં પ્રવેશ માટે હવે આ સર્ટિફિકેટ રજૂ કરવું નહીં પડે
CAT 2026 Exam: CAT 2026 માટે 3 ઓગસ્ટથી શરૂ થશે રજિસ્ટ્રેશન, 29 નવેમ્બરના રોજ પરીક્ષા લેવાશે
CAT 2026 Exam: CAT 2026 માટે 3 ઓગસ્ટથી શરૂ થશે રજિસ્ટ્રેશન, 29 નવેમ્બરના રોજ પરીક્ષા લેવાશે

વિડિઓઝ

Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Hun To Bolish : હું તો બોલીશ : સંઘર્ષ કેમ ?
Gujarat Weather: કાલથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર , 31મીએ અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
13 દિવસમાં 2 ગ્રહણ: શું ભારતીય રાજકારણની સંપૂર્ણ દિશા બદલાઈ જશે? જાણી લો મોટી આગાહી
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
ઇન્કમટેક્સ રિટર્ન ભરવામાં ભૂલ ના કરતા: 2 દિવસ બાકી, ચૂકવવો પડશે મોટો દંડ!
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
GPay, PhonePe, Paytm યુઝર્સ સાવધાન! NPCI નો નવો આદેશ: હવે મોટો ફેરફાર થશે
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
Embed widget