શોધખોળ કરો

JEE Advanced 2024: JEE Advanced પરીક્ષા માટે રજિસ્ટ્રેશન આજથી શરૂ, જાણો ક્યારે એક્ટિવ થશે લિંક

JEE Advanced 2024: આ પરીક્ષા માટે રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ 7 મે, 2024 નક્કી કરવામાં આવી છે

JEE Advanced 2024 Registration: ભારતીય ટેકનોલોજી સંસ્થાન, મદ્રાસ દ્વારા આજે JEE એડવાન્સ 2024 માટે રજિસ્ટ્રેશનની શરૂઆત કરવામાં આવશે. જે ઉમેદવારો IIT JEE માટે અરજી કરવા માંગે છે તેઓ JEE Advanced ની સત્તાવાર વેબસાઇટ jeeadv.ac.in પર જઈને અરજી કરી શકે છે. રજિસ્ટ્રેશન લિંક આજે સાંજે 5 વાગ્યે એક્ટિવ થશે. ઉમેદવારો અહીં આપેલા સ્ટેપને ફોલો કરીને પરીક્ષા માટે અરજી કરી શકે છે.

IIT મદ્રાસ JEE એડવાન્સ્ડ 2024ની પરીક્ષા 26 મેના રોજ યોજાશે. JEE એડવાન્સ પેપર I સવારે 9 થી બપોરે 12 અને પેપર II બપોરે 2:30 થી 5:30 દરમિયાન લેવામાં આવશે. અરજી કરનાર ઉમેદવાર B.E./B.Techમાં ટોચના 2,50,000 સફળ ઉમેદવારોમાંનો હોવો જોઈએ. આ પરીક્ષા માટે રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ 7 મે, 2024 નક્કી કરવામાં આવી છે. જ્યારે ઉમેદવારો 10 મે 2024 સુધી અરજી ફી ભરી શકે છે.

આટલી અરજી ફી ચૂકવવી પડશે

અરજી કરનાર ઉમેદવારોએ ફી ભરવાની રહેશે. ઉમેદવારોએ ફી તરીકે 3200 રૂપિયા ભરવાની રહેશે. જ્યારે મહિલા, SC, ST અને PWD કેટેગરીના ઉમેદવારોએ 1600 રૂપિયાની નોંધણી ફી ચૂકવવાની રહેશે. વધુ માહિતી માટે, ઉમેદવારો સત્તાવાર સાઇટની મદદ લઈ શકે છે.

કેવી રીતે નોંધણી કરવી

સ્ટેપ-1: રજિસ્ટ્રેશન કરવા માટે વિદ્યાર્થીઓ JEE એડવાન્સ્ડની સત્તાવાર વેબસાઇટ, jeeadv.ac.in ની મુલાકાત લો.

સ્ટેપ- 2: આ પછી વિદ્યાર્થીઓ હોમપેજ પર ઉપલબ્ધ JEE એડવાન્સ 2024 લિંક પર ક્લિક કરે છે.

સ્ટેપ 3: પછી વિદ્યાર્થીની સામે એક નવું પેજ ખુલશે જ્યાં ઉમેદવારો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકશે.

સ્ટેપ 4: હવે એકવાર રજિસ્ટ્રેશન થઈ જાય વિદ્યાર્થીઓએ લોગિન કરવું જોઈએ.

સ્ટેપ 5: પછી ઉમેદવારો અરજી ફોર્મ ભરે છે અને અરજી ફી ચૂકવે છે.

સ્ટેપ 6: આ પછી ઉમેદવારો સબમિટ પર ક્લિક કરો અને પેજ ડાઉનલોડ કરો.

સ્ટેપ 7: છેલ્લે વધુ જરૂરિયાત માટે તેની હાર્ડ કોપી તમારી પાસે રાખો.                                                                                                                         

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડ અને ઓકલેન્ડમાં પણ જશ્ન શરુ

Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો

BSNL ની ન્યૂ યર 2025 ધમાકા ઓફર, 120 GB ડેટા સાથે મળશે આ લાભ, જાણો

INDvsAUS: સિડની ટેસ્ટ જીતીને પણ WTC ફાઈનલ નહીં રમી શકે ટીમ ઈન્ડિયા, જાણો શું છે ગણિત 
INDvsAUS: સિડની ટેસ્ટ જીતીને પણ WTC ફાઈનલ નહીં રમી શકે ટીમ ઈન્ડિયા, જાણો શું છે ગણિત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Accident CCTV : ધ્રોલ હાઈવે પર વળાંક લેવા જતી ઇકોને બસે મારી ટક્કર, બાળકીનું મોતAhmedabad Accident : અમદાવાદમાં અજાણ્યા વાહનની ટક્કરે 9 વર્ષીય બાળકીનું મોતRajkot Murder Case : યુવકની હત્યાના ઘેરા પ્રત્યાઘાત, વીંછીયા સજ્જડ બંધ, લાશ સ્વીકારવા ઇનકારBhavnagar Crime : ભાવનગરમાં અકસ્માત બાદ કાર ચાલકને માર મારી કરાયું અપહરણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડ અને ઓકલેન્ડમાં પણ જશ્ન શરુ
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડ અને ઓકલેન્ડમાં પણ જશ્ન શરુ
Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો
Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો 
BSNL ની ન્યૂ યર 2025 ધમાકા ઓફર, 120 GB ડેટા સાથે મળશે આ લાભ, જાણો
BSNL ની ન્યૂ યર 2025 ધમાકા ઓફર, 120 GB ડેટા સાથે મળશે આ લાભ, જાણો
INDvsAUS: સિડની ટેસ્ટ જીતીને પણ WTC ફાઈનલ નહીં રમી શકે ટીમ ઈન્ડિયા, જાણો શું છે ગણિત 
INDvsAUS: સિડની ટેસ્ટ જીતીને પણ WTC ફાઈનલ નહીં રમી શકે ટીમ ઈન્ડિયા, જાણો શું છે ગણિત 
તમારા બિઝનેસમાં સફળતા માટે દર મંગળવારે કરો લીંબુના આ ઉપાય, થશે આ લાભ

Gold Rate Today: વર્ષના અંતિમ દિવસે સોનાની કિંમતમાં મોટો ઉલટફેર, ખરીદી પહેલા જાણી લો 10 ગ્રામનો ભાવ 

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા ઉમેદવારો થઈ જજો તૈયાર, જાણો UPSCની ક્યારે યોજાશે

BZ Group: રાજકારણમાં એન્ટ્રી મારવાનો હતો ભૂપેન્દ્રસિંહ ઝાલા, 2027માં વિધાનસભા લડી બનવા માંગતો હતો કેબિનેટ મંત્રી

Embed widget