શોધખોળ કરો

JEE Main Exam 2023: જાન્યુઆરી પરીક્ષા માટે અરજી કરવાની આજે લાસ્ટ ડેટ, જલદી ભરી દો ફોર્મ

12 પાસ અથવા 12મું પાસ થયેલા ઉમેદવારો માન્ય બોર્ડમાંથી આ પરીક્ષા માટે અરજી કરી શકે છે

JEE Main 2023 Registration Last Date Today: જોઇન્ટ એન્ટ્રસ એક્ઝામિનેશન ફોર એન્જિનિયરિંગ એટલે કે જેઇઇ મુખ્ય પરીક્ષા માટે અરજી કરવાની આજે છેલ્લી તારીખ છે. જે ઉમેદવારો કોઈ કારણસર આજ સુધી અરજી કરી શક્યા નથી, તેઓએ વહેલામાં વહેલી તકે ફોર્મ ભરવું જોઈએ. આજે એટલે કે 12 જાન્યુઆરી, 2023, ગુરુવારે આ પરીક્ષા માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. અરજી કરવા માટે ઉમેદવારોએ ઘણા સ્ટેપમાંથી પસાર થવું પડશે, જેમાં રજીસ્ટ્રેશન, દસ્તાવેજો અપલોડ કરવા, એપ્લિકેશન ફી જમા કરવી વગેરેનો સમાવેશ થાય છે. વિગતો સત્તાવાર વેબસાઇટ પરથી મળી શકે છે.

કોણ અરજી કરી શકે છે

12 પાસ અથવા 12મું પાસ થયેલા ઉમેદવારો માન્ય બોર્ડમાંથી આ પરીક્ષા માટે અરજી કરી શકે છે. આ સાથે ગત વર્ષે 12મું પાસ કરેલ ઉમેદવારો પણ અરજી કરવા પાત્ર છે. તે જરૂરી છે કે ઉમેદવારે વિજ્ઞાન વિષયો સાથે ધોરણ 12 પાસ કર્યું હોવું જોઈએ અને વિષય તરીકે ભૌતિકશાસ્ત્ર અને ગણિત હોવું આવશ્યક છે.

અરજી ફી છે

અરજી ફી છોકરીઓ અને છોકરાઓ માટે અલગ અલગ છે અને નીચે મુજબ છે. જનરલ, EWS અને OBC કેટેગરીના પુરૂષ ઉમેદવારો માટે ફી રૂ. 1000 છે. જ્યારે આ જ કેટેગરીની વિદ્યાર્થીનીઓની ફી 800 રૂપિયા નક્કી કરવામાં આવી છે. SC, ST, PWD અને ટ્રાન્સજેન્ડર કેટેગરીના ઉમેદવારો માટે ફી 500 રૂપિયા નક્કી કરવામાં આવી છે.

આ તારીખોમાં પરીક્ષા લેવામાં આવશે

જેઇઇ મેઇન જાન્યુઆરી 2023 સત્ર એટલે કે સત્ર એકની પરીક્ષા 24, 25, 27, 28, 29, 30 અને 31 જાન્યુઆરીએ યોજાશે. અને સત્ર બેની પરીક્ષા 06, 08, 10, 11, 12 એપ્રિલ 2023 ના રોજ લેવામાં આવશે.

ઓનલાઇન અરજી કરો

આ પરીક્ષા માટે માત્ર ઓનલાઈન અરજી કરી શકાશે. આ માટે તમારે NTA JEE Mainની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે, જેનું સરનામું jeemain.nta.nic.in છે. અન્ય કોઈપણ માધ્યમથી કરેલ અરજી સ્વીકારવામાં આવશે નહી. આ પરીક્ષા વિશે કોઈપણ પ્રકારની વિગતો જાણવા માટે તમે આ વેબસાઈટની મુલાકાત પણ લઈ શકો છો.

 

 

 

 

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

સુપ્રીમ કોર્ટમાં નોકરીની શાનદાર તક, 15 નવેમ્બર સુધી કરી શકશો અરજી 
સુપ્રીમ કોર્ટમાં નોકરીની શાનદાર તક, 15 નવેમ્બર સુધી કરી શકશો અરજી 
સુપ્રીમ કોર્ટમાં સીનિયર પર્સનલ આસિસ્ટન્ટ માટે નિકળી ભરતી, જાણો કોણ કરી શકે છે અરજી?
સુપ્રીમ કોર્ટમાં સીનિયર પર્સનલ આસિસ્ટન્ટ માટે નિકળી ભરતી, જાણો કોણ કરી શકે છે અરજી?
ઈન્ડિયન કોસ્ટ ગાર્ડમાં ભરતી, 10-12 પાસ માટે નોકરીની શાનદાર તક 
ઈન્ડિયન કોસ્ટ ગાર્ડમાં ભરતી, 10-12 પાસ માટે નોકરીની શાનદાર તક 
આવકવેરા વિભાગમાં 119 જગ્યાઓ માટે ભરતી, 12 પાસ કરી શકે છે અરજી 
આવકવેરા વિભાગમાં 119 જગ્યાઓ માટે ભરતી, 12 પાસ કરી શકે છે અરજી 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કરકસરયુક્ત દિવાળી
Hun To Bolish | હું તો બોલીશ | કેટલું અસરદાર ઓપરેશન ગંગાજળ ?
Hun To Bolish | હું તો બોલીશ | આવી રીતે એવોર્ડ થોડી અપાય ?
ચોરવાડમાં રિલાયન્સ પરિવારે યોજ્યો ભવ્ય કાર્યક્રમ, જિયોના 10 વર્ષની સફળતાની ભવ્ય ઉજવણી
Hun To Bolish | હું તો બોલીશ | પકડાયો વ્યાજખોર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: ચક્રવાત 'અર્નબ'નો કહેર, કાલે દેશના 12 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 
Weather Update: ચક્રવાત 'અર્નબ'નો કહેર, કાલે દેશના 12 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ 
PM મોદી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ભીલડીથી એકતાનગર સુધી જાણો સંપૂર્ણ કાર્યક્રમ? 
PM મોદી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ભીલડીથી એકતાનગર સુધી જાણો સંપૂર્ણ કાર્યક્રમ? 
Gujarat Rain: અમદાવાદ સહિત 14 જિલ્લામાં આગામી 2 કલાક વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
Gujarat Rain: અમદાવાદ સહિત 14 જિલ્લામાં આગામી 2 કલાક વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે 
OnePlus એ લોન્ચ કર્યો 16GB રેમ સાથે શાનદાર ગેમિંગ ફોન, મળશે 9000mAh ની દમદાર બેટરી 
OnePlus એ લોન્ચ કર્યો 16GB રેમ સાથે શાનદાર ગેમિંગ ફોન, મળશે 9000mAh ની દમદાર બેટરી 
Gold-Silver on MCX: દિવાળી તહેવાર પહેલા સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો શું છે કિંમત 
Gold-Silver on MCX: દિવાળી તહેવાર પહેલા સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, જાણો શું છે કિંમત 
Cyclone Arnab: અર્નબ વાવાઝોડાનો કહેર, ઓડિશાના 300 ગામડા સંપર્કવિહોણા, અનેક ટ્રેન રદ્દ 
Cyclone Arnab: અર્નબ વાવાઝોડાનો કહેર, ઓડિશાના 300 ગામડા સંપર્કવિહોણા, અનેક ટ્રેન રદ્દ 
અલ નીનોની ભારત પર ભયંકર અસર, 6 મહિનામાં દેશમાં 55 હજાર મોતની આશંકા?
અલ નીનોની ભારત પર ભયંકર અસર, 6 મહિનામાં દેશમાં 55 હજાર મોતની આશંકા?
જામનગરમાં BJP કોર્પોરેટરના પુત્રના ગોડાઉન પર પોલીસે પાડ્યો દરોડો, 19522 દારુની બોટલો જપ્ત
જામનગરમાં BJP કોર્પોરેટરના પુત્રના ગોડાઉન પર પોલીસે પાડ્યો દરોડો, 19522 દારુની બોટલો જપ્ત
Embed widget