શોધખોળ કરો

Jobs 2022: સ્ટેનોગ્રાફરના પદ પર નીકળી બંપર ભરતી, ગ્રેજ્યુએટ્સ જલદી કરે અરજી

Recruitment 2022: આ પોસ્ટ્સ માટેની અરજી પ્રક્રિયા 27 જુલાઇ સુધી ચાલુ રહેશે. ઉમેદવારો આ ભરતી માટે સત્તાવાર વેબસાઇટ jssc.nic.in પર જઈને અરજી કરી શકે છે.

Recruitment 2022:  નોકરીની શોધમાં બેઠેલા ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે સારા સમાચાર છે. ઝારખંડ સ્ટાફ સિલેક્શન કમિશન (જેએસએસસી) એ સ્ટેનોગ્રાફર્સની જગ્યાઓ માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. જેના માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ પોસ્ટ્સ માટેની અરજી પ્રક્રિયા 27 જુલાઇ સુધી ચાલુ રહેશે. ઉમેદવારો આ ભરતી માટે સત્તાવાર વેબસાઇટ jssc.nic.in પર જઈને અરજી કરી શકે છે.

કેટલી જગ્યા ભરવામાં આવશે

આ ભરતી અભિયાન દ્વારા સ્ટેનોગ્રાફરની 452 જગ્યાઓ ભરવામાં આવશે.

આવશ્યક શૈક્ષણિક લાયકાત

નોટિફિકેશન મુજબ આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવાર કોઈ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ હોવો જોઈએ.

વય-મર્યાદા

આ ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારની ઉંમર 21 વર્ષથી 35 વર્ષ વચ્ચે હોવી જોઈએ. સાથે જ અનામત વર્ગના ઉમેદવારોને મહત્તમ વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.

કેટલી છે અરજી ફી

આ પોસ્ટ્સ માટે અરજી કરવા માટે ઉમેદવારોએ પરીક્ષા ફી તરીકે 100 રૂપિયા ચૂકવવા પડશે. એસસી અને એસટી કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી 5૦ રૂપિયા નક્કી કરવામાં આવી છે.

કેવી રીતે થશે પસંદગી

આ જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી સ્કીલ ટેસ્ટ અને લેખિત પરીક્ષાના આધારે કરવામાં આવશે.

આ રીતે કરો અરજી

ઉમેદવારોએ સૌપ્રથમ jssc.nic.in વેબસાઇટની મુલાકાત લેવી જોઈએ.

જ્યાં હોમ પેજ પર આપેલા અરજી વિભાગમાં જવું જોઈએ.

અહીં, ઉમેદવારોએ જેએસએસસીઇ -2022 માટે ઓનલાઇન અરજીની લિંક પર ક્લિક કરવું પડશે.

હવે એપ્લાય ઓનલાઇન પર ક્લિક કરો.

આ પછી ઉમેદવારોએ જરૂરી વિગતો અને દસ્તાવેજો અપલોડ કરવા પડશે.

બાદમાં ઉમેદવારોએ એપ્લિકેશન ફી ચૂકવીને અરજી સબમિટ કરે.

 JEE Main પરીક્ષાનું પરિણામ થયું જાહેર

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)એ આજે જેઈઈ મેઈનની પરીક્ષાનું પરિણામ સત્તાવાર વેબસાઈટ jeemain.nta.nic.in પર જાહેર કર્યું છે. પરીક્ષામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ લોગ ઇન કરીને એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરીને પરિણામ ચકાસી શકે છે. આ પરીક્ષા દર વર્ષે લેવામાં આવે છે. આ વર્ષે પરીક્ષાની તારીખોમાં ઘણી વખત ફેરફાર કરવામાં આવ્યા છે. જેઇઇ મેઇન્સની પરીક્ષા પહેલા એપ્રિલ મહિનામાં યોજાવાની હતી, ત્યારબાદ તારીખ બદલીને મે અને પછી જૂન કરવામાં આવી હતી. જેઇઇ પ્રથમ સત્રની પરીક્ષા 20 જૂનથી શરૂ થઈ હતી અને 29 જૂને સમાપ્ત થઈ હતી. આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સત્ર 1 ની પરીક્ષા માટે 7 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ ઉમેદવારોનું પરિણામ હવે એનટીએ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

German language: જર્મન શીખ્યા પછી તમે ક્યાં કારકિર્દી બનાવી શકો છો?
German language: જર્મન શીખ્યા પછી તમે ક્યાં કારકિર્દી બનાવી શકો છો?
ગુજરાત યુનિવર્સિટીમાં મોટી કાર્યવાહી, પૂર્વ VC દ્વારા કરાયેલી નિમણૂકોમાં ગેરરીતિ સામે આવતા 10 અધિકારીઓ સસ્પેન્ડ
ગુજરાત યુનિવર્સિટીમાં મોટી કાર્યવાહી, પૂર્વ VC દ્વારા કરાયેલી નિમણૂકોમાં ગેરરીતિ સામે આવતા 10 અધિકારીઓ સસ્પેન્ડ
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
શું છે PM Vidyalaxmi Scheme? જેમાં ગેરંટી વગર મળશે એજ્યુકેશન લોન
શું છે PM Vidyalaxmi Scheme? જેમાં ગેરંટી વગર મળશે એજ્યુકેશન લોન

વિડિઓઝ

આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
Embed widget