શોધખોળ કરો

Mehsana: IELTS માં 8 બેન્ડ છતાં કેનેડાથી અમેરિકા બોટમાં બેસીને જતા પકડાયા 8 યુવકો, જાણો પછી શું થયું

પકડાયેલા યુવકોને અમેરિકાની કૉર્ટમાં રજૂ કરાતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. કૉર્ટમાં રજૂ કરતા કાર્યવાહીમાં આ યુવકો અંગ્રેજી જ ન બોલી શકતા પર્દાફાશ થયો હતો.

Mehsana News: IELTSમાં આઠ બેંડ મેળવી ચાર યુવકને અમેરિકા મોકલવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. મહેસાણાના માંકણજ, ધામણવા, રામનગર અને સંગણપુરના યુવકો અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. અંગ્રેજી ન આવડતું હોવા છતાં IELTSમાં 8 બેંડ કેવી રીતે મળ્યા તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે પહેલા કેનેડા અને કેનેડાથી અમેરિકા બોટ મારફતે જતા પકડાઈ ગયા હતા.

કેવી રીતે ફૂટ્યો ભાંડો

પકડાયેલા યુવકોને અમેરિકાની કૉર્ટમાં રજૂ કરાતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. કૉર્ટમાં રજૂ કરતા કાર્યવાહીમાં આ યુવકો અંગ્રેજી જ ન બોલી શકતા પર્દાફાશ થયો હતો. જે બાદ 8 બેંડ કેવી રીતે મળ્યા તેને લઈને પણ સવાલ છે.

પોલીસે એજન્ટોની ઉલટ તપાસ શરૂ કરી

અમેરિકન એમ્બસીએ મુંબઈ એમ્બસીને જાણ કરી હતી. મુંબઈ એમ્બસી તરફથી મહેસાણા પોલીસને જાણ કરવામાં આવી હતી જેના પગલે મહેસાણા પોલીસવડાએ SOGને તપાસ સોંપી છે. અંગ્રેજી ન આવડતું હોવા છતાં 8 બેંડ મેળવી ધ્રુવ પટેલ, નીલ પટેલ, ઉર્વીશ પટેલ અને સાવન પટેલ વિદેશ પહોંચ્યા હતાં. પોલીસે IELTS પરીક્ષા અને એજન્ટોની ઉલટ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો

Shrawan 2022: શ્રાવણના પ્રથમ સોમવારે અમદાવાદના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા

Commonwealth Games 2022 Medal Tally: કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે જીત્યા ત્રણ મેડલ, જાણો Medal Tallyમાં કોણ છે ટોચ પર

Weekly Horoscope: આજે છે પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ સોમવાર, આ અઠવાડિયું આ રાશિના જાતકો પર રહેશે મહાદેવની કૃપા, જાણો તમારું રાશિફળ

India Corona Cases Today: ઓગસ્ટના પ્રથમ દિવસે કોરોના કેસમાં થયો મોટો ઘટાડો, જાણો આજનો આંકડો

Shrawan 2022 : શ્રાવણના સોમવારે આ રીતે કરો શિવ પૂજા, વરસશે મહાદેવની કૃપા

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  

ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો

Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી

8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન

Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 

Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે

Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત

Embed widget