શોધખોળ કરો

Niti Aayog Recruitment 2022: લાખોમાં પગાર મેળવવો હોય તો આજે જ આ ભરતી માટે કરો અરજી, જાણો સંપૂર્ણ વિગત

Jobs 2022: નીતિ આયોગમાં 28 જગ્યાઓ પર ભરતી થવાની છે. આ ભરતી માટે અરજી પ્રક્રિયા ચાલી રહી છે. ભરતી માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ www.niti. gov.in ની મુલાકાત લઈને આજે જ અરજી કરી શકે છે

Niti Aayog Recruitment 2022:  જો તમે ગ્રેજ્યુએશન કર્યું છે અને સારું જોબ પેકેજ મેળવવા માંગો છો તો આ સમાચાર તમારા માટે છે. નીતિ આયોગે થોડા દિવસો પહેલા જાહેરનામું બહાર પાડ્યું હતું, જે મુજબ નીતિ આયોગમાં 28 જગ્યાઓ પર ભરતી થવાની છે. આ ભરતી માટે અરજી પ્રક્રિયા ચાલી રહી છે. જે આજે સમાપ્ત થાય છે. ભરતી માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ www.niti. gov.in ની મુલાકાત લઈને આજે જ અરજી કરી શકે છે

ખાલી જગ્યાની વિગતો

NITI આયોગની સૂચના અનુસાર, આ ભરતી અભિયાન દ્વારા કુલ 28 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. જેમાં યંગ પ્રોફેશનલની 22 પોસ્ટ અને કન્સલ્ટન્ટની 6 જગ્યાઓનો સમાવેશ થાય છે.

જરૂરી શૈક્ષણિક લાયકાત

આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોએ માન્ય સંસ્થામાંથી MBBS/LLB/BE/BTech હોવું આવશ્યક છે.

વય મર્યાદા

નોટિફિકેશન મુજબ જનરલ કેટેગરીના ઉમેદવારોની ઉંમર 18 વર્ષથી 45 વર્ષની વચ્ચે હોવી જોઈએ. તે જ સમયે, અનામત વર્ગના ઉમેદવારોને સરકારી નિયમો અનુસાર વયમાં છૂટછાટ આપવામાં આવી છે.

પગાર ધોરણ

આ પદો પર પસંદગી પામેલા ઉમેદવારોને 70 હજાર રૂપિયાથી લઈને 1 લાખ 45 હજાર રૂપિયા પ્રતિ માસ સુધીનો પગાર આપવામાં આવશે. ઉમેદવારોએ નોંધ લેવી કે તેમની પસંદગી કરારના આધારે કરવામાં આવશે.

આ રીતે અરજી કરો

સ્ટેપ 1: સૌ પ્રથમ ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ niti.gov.in ની મુલાકાત લો.

સ્ટેપ 2: તે પછી ઉમેદવારના હોમપેજ પર Work@Policy ટેબ પર ક્લિક કરો.

સ્ટેપ 3: પછી કોન્ટ્રાક્ટના આધારે નિયુક્ત યંગ પ્રોફેશનલ અને કન્સલ્ટન્ટ ગ્રેડ-1 માટે જાહેરાતની લિંક પર ક્લિક કરો.

સ્ટેપ 4: તે પછી ઉમેદવારો ઑનલાઇન અરજી પર ક્લિક કરો, નોંધણી કરો અને લોગિન કરો.

સ્ટેપ 5: હવે લૉગિન કર્યા પછી ઉમેદવારે બધી વિગતો ભરો.

સ્ટેપ 6: પછી ઉમેદવારે ફોર્મ સબમિટ કરવું જોઈએ.

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય

Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા

Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ

Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 

નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'

Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ

1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?

Embed widget