શોધખોળ કરો

Paper Leak: ધો. 12નું કમ્પ્યુટરનું પેપર લીક થયાનો યુવરાજસિંહે કર્યો દાવો, જાણો વિગત

Paper Leak: ગુજરાત બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. આ દરમિયાન યુવરાજ સિંહે વધુ એક પેપર ફૂટ્યાનો દાવો કર્યો છે.

Paper Leak: ગુજરાત બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. આ દરમિયાન યુવરાજ સિંહે વધુ એક પેપર ફૂટ્યાનો દાવો કર્યો છે. ધો. 12નું કમ્પ્યુટર પેપર કથિત રીતે લીક થયાનો યુવરાજસિંહે દાવો કર્યો છે. પેપર 5 કલાકે પૂરું થાય તે પહેલા જ યુવરાજસિંહ પ્રશ્નપત્ર ટ્વિટ કર્યુ છે.

ક્યાંથી પેપર લીક થયું ?

આ ઉપરાંત યુવરાજસિંહે દાવો કર્યો કર્યો કે, અમરેલીના સાવરકુંડલાના બોર્ડના પરીક્ષા કેન્દ્રથી પેપર લીક થયું છે. એક કાર્યકર્તા મિત્રએ પેપર મોકલાવ્યું હોવાનો તેમણે દાવો કર્યો. પ્રશ્નપત્ર સોશિયલ મીડિયામાં ફરતું થયું તે સાચું છે કે ખોટું તેની તપાસ શરૂ થઈ છે.

ધો. 12ના પેપર ફૂટ્યાના આક્ષેપને લઈ બોર્ડની ઓફિસમાં હલચલ વધી ગઈ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ચેરમેન એ જે શાહની ઓફિસમાં બેઠક યોજાઈ રહી છે. પેપર સાચું કે ખોટું તેને લઇ ચર્ચા થઈ રહી છે. પેપર સાચું હોવાનો સૂત્રોનો દાવો છે, પેપર પૂર્ણ થાય તે પહેલાં સોશ્યલ મીડિયા પર આવ્યાનું  તારણ છે. સમય મર્યાદા પહેલા પેપર કેવી રીતે સોશ્યલ મીડિયા પર આવ્યું તે અંગે તપાસ થઈ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું.

યુવરાજે ટ્વિટ કરીને શું લખ્યું

આજરોજ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ માં "#કોમ્પ્યુટર_વિષય"" ની પરીક્ષા વર્તમાન સમયમાં ચાલી રહી છે. મારા વોટ્સ એપ નંબર સુધી જાગૃત નાગરિક દ્વારા આ પેપરલીક થયાની માહિતી પોહચાડવા માં આવેલ છે. પેપર સાચું છે કે ખોટું તેની પુષ્ટિ હું કરતો નથી. વર્તમાન સમય દરમિયાન પેપર શરૂ છે👉૩ થી ૬:૧૫

જો તમે સરકારી નોકરી શોધી રહ્યા છો તો તમારા માટે એક સારા સમાચાર છે. EPFOએ ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. જે મુજબ સંસ્થામાં હજારો જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. લાયક અને રસ ધરાવતા ઉમેદવારો અધિકૃત વેબસાઇટ પર જઈને ઝુંબેશ માટે અરજી કરી શકે છે. આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 26 એપ્રિલ નક્કી કરવામાં આવી છે.

આ ભરતી પ્રક્રિયા દ્વારા EPFOમાં કુલ 2859 જગ્યાઓ ભરવામાં આવશે. જેમાં સામાજિક સુરક્ષા સહાયકની 2674 જગ્યાઓ અને સ્ટેનોગ્રાફરની 185 જગ્યાઓનો સમાવેશ થાય છે. ભરતી અભિયાન હેઠળ સામાજિક સુરક્ષા સહાયકની પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવાર સ્નાતક હોવો આવશ્યક છે. આ સાથે ઉમેદવારને અંગ્રેજી અને હિન્દીમાં ટાઈપિંગ પણ આવડતું હોવું જોઈએ. જ્યારે સ્ટેનોગ્રાફરની પોસ્ટ માટે અરજદાર 80 શબ્દો પ્રતિ મિનિટ શ્રુતલેખન અને અન્ય લાયકાત સાથે 12મું પાસ હોવું જોઈએ.

વય મર્યાદા

આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની ઉંમર 18 વર્ષથી 27 વર્ષની વચ્ચે હોવી જોઈએ. આ ભરતી માટે અરજી કરનાર અનામત વર્ગના ઉમેદવારોને મહત્તમ વય મર્યાદામાં છૂટછાટ મળશે.

આ જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી કોમ્પ્યુટર આધારિત લેખિત કસોટી અને કોમ્પ્યુટર ટાઈપીંગ ટેસ્ટ દ્વારા કરવામાં આવશે. સ્ટેનોગ્રાફરની પોસ્ટ માટે ટાઇપિંગ ટેસ્ટને બદલે સ્ટેનો સ્કિલ ટેસ્ટ લેવામાં આવશે.

મળશે આટલો પગાર

ભરતી અભિયાન હેઠળ, સામાજિક સુરક્ષા સહાયકની પોસ્ટ માટે પસંદ કરાયેલ ઉમેદવારોને રૂ. 29,200 થી રૂ. 92,300 સુધીનો પગાર મળશે. જ્યારે સ્ટેનોગ્રાફરની પોસ્ટ માટે પસંદ કરાયેલા ઉમેદવારોને 25,500 રૂપિયાથી 81,100 રૂપિયા સુધીનો પગાર આપવામાં આવશે.

અરજી ફી

આ ડ્રાઇવ માટે અરજી કરવા માટે ઉમેદવારોએ ફી ચૂકવવી પડશે. જનરલ, OBC અને EWS કેટેગરીના ઉમેદવારોએ ભરતી માટે 700 રૂપિયા ચૂકવવા પડશે. જ્યારે અનામત વર્ગ અને મહિલા ઉમેદવારોને અરજી ફીની ચુકવણીમાંથી મુક્તિ આપવામાં આવી છે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોન
Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોન 
પરેશ ગોસ્વામીએ માવઠાની આગાહી કરી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ, જાણો
પરેશ ગોસ્વામીએ માવઠાની આગાહી કરી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ, જાણો
Ahmedabad Blast: સાબરમતી વિસ્તારમાં પાર્સલમાં થયો બ્લાસ્ટ, બાળક સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
Ahmedabad Blast: સાબરમતી વિસ્તારમાં પાર્સલમાં થયો બ્લાસ્ટ, બાળક સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોનAhmedabad Parcel Blast:સાબરમતી વિસ્તારમાં ભયાનક પાર્સલ બ્લાસ્ટ, બે લોકો ઈજાગ્રસ્તAhmedabad | તલવાર વીંઝીને દાદાગીરી કરતા લુખ્ખા તત્વોની પોલીસે કરી ‘સર્વિસ’, લગંડાતા લંગડાતા માફીLocal Election News:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોન
Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોન 
પરેશ ગોસ્વામીએ માવઠાની આગાહી કરી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ, જાણો
પરેશ ગોસ્વામીએ માવઠાની આગાહી કરી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ, જાણો
Ahmedabad Blast: સાબરમતી વિસ્તારમાં પાર્સલમાં થયો બ્લાસ્ટ, બાળક સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
Ahmedabad Blast: સાબરમતી વિસ્તારમાં પાર્સલમાં થયો બ્લાસ્ટ, બાળક સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
GST Council Meeting: GST કાઉન્સિલની બેઠક શરુ, જાણો શું સસ્તુ થશે અને કઈ વસ્તુઓ પર વધશે ટેક્સ 
GST Council Meeting: GST કાઉન્સિલની બેઠક શરુ, જાણો શું સસ્તુ થશે અને કઈ વસ્તુઓ પર વધશે ટેક્સ 
IPL 2025માં આ ખેલાડી બનશે KKRનો કેપ્ટન! અજિંક્ય રહાણે અને વેંકટેશ ઐયરને નહીં મળે મોકો
IPL 2025માં આ ખેલાડી બનશે KKRનો કેપ્ટન! અજિંક્ય રહાણે અને વેંકટેશ ઐયરને નહીં મળે મોકો
Cricketer: ભારતના દિગ્ગજ ક્રિકેટર સામે એરેસ્ટ વોરન્ટ જારી થતા ક્રિકેટ જગતમાં ખળભળાટ, જાણો શું છે મામલો
Cricketer: ભારતના દિગ્ગજ ક્રિકેટર સામે એરેસ્ટ વોરન્ટ જારી થતા ક્રિકેટ જગતમાં ખળભળાટ, જાણો શું છે મામલો
Ahmedabad: હવે નહીં બચી શકે ગુનેગારો, વૈજ્ઞાનિક ઢબે ક્રાઈમની તપાસ કરવા આ ઓફીસરની કરવામાં આવશે નિમણૂંક
Ahmedabad: હવે નહીં બચી શકે ગુનેગારો, વૈજ્ઞાનિક ઢબે ક્રાઈમની તપાસ કરવા આ ઓફીસરની કરવામાં આવશે નિમણૂંક
Embed widget