શોધખોળ કરો

Police Jobs: પોલીસ વિભાગમાં થશે 16 હજારથી વધારે પદો પર ભરતી, જાણો શું છે પાત્રતા

રસ ધરાવતા ઉમેદવારો આ ભરતીની જગ્યાઓ માટે 2 મે 2022થી સત્તાવાર વેબસાઇટ tslprb.in પર જઈને ઑનલાઇન માધ્યમથી અરજી કરી શકશે. આ જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 20 મે 2022 નક્કી કરવામાં આવી છે.

TSPSC Recruitment 2022: જો તમે પોલીસમાં નોકરી કરવાની ઈચ્છા ધરાવતા હોવ તો આ સમાચાર તમારા માટે છે. તેલંગાણા સ્ટેટ લેવલ પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ (TSLPRB) એ કોન્સ્ટેબલ અને ફાયરમેન સહિત વિવિધ જગ્યાઓની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. રસ ધરાવતા ઉમેદવારો આ ભરતીની જગ્યાઓ માટે 2 મે 2022થી સત્તાવાર વેબસાઇટ tslprb.in પર જઈને ઑનલાઇન માધ્યમથી અરજી કરી શકશે. આ જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 20 મે 2022 નક્કી કરવામાં આવી છે.

કેટલી જગ્યા ભરવામાં આવશે

જાહેર કરાયેલ સત્તાવાર નોટિફિકેશન અનુસાર, આ ભરતી પ્રક્રિયા હેઠળ તેલંગાણા પોલીસના વિવિધ વિભાગોમાં સ્ટાઈપેન્ડરી કેડેટ ટ્રેની, ફાયરમેન, કોન્સ્ટેબલ, સબ ઈન્સ્પેક્ટર, સ્ટેશન ફાયર ઓફિસર, ડેપ્યુટી જેલર અને વોર્ડરની 16, 614 જગ્યાઓ પર નિમણૂક કરવામાં આવશે.

આવશ્યક શૈક્ષણિક લાયકાત

કોન્સ્ટેબલની જગ્યાઓ પર ભરતી માટે, ઉમેદવારે માન્ય બોર્ડમાંથી ધોરણ 12 અથવા તેની સમકક્ષ પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ.

વય મર્યાદા

અરજી કરવા ઇચ્છુક ઉમેદવારની ઉંમર 18 થી 22 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

પસંદગી આ રીતે થશે

આ જગ્યાઓ પર ભરતી માટે ઉમેદવારોની પસંદગી પ્રારંભિક પરીક્ષા, શારીરિક કસોટી અને અંતિમ કસોટીના આધારે કરવામાં આવશે.

અરજી ફી

અરજી કરવા માટે ઉમેદવારોએ રૂ. 800ની અરજી ફી ડિપોઝીટ ચૂકવવાની રહેશે.

ક્યારે અને ક્યાં અરજી કરવી

રસ ધરાવતા ઉમેદવારો 2 મે થી 20 મે 2022 સુધી અધિકૃત વેબસાઇટ tslprb.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. રસ ધરાવતા ઉમેદવારો ભરતી સંબંધિત અન્ય માહિતી માટે જારી કરાયેલ સત્તાવાર નોટિફિકેશન જોઈ શકે છે.

આ પણ વાંચોઃ

Fact Check: ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ અભિયાન હેઠળ સરકાર નોકરી, લેપટોપ, મોબાઇલ આપી રહી છે ?

Organic Farming: અમેરિકામાં 5 વર્ષ ચલાવ્યો ટ્રક, ભારત પરત ફરીથી શરૂ કરી પ્રાકૃતિક ખેતી, કરે છે બંપર કમાણી

Gujarat Agriculture Scheme: ગુજરાતમાં ખેડૂતોના પાકને જંગલી જાનવરથી બચાવવા સરકાર ચલાવે છે યોજના, જાણો કેટલી આપે છે સહાય

Supreme Court:  બાળકોને નાની વયે સ્કૂલમાં ન મોકલો, મેન્ટલ હેલ્થ પર પડી શકે છે ગંભીર અસરઃ સુપ્રીમ કોર્ટ

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

DC vs MI Live Score: તિલકની વિસ્ફોટક અડધી સદી, બોલરોને ધોઈ નાંખ્યા
DC vs MI Live Score: તિલકની વિસ્ફોટક અડધી સદી, બોલરોને ધોઈ નાંખ્યા
વિરાટ કોહલી-સોલ્ટનું તોફાન, RCB એ રાજસ્થાનને 9 વિકેટથી હરાવ્યું  
વિરાટ કોહલી-સોલ્ટનું તોફાન, RCB એ રાજસ્થાનને 9 વિકેટથી હરાવ્યું  
પહેલા MP અને હવે APની ફટાકડા ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ, 8 કામદારોના મોત
પહેલા MP અને હવે APની ફટાકડા ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ, 8 કામદારોના મોત
ગુજરાતના શિક્ષણ મોડલ પર  પૂર્વ CM અખિલેશ યાદવે ઉઠાવ્યા સવાલ, જાણો પોસ્ટ કરી શું કહ્યું ?
ગુજરાતના શિક્ષણ મોડલ પર  પૂર્વ CM અખિલેશ યાદવે ઉઠાવ્યા સવાલ, જાણો પોસ્ટ કરી શું કહ્યું ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Politics : શું ગુજરાત મોડલ નિષ્ફળ છે? અખિલેશ યાદવની પોસ્ટથી રાજનીતિ તેજAhmedabad News: નકલી ડિગ્રીના આધારે નોકરી મેળવનાર મેટ્રો રેલના AGM કપિલ શર્માની ક્રાઈમબ્રાન્ચે કરી ધરપકડCM Bhupendra Patel : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સરકારનો વધુ એક મહત્વનો નિર્ણયGujarat Congress: ભાજપમાં ઠાકોર નેતાનું કોઈ સાંભળતું નથી, કોંગ્રેસ આયોજિત ઠાકોર સંમેલનમાં પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
DC vs MI Live Score: તિલકની વિસ્ફોટક અડધી સદી, બોલરોને ધોઈ નાંખ્યા
DC vs MI Live Score: તિલકની વિસ્ફોટક અડધી સદી, બોલરોને ધોઈ નાંખ્યા
વિરાટ કોહલી-સોલ્ટનું તોફાન, RCB એ રાજસ્થાનને 9 વિકેટથી હરાવ્યું  
વિરાટ કોહલી-સોલ્ટનું તોફાન, RCB એ રાજસ્થાનને 9 વિકેટથી હરાવ્યું  
પહેલા MP અને હવે APની ફટાકડા ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ, 8 કામદારોના મોત
પહેલા MP અને હવે APની ફટાકડા ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ, 8 કામદારોના મોત
ગુજરાતના શિક્ષણ મોડલ પર  પૂર્વ CM અખિલેશ યાદવે ઉઠાવ્યા સવાલ, જાણો પોસ્ટ કરી શું કહ્યું ?
ગુજરાતના શિક્ષણ મોડલ પર  પૂર્વ CM અખિલેશ યાદવે ઉઠાવ્યા સવાલ, જાણો પોસ્ટ કરી શું કહ્યું ?
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય, આ સહાયમાં કર્યો માતબર વધારો 
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય, આ સહાયમાં કર્યો માતબર વધારો 
રાહુલ ગાંધીનો મોડાસા પ્રવાસ: ગુજરાત કોંગ્રેસમાં આવશે મોટો બદલાવ, દરેક જિલ્લા માટે 5 લોકોને.....
રાહુલ ગાંધીનો મોડાસા પ્રવાસ: ગુજરાત કોંગ્રેસમાં આવશે મોટો બદલાવ, દરેક જિલ્લા માટે 5 લોકોને.....
અમેરિકામાં રહેતા વિદેશીઓ સાવધાન! ટ્રમ્પ લાવી રહ્યા છે સખત નિયમો, ચૂક થશે તો સીધા જેલમાં...
અમેરિકામાં રહેતા વિદેશીઓ સાવધાન! ટ્રમ્પ લાવી રહ્યા છે સખત નિયમો, ચૂક થશે તો સીધા જેલમાં...
Rain Alert: 17 એપ્રિલ સુધી દેશના આ રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનની ચેતવણી, જાણો લેટેસ્ટ એલર્ટ 
Rain Alert: 17 એપ્રિલ સુધી દેશના આ રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનની ચેતવણી, જાણો લેટેસ્ટ એલર્ટ 
Embed widget