શોધખોળ કરો

PNB Recruitment: PNBમાં 10મું પાસ માટે નોકરીની શાનદાર તક, ઉમેદવારોએ નથી ચૂકવવાની રજિસ્ટ્રેશન ફી

PNB Recruitment: પંજાબ નેશનલ બેંકે કેટલીક પોસ્ટ માટે અરજી મંગાવી છે. જેમાં અભણથી લઈ 10મું પાસ પણ અરજી કરી શકે છે.

PNB Recruitment: સરકારી નોકરી મેળવવાની દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે. ઘણી વખત એવું બને છે કે ઓછું ભણેલા લોકોને જોઈતી નોકરી મળતી નથી. પંજાબ નેશનલ બેંક (PNB) એ વિવિધ જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરી છે. અભણથી લઈને 10 પાસ સુધીની દરેક વ્યક્તિ આ નોકરી માટે અરજી કરી શકે છે. તેઓએ અહીં માત્ર થોડીક બાબતો ધ્યાનમાં રાખવાની છે.

પંજાબ નેશનલ બેંક (PNB  Recruitment 2021) એ ગૌણ સંવર્ગમાં પાર્ટ-ટાઇમ સ્વીપરની પોસ્ટ માટે અરજીઓ મંગાવી કરી છે. બેંકે તેની સત્તાવાર વેબસાઇટ પર આ નોકરી માટેનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ નોકરી સંબંધિત તમામ માહિતી બેંકની સત્તાવાર વેબસાઇટ pnbindia.in પર જઈને મેળવી શકાય છે. આ પોસ્ટ્સ  માટે અરજી કરવાની છેલ્લી તારીખ 20 ડિસેમ્બર છે.

અરજી કરતા પહેલા આ બાબતોનું ધ્યાન રાખો

આ પોસ્ટ્સ માટે અરજી કરવા માટે, સૌ પ્રથમ ઉમેદવારે સત્તાવાર વેબસાઇટ https://www.pnbindia.in/ પર ક્લિક કરવું પડશે. આ પછી, સત્તાવાર નોટિફિકેશનને સંપૂર્ણ રીતે વાંચ્યા પછી, તેઓ પાર્ટ-ટાઇમ સફાઈ કામદારની 41 જગ્યાઓ માટે અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે અરજી કરનારાઓ પાસેથી કોઈપણ પ્રકારની ફી લેવામાં આવતી નથી. તેથી, ઉમેદવારોએ આ માટે કોઈ નોંધણી ફી ચૂકવવાની રહેશે નહીં.

આ ઉમેદવારો માટે નોકરી મેળવવાની ઉત્તમ તક

વય મર્યાદા વિશે વાત કરીએ, તો આમાં અરજી કરવા માટે, ઓછામાં ઓછી ઉંમર - 18 વર્ષ અને મહત્તમ ઉંમર - 24 વર્ષ હોવી જરૂરી છે. આનાથી નાની કે મોટી ઉંમરના લોકોની અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં. આવી સ્થિતિમાં, એવા યુવાનો માટે અહીં નોકરી મેળવવાની મોટી તક છે જેઓ કોઈ કારણસર પોતાનો અભ્યાસ પૂરો નથી કરી શક્યા અથવા તેમને ભણવાની તક નથી મળી.

આ પણ વાંચોઃ SBI CBO Jobs 2021: આ જાણીતી બેંકમાં 1200થી વધુ સર્કલ બેઝ્ડ ઓફિસરની કરાશે ભરતી, ગ્રેજ્યુએટ કરી શકે છે અરજી

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?
'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો
Hun To Bolish : હું તો બોલીશ : વીજસંકટ ?
Ahmedabad Accident: અમદાવાદમાં રફ્તારનો કહેર! બેફામ કારચાલકનો વીડિયો વાયરલ
Surat Annapurna Khodaldham: પાટીદાર સમાજ માટે મોટા સમાચાર! સુરતમાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?
'તો ધરણા પર બેસી જશે જજ...', સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કેમ આપી ચેતવણી?
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
લાલ કૃષ્ણ અડવાણી હોસ્પિટલમાં દાખલ, છાતીમાં ઈન્ફેક્શનની ફરિયાદ 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ભારતની વનડે અને ટેસ્ટ ટીમની જાહેરાત, જાણો કોણ બન્યું કેપ્ટન 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
Weather: કાલે દેશના આ રાજ્યોમાં વરસાદની આગાહી, 50 km ની ઝડપે પવન ફૂંકાશે, IMDનું  એલર્ટ 
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
વિરોધ પહેલા જ  દિલ્હી પોલીસે અભિજીત દિપકે અને નેહા બોરાની કરી અટકાયત
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gujarat : ખેડૂતો માટે માઠા સમાચાર, NPK ખાતરના ભાવમાં થયો મોટો વધારો!
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, ₹11700 સુધી તૂટ્યા ભાવ, જાણો કારણ
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
SIP Calculator: 40 વર્ષ સુધી ઝીરો સેવિંગ બાદ પણ 60 સુધીમાં બનાવી શકો 3 કરોડનું ફંડ, કેલ્ક્યુલેશન 
Embed widget