શોધખોળ કરો

Reading Tips : તમારા બાળકને આ રીતે વાંચતુ કરો, થશે અઢળક ફાયદા

ટેક્નોલોજી ભલે ગમે તેટલી અદ્યતન હોય પણ એ વાત કોઈનાથી છુપાયેલી નથી કે, વાંચનની આદત જીવનમાં આગળ વધવામાં હંમેશા મદદ કરે છે. આવી સ્થિતિમાં સમય ગમે તેટલો હોય, પુસ્તકો વાંચવું એ ખોટનો સોદો ન હોઈ શકે.

How To Improve Reading Skills In Kids: બદલાતા સમય અને ટેક્નોલોજીના વધતા ઉપયોગને કારણે બાળકોની વાંચનની ટેવ લગભગ અદૃશ્ય થઈ રહી છે. અભ્યાસક્રમના પુસ્તકોને બાજુએ મૂકીએ તો બહુ ઓછા બાળકોને પુસ્તકો વાંચવાનું ગમે છે. ટેક્નોલોજી ભલે ગમે તેટલી અદ્યતન હોય પણ એ વાત કોઈનાથી છુપાયેલી નથી કે, વાંચનની આદત જીવનમાં આગળ વધવામાં હંમેશા મદદ કરે છે. આવી સ્થિતિમાં સમય ગમે તેટલો હોય, પુસ્તકો વાંચવું એ ખોટનો સોદો ન હોઈ શકે. ચાલો જાણીએ કે બાળકોમાં વાંચનની આદત કેવી રીતે વિકસાવવી અને વધારવી.

રસપ્રદ પુસ્તકો કરો પસંદ 

બાળકોને વાંચનમાં જોડવા માટે જરૂરી છે કે, તેઓ જે પુસ્તકો પસંદ કરે છે તે તેમના ટેસ્ટના હોય. આ રીતે શરૂ કરો અને પછીથી જે જરૂરી હોય તે વાંચવા માટે પ્રેરણા આપો. તેમને એ જ ક્ષેત્રના પુસ્તકો લાવો જેમાં તેઓ રસ ધરાવતા હોય જેમ કે સાહિત્ય, નાટક, રોમાન્સ અથવા બીજુ કંઈપણ. એકવાર શરૂઆત કરી લેવી જોઈએ પછી આગળ બીજી બાબતોનો અભ્યાસ કરવાનું કહી શકાય.

નાના-નાના લક્ષ્યો નક્કી કરો 

બાળકોને વાંચનનો બોજ ન લાગે, તેથી શરૂઆતમાં નાના પુસ્તકો લાવો. જ્યારે તેઓ તેમને સમાપ્ત કરે ત્યારે તેમની પ્રશંસા કરો અને જો શક્ય હોય તો નાની ભેટ આપો. એક સમયે કલાકો સુધી વાંચવાની અથવા થોડા દિવસોમાં પુસ્તક સમાપ્ત કરવાની અપેક્ષા રાખશો નહીં. તેમને એ પણ સમજાવો કે, ભલે તમે ઓછું વાંચો પણ તમે જે વાંચો છો તેનો આનંદ માણો ના કે તેને એક કામ તરીકે લો. 

પુસ્તકની સમીક્ષા કરાવો 

તેની સાથે દરરોજ પુસ્તક વિશે વાત કરો. પૂછો કે તેઓ આજે શું વાંચે છે અને તેમને પુસ્તક કેવી રીતે ગમ્યું. જો શક્ય હોય તો, તેમની સાથે વાંચન કરો. બાળકો તેમને સાંભળવા કરતાં તમને જોઈને વધુ શીખે છે. આના કારણે તેમની શબ્દભંડોળ પણ સુધરે છે, તેઓ નવી વસ્તુઓ શીખે છે અને વાંચનની ઝડપ વધારીને અભ્યાસક્રમના અભ્યાસ દરમિયાન પણ મદદ કરે છે.

ગ્રુપમાં જોડાઈ શકે 

રસ જાળવી રાખવા માટે તમે તેમને વાંચન જૂથો વગેરેમાં જોડાવા માટે કરી શકો છો. જ્યારે લોકો રોજ તેમના પુસ્તક વિશે અને તેમના વાંચનના અનુભવ વિશે વાત કરે છે, ત્યારે તેઓ પણ તેમના ક્રમ માટે ઉત્સાહિત થશે અને તેના માટે અગાઉથી તૈયારી કરશે. એ જ રીતે આનાથી ટીવી અને અન્ય ઈલેક્ટ્રોનિક વસ્તુઓ સાથે તેમનું ઈન્વોલ્મેન્ટ પણ ઘટશે.

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

JOB: ભારતીય વાયુસેનામાં અધિકારી બનવાનો મોકો, AFCAT 2027 માટે બહાર પડી ભરતી
JOB: ભારતીય વાયુસેનામાં અધિકારી બનવાનો મોકો, AFCAT 2027 માટે બહાર પડી ભરતી
Railway Recruitment 2026: રેલવેમાં પરીક્ષા વિના થશે 4600થી વધુ પદો પર ભરતી, આ તારીખથી કરી શકાશે અરજી
Railway Recruitment 2026: રેલવેમાં પરીક્ષા વિના થશે 4600થી વધુ પદો પર ભરતી, આ તારીખથી કરી શકાશે અરજી
CBSE Exam Date Sheet 2027: CBSEએ જાહેર કર્યો ધોરણ 10-12ની પરીક્ષાનો કાર્યક્રમ, જાણો ક્યારથી શરૂ થશે પરીક્ષા?
CBSE Exam Date Sheet 2027: CBSEએ જાહેર કર્યો ધોરણ 10-12ની પરીક્ષાનો કાર્યક્રમ, જાણો ક્યારથી શરૂ થશે પરીક્ષા?
Gandhinagar: બોર્ડ પરીક્ષા 2027 પહેલાં જ ફી વધી! ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ હવે કેટલી ફી ભરવી પડશે?
Gandhinagar: બોર્ડ પરીક્ષા 2027 પહેલાં જ ફી વધી! ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ હવે કેટલી ફી ભરવી પડશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ લિંકથી સાવધાન રહેજો
Hun To Bolish : હું તો બોલીશ : હાલો ભેરુ ગામડે
Hun To Bolish : હું તો બોલીશ : ચમક્યું અમદાવાદ, ઝાંખુ પડ્યું સુરત
Sagbara Land Dispute: નર્મદામાં જંગલ જમીન વિવાદ ફરી ગરમાયો! મનસુખ વસાવાએ કર્યું આહ્વાન
Patan Accident News : પાટણ જિલ્લાના વાગડોદ નજીક બેફામ દોડતી આઈસર ટ્રકે મચાવ્યો આતંક

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ભક્ત હિત સર્વોપરી' -પીએમ મોદીનો 14 નવેમ્બરનો અંબાજી કાર્યક્રમ મોકૂફ, ભક્તોની સુવિધાને અપાઇ પ્રાથમિકતા
'ભક્ત હિત સર્વોપરી' -પીએમ મોદીનો 14 નવેમ્બરનો અંબાજી કાર્યક્રમ મોકૂફ, ભક્તોની સુવિધાને અપાઇ પ્રાથમિકતા
Nvidiaના CEO પદેથી જેન્સન હુઆંગનું રાજીનામું, ચીની મહિલા સાથે અફેર બાદ થયો હતો વિવાદ
Nvidiaના CEO પદેથી જેન્સન હુઆંગનું રાજીનામું, ચીની મહિલા સાથે અફેર બાદ થયો હતો વિવાદ
બગદાણા ગુરૂઆશ્રમ વિવાદ: કોળી સમાજની માંગ- 'બાપાની પુણ્યતિથિના મંચનું સંચાલન માયાભાઈ આહીરને ના સોંપવું'
બગદાણા ગુરૂઆશ્રમ વિવાદ: કોળી સમાજની માંગ- 'બાપાની પુણ્યતિથિના મંચનું સંચાલન માયાભાઈ આહીરને ના સોંપવું'
અમિતાભ બચ્ચનના જલસા પર કાર બૉમ્બથી હુમલાની ધમકી, દિલજીતના કૉન્સર્ટને લઈને પણ ધમકીભર્યો ઇમેલ
અમિતાભ બચ્ચનના જલસા પર કાર બૉમ્બથી હુમલાની ધમકી, દિલજીતના કૉન્સર્ટને લઈને પણ ધમકીભર્યો ઇમેલ
કોંગ્રેસ નેતા સૈમ પિત્રોડાએ કરી પ્રશંસા તો પીએમ મોદી બોલ્યા- 'આવનારું વર્ષ આનંદમય રહે'
કોંગ્રેસ નેતા સૈમ પિત્રોડાએ કરી પ્રશંસા તો પીએમ મોદી બોલ્યા- 'આવનારું વર્ષ આનંદમય રહે'
PM મોદીની યોજનાના નામે ભેટ, બોનસ, સરકારી સહાયના નામે લીંક આવે તો સાવધાન! ઠગાઇનો પર્દાફાશ
PM મોદીની યોજનાના નામે ભેટ, બોનસ, સરકારી સહાયના નામે લીંક આવે તો સાવધાન! ઠગાઇનો પર્દાફાશ
દિવાળી વેકેશનમાં રાજ્યના પ્રવાસન સ્થળો હાઉસફુલ, દીવ-સોમનાથ અને દ્વારકામાં પ્રવાસીઓની ભારે ભીડ
દિવાળી વેકેશનમાં રાજ્યના પ્રવાસન સ્થળો હાઉસફુલ, દીવ-સોમનાથ અને દ્વારકામાં પ્રવાસીઓની ભારે ભીડ
દિલ્હી-NCRમાં પ્રદૂષણનો કહેર: અનેક વિસ્તારોમાં AQI 500ને પાર, ધોરણ 5 સુધીના વિદ્યાર્થીઓ માટે હાઇબ્રિડ મોડમાં ક્લાસ
દિલ્હી-NCRમાં પ્રદૂષણનો કહેર: અનેક વિસ્તારોમાં AQI 500ને પાર, ધોરણ 5 સુધીના વિદ્યાર્થીઓ માટે હાઇબ્રિડ મોડમાં ક્લાસ
Embed widget