શોધખોળ કરો

SSC recruitment 2024: BSF, CISF, CRPF, ITBP, SSBમાં બમ્પર ભરતી, જાણો કોણ કરી શકશે અરજી?

SSC recruitment 2024: સ્ટાફ સિલેકશન કમિશન (SSC) દ્વારા કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળની પરીક્ષા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે

SSC recruitment 2024: સ્ટાફ સિલેકશન કમિશન (SSC) દ્વારા કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળની પરીક્ષા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ ભરતીઓ બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF), સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (CISF), સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF), ઈન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP), બોર્ડર સિક્યુરિટી ફોર્સ (SSB)માં થશે. રસ ધરાવતા ઉમેદવારો SSAC ની સત્તાવાર વેબસાઇટ ssc.gov.in દ્વારા અરજી કરી શકે છે. અહીં 4000 થી વધુ જગ્યાઓ માટે ભરતી થવાની છે. અરજી કરવાની છેલ્લી તારીખ 28 માર્ચ છે. આ જગ્યાઓ માટે અરજી કરવા માટે ઉમેદવારોએ 100 રૂપિયાની અરજી ફી ચૂકવવી પડશે. ખાસ વાત એ છે કે મહિલાઓ અને SC ST ઉમેદવારો માટે કોઈ ફી લેવામાં આવશે નહીં.

કોણ અરજી કરી શકે છે

સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા કરવામાં આવેલી આ ભરતીઓ માટે માત્ર તે ઉમેદવારો જ અરજી કરી શકે છે જેઓ માન્ય સંસ્થામાંથી સ્નાતક થયા છે. ઉપરાંત ઉમેદવારની લઘુત્તમ વય 20 વર્ષ અને મહત્તમ 25 વર્ષ હોવી જોઈએ. ઉંમર 1 ઓગસ્ટ, 2023 થી ગણવામાં આવશે. જે ઉમેદવારોનો જન્મ 2 ઓગસ્ટ, 1999 પહેલા અને 1 ઓગસ્ટ, 2004 પછી થયો ન હોય તેવા ઉમેદવારો જ અરજી કરી શકશે. આરક્ષિત વર્ગોને નિયમો મુજબ વયમાં છૂટછાટ આપવામાં આવશે.

તમે ક્યારે અરજી કરી શકો છો?

સ્ટાફ સિલેકશન કમિશનની આ ભરતીઓ માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 28મી માર્ચ નક્કી કરવામાં આવી છે. આ સિવાય ફી ભરવાની છેલ્લી તારીખ 29મી માર્ચ છે. અરજીમાં સુધારા કરવાની છેલ્લી તારીખ 31મી માર્ચ છે. આ જગ્યાઓ માટેની પરીક્ષા 9,10, 13 મે 2024 ના રોજ યોજાશે.

યુનિયન પબ્લિક સર્વિસ કમિશને કર્મચારી રાજ્ય વીમા નિગમ માટે ખાલી જગ્યાઓ બહાર પાડી છે જે શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળ આવે છે. આ ભરતી અભિયાન દ્વારા કુલ 1930 જગ્યાઓ ભરવામાં આવશે. અરજીઓ હજુ શરૂ થઈ નથી. નોંધણી લિંક 7 માર્ચથી ખુલશે. આ જગ્યાઓ માટે 7 માર્ચથી 27 માર્ચ 2024 સુધી અરજી કરી શકાશે. ફોર્મ માત્ર ઓનલાઈન ભરવાના રહેશે. આ માટે upsc.gov.in પર જાઓ. આ વેબસાઈટ પરથી પણ વિગતો મેળવી શકાશે. અત્યારે માત્ર ટૂંકી નોટિસ બહાર પાડવામાં આવી છે. પરીક્ષાના અનેક સ્તરો પાસ કર્યા બાદ પસંદગી કરવામાં આવશે.          

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

UGC NET 2026: NTA નો મોટો નિર્ણય, અંગ્રેજી અને કોમર્સ સહિત 3 વિષયની પરીક્ષા ફરી લેવાશે
UGC NET 2026: NTA નો મોટો નિર્ણય, અંગ્રેજી અને કોમર્સ સહિત 3 વિષયની પરીક્ષા ફરી લેવાશે
German language: જર્મન શીખ્યા પછી તમે ક્યાં કારકિર્દી બનાવી શકો છો?
German language: જર્મન શીખ્યા પછી તમે ક્યાં કારકિર્દી બનાવી શકો છો?
ગુજરાત યુનિવર્સિટીમાં મોટી કાર્યવાહી, પૂર્વ VC દ્વારા કરાયેલી નિમણૂકોમાં ગેરરીતિ સામે આવતા 10 અધિકારીઓ સસ્પેન્ડ
ગુજરાત યુનિવર્સિટીમાં મોટી કાર્યવાહી, પૂર્વ VC દ્વારા કરાયેલી નિમણૂકોમાં ગેરરીતિ સામે આવતા 10 અધિકારીઓ સસ્પેન્ડ
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Embed widget