શોધખોળ કરો

જો તમે આસિસ્ટન્ટ મેનેજર બનવા માંગો છો તો જલ્દી કરો અરજી, દેશની અગ્રણી બેંક કરવા જઈ રહી છે ભરતી

રસ ધરાવતા અને લાયક ઉમેદવારો SBIની અધિકૃત વેબસાઇટ sbi.co.in પર જઈને અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 25 ફેબ્રુઆરી 2022 છે.

બેંકમાં નોકરી કરવા ઈચ્છુક ઉમેદવારો પાસે હવે ગણતરીના દિવસો જ બાકી છે. ખરેખર, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ 'સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર્સ'ની ભરતી માટે ઉમેદવારો પાસેથી અરજીઓ આમંત્રિત કરી છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા આ ભરતી ડ્રાઈવ દ્વારા 48 ખાલી જગ્યાઓ ભરશે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો SBIની અધિકૃત વેબસાઇટ sbi.co.in પર જઈને અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 25 ફેબ્રુઆરી 2022 છે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2022 ખાલી જગ્યાની વિગતો

આસિસ્ટન્ટ મેનેજર (નેટવર્ક સિક્યુરિટી સ્પેશિયાલિસ્ટ) આસિસ્ટન્ટ મેનેજર (નેટવર્ક સિક્યુરિટી સ્પેશિયાલિસ્ટ): 15 (જનરલ 8, SC 2, ST 1, OBC 3, EWS 1).

આસિસ્ટન્ટ મેનેજર (રૂટિંગ અને સ્વિચિંગ) આસિસ્ટન્ટ મેનેજર (રૂટિંગ અને સ્વિચિંગ): 33 (જનરલ 15, SC 5, ST 2, OBC 8, EWS 3).

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2022 વય મર્યાદા

આસિસ્ટન્ટ મેનેજર (નેટવર્ક સિક્યુરિટી સ્પેશિયાલિસ્ટ) Assistant Manager (Network Security Specialist) : મહત્તમ ઉંમર 40 વર્ષ હોવી જોઈએ (31મી ઓગસ્ટ, 2021ના રોજ).

આસિસ્ટન્ટ મેનેજર (રૂટીંગ અને સ્વિચિંગ) Assistant Manager (Routing & Switching): મહત્તમ ઉંમર 40 વર્ષ હોવી જોઈએ (31મી ઓગસ્ટ, 2021ના રોજ).

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2022 મહત્વપૂર્ણ તારીખ

અરજી (Apply) કરવાની છેલ્લી તારીખ: 25 ફેબ્રુઆરી 2022.

ઓનલાઈન ટેસ્ટ (Online Test) ની કામચલાઉ તારીખ (Tentative Date): 20 માર્ચ 2022.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2022 કેવી રીતે અરજી કરવી

નોટિફિકેશન (Notification) મુજબ ઉમેદવારો માત્ર ઓનલાઈન (Online Apply)  જ અરજી કરી શકે છે. અરજી કરવા માટે તેઓએ SBIની અધિકૃત સાઈટ (Official Site of SBI) https://bank.sbi/careers દ્વારા પોતાની જાતને ઓનલાઈન રજીસ્ટર (Online Register)  કરવાની જરૂર પડશે.

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 
Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા

આ લોકોને નવું આધાર કાર્ડ મેળવવામાં લાગે છે છ મહિના, જાણો UIDAIએ શું કર્યો છે મોટો ફેરફાર

રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર,  મોંઘવારી ભથ્થામાં જાણો કેટલા ટકાનો થયો વધારો

Embed widget