શોધખોળ કરો

UPSC Recruitment 2022: જૂનિયર માઈનિંગ જિયોલૉજિસ્ટ સહિત અનેક પદ પર નીકળી ભરતી, જલદી કરો અરજી

યુનિયન પબ્લિક સર્વિસ કમિશને જુનિયર માઇનિંગ જીઓલોજિસ્ટ અને અન્ય પોસ્ટ માટે અરજી કરવા માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. લાયક ઉમેદવારો UPSC ની સત્તાવાર સાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.

Union Public Service Commission Jobs: સરકારી નોકરી મેળવવા માંગતા યુવાનો માટે સારા સમાચાર છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન બમ્પર પોસ્ટની ભરતી કરવા જઈ રહ્યું છે. જેના માટે યુવાનો અરજી કરી શકે છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશને જુનિયર માઇનિંગ જીઓલોજિસ્ટ અને અન્ય પોસ્ટ માટે અરજી કરવા માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે.

લાયક ઉમેદવારો UPSC ની સત્તાવાર સાઇટ (upsc.gov.in) દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે. નોટિફિકેશન અનુસાર (સૂચના મુજબ) આ પોસ્ટ્સ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 27 જાન્યુઆરી 2022 છે. આ ભરતી અભિયાન સંસ્થામાં 78 જગ્યાઓ ભરવામાં આવશે.

ખાલી જગ્યાની વિગતો

  • સહાયક સંપાદક (ઉડિયા): 1 પોસ્ટ
  • સહાયક નિયામક (ખર્ચ): 16 પોસ્ટ્સ
  • આર્થિક અધિકારી: 4 પોસ્ટ્સ
  • વહીવટી અધિકારી: 1 પોસ્ટ
  • મિકેનિકલ મરીન એન્જિનિયર: 1 પોસ્ટ
  • લેક્ચરર: 4 પોસ્ટ્સ
  • વૈજ્ઞાનિક 'બી' (દસ્તાવેજ): 2 પોસ્ટ્સ
  • રસાયણશાસ્ત્રી: 5 પોસ્ટ્સ
  • જુનિયર માઇનિંગ જીઓલોજિસ્ટ: 36 પોસ્ટ્સ
  • સંશોધન અધિકારી: 1 પોસ્ટ
  • આસિસ્ટન્ટ પ્રોફેસર: 7 પોસ્ટ્સ

અરજી ફી

નોટિફિકેશન મુજબ ઉમેદવારોએ રૂ.25/- (રૂ. પચીસ) ફી ચૂકવવાની રહેશે. એસબીઆઈની કોઈપણ શાખામાં રોકડ દ્વારા અથવા એસબીઆઈની નેટ બેંકિંગ સુવિધાનો ઉપયોગ કરીને અથવા વિઝા/માસ્ટર ક્રેડિટ/ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને. તમે ફી ભરી શકો છે. SC/ST/PWBD/મહિલા ઉમેદવારો માટે કોઈ ફી નથી. વધુ સંબંધિત વિગતો માટે ઉમેદવારો યુપીએસસીની સત્તાવાર સાઇટની મુલાકાત લો.

આ  પણ વાંચોઃ UPSC Exam: IAS બનવા માંગો છે ? આ સ્ટ્રીમ પસંદ કરશો તો થશે ફાયદો, વિદ્યાર્થીઓની છે પહેલી પસંદ

પંજાબ CMના ઘરમાં પહોંચ્યો કોરોના, જાણો નજીકની કઈ વ્યક્તિ થઈ સંક્રમિત

Crime News: યુવતીને પ્રેમીના ફ્રેન્ડ સાથે બંધાયા શરીર સંબંધ, યુવતીએ પ્રેમીને શરીર સુખ માણવા બોલાવ્યો ને ફ્રેન્ડને પણ કર્યો ફોન......

Covid-19 Precaution Dose: શું બૂસ્ટર ડોઝ માટે કરાવવું પડશે રજિસ્ટ્રેશન, કોણ લઈ શકશે ત્રીજો ડોઝ ? જાણો સરકારે શું કહ્યું

Fact Check: મોદીના અધ્યક્ષસ્થાને મળેલી CCSમાં સીખોને ઈન્ડિયન આર્મીમાંથી દૂર કરવાની માંગ થઈ ? જાણો મોદી સરકારે શું કહ્યું  ?

Education Loan Information:
Calculate Education Loan EMI

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 ની ધરપકડ, ACB ની મોટી કાર્યવાહી
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
પીએમ કેર્સ ફંડમાં દાનનો પ્રવાહ ઘટ્યો: નવા ઓડિટ રિપોર્ટમાં સ્થાનિક અને વિદેશી ફંડમાં ઘટાડો
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
ભાવનગર: ખરકડી ગામે શંકાસ્પદ વિદેશી દારૂ પીવાથી 1 યુવકનું મોત, 2 હોસ્પિટલમાં, તપાસ શરૂ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Embed widget