શોધખોળ કરો

CISF Recruitment 2021: આસિસ્ટન્ટ કમાન્ડન્ટની જગ્યાઓ માટે નીકળી ભરતી, અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા જાણો

પ્રવેશ કાર્ડ પરીક્ષાના 2 અઠવાડિયા પહેલા સત્તાવાર વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે.

CISF Recruitment 2021: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે UPSC એ કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ માટે આસિસ્ટન્ટ કમાન્ડન્ટની ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. ખાલી જગ્યાઓની સંખ્યા 19 છે અને ભરતી વિભાગીય પરીક્ષા દ્વારા કરવામાં આવશે. પ્રવેશ કાર્ડ પરીક્ષાના 2 અઠવાડિયા પહેલા સત્તાવાર વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે. જે ઉમેદવારો અરજી કરવા માગે છે તેઓ સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર જઈને અરજી કરી શકે છે. 21 ડિસેમ્બર 2021 સુધી અરજી કરી શકાશે.

CISF Recruitment 2021:  કેવી રીતે અરજી કરવી

સ્ટેપ 1: UPSC ની સત્તાવાર વેબસાઇટ, upsc.gov.in ની મુલાકાત લો.

સ્ટેપ 2: CISF AC ભરતી સૂચના 2021 નામની લિંક પર ક્લિક કરો.

સ્ટેપ 3: વિનંતી કરેલ માહિતી ભરો.

સ્ટેપ 4: એપ્લિકેશન ફી ચૂકવો.

સ્ટેપ 5: અરજી ફોર્મ ભરો.

CISF ભરતી 2021 માટેની મહત્વપૂર્ણ વિગતો:

ખાલી જગ્યાઓની સંખ્યા - 19

ખાલી જગ્યાનું નામ - આસિસ્ટન્ટ કમાન્ડન્ટ (AC)

એજન્સી - કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)

ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ - ડિસેમ્બર 21, 2021

CISF Recruitment 2021: 21મી ડિસેમ્બર સુધી અરજી કરો

આ ભરતી પ્રક્રિયા 21 ડિસેમ્બર, 2021 સુધી ચાલશે. તે જ સમયે, CISF અધિકારીઓને આવેદનપત્ર મોકલવાની છેલ્લી તારીખ 30 ડિસેમ્બર 2021 રાખવામાં આવી છે. ઉમેદવારોના એડમિટ કાર્ડ પરીક્ષાના બે અઠવાડિયા પહેલા યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)ની વેબસાઇટ upsc.gov.in પર અપલોડ કરવામાં આવશે. કમિશન દ્વારા કોઈપણ ઉમેદવારને પોસ્ટ દ્વારા એડમિટ કાર્ડ મોકલવામાં આવશે નહીં. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ તેમના અરજી ફોર્મની પ્રિન્ટ આઉટ ડાઉનલોડ કરી લો. ત્યારપછી તેને ડાયરેક્ટર જનરલ, સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ, 13, CGO કોમ્પ્લેક્સ, લોધી રોડ, નવી દિલ્હી 110003 પર મોકલો.

Education Loan Information:
Calculate Education Loan EMI

ટોપ સ્ટોરી

ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ

Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા

Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?

PM મોદીએ ખુદના સેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે Gen-Z માટે કરી આ ખાસ વાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?
Dwarka Video: દ્વારકામાં પ્રચાર દરમિયાન ભાજપ ધારાસભ્ય બન્યા ખેડૂતોના આક્રોશનો શિકાર
Shankersinh Vaghela: 'મેં જે કીધું ડંકાની ચોટ પર કીધું': મેલું ઉપાડવાના વિવાદ પર શંકરસિંહ બાપુ અડગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
ચોમાસું નિષ્ફળ: ગુજરાત અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ભાજપના નેતાઓની ઉગ્ર માંગ
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Amreli: કૉંગ્રેસના દિગ્ગજ નેતા વિરજી ઠુમ્મરનું લાંબી બિમારી બાદ નિધન, સાંજે અંતિમયાત્રા
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
Jio IPO: પ્રાઇસ બેન્ડ પહેલા જ GMP ₹170ને પાર, જાણો ક્યારે ખુલશે મેગા ઇશ્યૂ?
PM મોદીએ ખુદના સેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે Gen-Z માટે કરી આ ખાસ વાત
PM મોદીએ ખુદના સેવાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે Gen-Z માટે કરી આ ખાસ વાત
HDFC બેંકની ગ્રાહકોને મોટી ભેટ: રેપો રેટ વધવા છતાં લોન થશે સસ્તી! MCLR ઘટાડ્યો

Rain Alert: દેશના 15 રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી, 60 km ની ઝડપે પવન ફૂંકાશે 

17 ઓક્ટોબરે બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓની થશે બમ્પર કમાણી 

કોહલી અને સૂર્યકુમારથી આગળ નિકળ્યો શ્રેયસ અય્યર, હવે રોહિત શર્માના રેકોર્ડ પર નજર  

Embed widget