શોધખોળ કરો
Advertisement
આ પાર્ટીના નેતાએ ચાલુ મતદાને બુથમાં ઘૂસીને EVM ઉંચુ કરીને પછાડ્યુ, તુટી જતાં પોલીસે કરી ધરપકડ
આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લાના ગૂટી મતદાન કેન્દ્ર પર જનસેનાના ધારાસભ્ય મધુસુદન ગુપ્તાએ બુથ પરથી EVM મશીન ઉંચુ કરીને પછાડ્યુ હતુ, EVM મશીન તુટી જતાં પોલીસે ધરપકડ કરી લીધી હતી
અમરાવતીઃ આંધ્રપ્રદેશમાં વિધાનસભા અને લોકસભા ચૂંટણી માટે મતદાન શરૂ થઇ ગયુ છે. રાજ્યની 175 વિધાનસભા અને લોકસભાની 25 બેઠકો પર સવારે 7 વાગ્યાથી લોકો મતદાન કરવા લાંબી લાઇનોમાં ઉભા થઇ ગયા છે. મતદાન દરમિયાન અહીં એક દૂર્ઘટના પણ ઘટી અહી એક નેતાએ EVM મશીન તોડતા પોલીસે તેની ધરપકડ કરી લીધી છે.
માહિતી અનુસાર, આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લાના ગૂટી મતદાન કેન્દ્ર પર જનસેનાના ધારાસભ્ય મધુસુદન ગુપ્તાએ બુથ પરથી EVM મશીન ઉંચુ કરીને પછાડ્યુ હતુ, EVM મશીન તુટી જતાં પોલીસે ધરપકડ કરી લીધી હતી.
#WATCH Jana Sena MLA candidate Madhusudhan Gupta smashes an Electronic Voting Machine (EVM) at a polling booth in Gooty, in Anantapur district. He has been arrested by police. #AndhraPradesh pic.twitter.com/VoAFNdA6Jo
— ANI (@ANI) April 11, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement