શોધખોળ કરો

Gujarat Elections 2022:ભાજપે ઉમેદવારની પ્રથમ યાદી કરી જાહેર, આ 14 મહિલાની કરાઇ પસંદગી

Gujarat Elections 2022:આજે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરી છે. જેમાં 14 મહિલાના નામની પસંદગી કરાઇ છે. જાણીએ ભાજપે કયાં મહિલા નેતાને ટિકિટ આપી છે.

Gujarat BJP Candidates 2022 List: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થતાની સાથે જ દરેક પાર્ટીએ તૈયારીને અંતિમ રૂપ દેવાનું શરૂ કરી દીધું છે. આજે ભાજપે પ્રથમ ઉમેદવારની યાદી આવી છે. પ્રથમ યાદીમાં 160 ઉમેદવાદની યાદી જાહેર કરી છે. જેમાં 14 મહિલાઓ પર પસંગદગીનો કળશ ઢોળાયો છે.

આજે ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરી છે. જેમાં 14 મહિલાના નામની પસંદગી કરાઇ છે. જાણીએ ભાજપે કયાં મહિલા નેતાને ટિકિટ આપી છે.

પ્રથમ યાદીમાં આ 14 મહિલાને મળી ટિકિટ

  • માલતીબેન કિશોરભાઇ મહેશ્વરી – ગાંધીઘામ
  • જિજ્ઞાબેન સંજયભાઇ પંડ્યા - વઢવાણ
  • દર્શિતાબેન પારસભાઇ શાહ-  રાજકોટ પશ્ચિમ
  • ભાનુબેન મનોહરભાઇ બાબરિયા  - રાજકોટ ગ્રામીણ
  • ગીતાબા જયરાજસિંહ જાડેજા – ગોંડલ
  • રિવા બા રવિન્દ્રસિંહ જાડેજા-  જામનગર ઉત્તર
  • દર્શનાબેન દેશમુખ વસાવા- નાદોંદ
  • સંગીતાબેન પાટિલ – લિંબાયત
  • પાયલબેન મનોજભાઇ કુકરાઇ- નરોડા
  • કંચનબેન વિનુભાઇ રાદડિયા – ઠક્કરબાપાનગર
  • નિમિશાબેન મનહરભાઇ ડિંડોર- મોરવાહડ
  • મનિષાબેન રાજીવભાઇ વકીલ – વડોદરા
  • ભીખીબેન ગરવંતસિંહ – બાયડ
  • દર્શનાબેન વાઘેલા - અસારવા

Gujarat Elections 2022: રવિન્દ્ર જાડેજા પત્નીને ક્યાંથી મળી ટિકિટ, જાણો વિગત

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપે આજે ઉમેદવારો જાહેર કર્યા છે. જેમાં ભારતના સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાને પણ ટિકિટ આપવામાં આવી છે. તેમને જામનગર ઉત્તરથી ટિકિટ આપવામાં આવી છે.

ત્રણ વર્ષ પહેલા ભાજપમાં જોડાયા હતા રિવાબા

રિવાબા જાડેજા ત્રણ વર્ષ પહેલા ભાજપમાં સામેલ થયા હતા. તેઓ મૂળ રાજકોટના રહેવાસી છે. તેમના પિતા એક ઉદ્યોગપતિ છે. મિકેનિકલ એન્જીનિયરિંગનો અભ્યાસ કરનાર રિવાબા લાંબા સમયથી સામાજિક કાર્યોમાં સક્રિય છે. તેમણે વર્ષ 2016માં રવિન્દ્ર જાડેજા સાથે લગ્ન કર્યા હતા. રિવાબા જાડેજા, રાજપૂત સમુદાયના સંગઠન કરણી સેનાના નેતા રહી ચુક્યા છે. વર્ષ 2019ની લોકસભા ચૂંટણી પહેલા તેઓ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા હતા.

કોને કોને મળી ટિકિટ

  • ઘાટલોડિયા બેઠક પરથી ભૂપેન્દ્ર પટેલને ઉમેદવાર જાહેર કરાયા છે.
  • અબડાસા બેઠક પરથી પ્રદ્યુમનસિંહ જાડેજા
  • કચ્છની માંડવી બેઠક પરથી અનુરૂદ્ધ દવે
  • ભૂજ બેઠક પરથી કેશુભાઇ પટેલ
  • અંજાર બેઠક પરથી ત્રિકમભાઇ છાંડા
  • ગાંધીધામ બેઠક પરથી માલતીબેન મહેશ્વરી
  • રાપર બેઠક પરથી વિરેન્દ્રસિંહ જાડેજા
  • દસાડા બેઠક પરથી પી.કે.પરમાર
  • લિંબડી બેઠક પરથી કિરીટસિંહ રાણા
  • વઢવાણ બેઠક પરથી જીજ્ઞાબેન પંડ્યા
  • ધ્રાંગધ્રા બેઠક પરથી પ્રકાશભાઇ વરમોરા
  • ચોટીલા બેઠક પરથી શામજીભાઇ ચૌહાણ
  • ટંકારા બેઠક પરથી દુર્લભજી દેથરિયા
  • રાજકોટ પૂર્વથી ઉદય કાનગડ
  • દ્ધારકા બેઠક પરથી પબુભા માણેક
  • જૂનાગઢ બેઠક પરથી સંજયભાઇ કોરડીયા
  • વિસાવદર બેઠક પરથી હર્ષ રિબડીયા
  • સોમનાથ બેઠક પરથી માનસિંહ પરમાર
  • તાલાલા બેઠક પરથી ભગાભાઇ બારડ
  • ઉના બેઠક પરથી કે.સી.રાઠોડ
  • અમરેલી બેઠક પરથી કૌશિક વેકરિયા
  • લાઠી બેઠક પરથી જનક સાવલીયા
  • ગારીયાધાર બેઠક પરથી કેશુભાઇ નાકરાણી
  • પાલીતાણા બેઠક પરથી ભીખાભાઇ બારૈયા
  • ભાવનગર ગ્રામ્ય બેઠક પરથી પુરુષોત્તમ સોલંકી
  • ભાવનગર પશ્વિમ બેઠક પરથી જીતુ વાઘાણી
  • બોટાદ બેઠક પરથી ઘનશ્યામભાઇ વિરાણી
  • નાંદોદ બેઠક પરથી ડૉક્ટર દર્શનાબેન દેશમુખ વસાવા
  • જંબુસર બેઠક પરથી ડી.કે.સ્વામી
  • વાગરા બેઠક પરથી અરુણસિંહ રાણા
  • ઝઘડીયા બેઠક પરથી રિતેશ વસાવા
  • અંકલેશ્વર બેઠક પરથી ઇશ્વરભાઇ પટેલ
  • ઓલપાડ બેઠક પરથી મુકેશ પટેલ
  • માંગરોળ બેઠક પરથી ગણપત વસાવા
  • માંડવી બેઠક પરથી કુંવરજી હળપતિ
  • કામરેજ બેઠક પરથી પ્રફુલભાઇ પાનસેરીયા
  • સુરત પૂર્વ બેઠક પરથી અરવિંદ રાણા
  • સુરત ઉત્તર બેઠક પરથી ક્રાંતિ બલર
  • વરાછા બેઠક પરથી કિશોર કાનાણી
  • કરંજ બેઠક પરથી પ્રવિણ ઘોઘારી
  • લિંબાયત બેઠક પરથી સંગીતા પાટીલ
  • મજુરા બેઠક પરથી હર્ષ સંઘવી
  • કતારગામ બેઠક પરથી વિનુ મોરડીયા
  • સુરત પશ્વિમ બેઠક પરથી પૂર્ણેશ મોદી
  • બારડોલી બેઠક પરથી ઇશ્વર પરમાર
  • નિઝમ બેઠક પરથી ડૉક્ટર જયરામ ગામિત
  • વ્યારા બેઠક પરથી મોહન કોકાણી
  • ગણદેવી બેઠક પરથી નરેશ પટેલ
  • ધરમપુર બેઠક પરથી અરવિંદ પટેલ
  • વલસાડ બેઠક પરથી ભરત પટેલ
  • પારડી બેઠક પરથી કનુભાઇ દેસાઇ
  • કપરાડા બેઠક પરથી જીતુ ચૌધરી
  • ઉમરગામ બેઠક પરથી રમણલાલ પાટદર
  • વાવ બેઠક પરથી સ્વરૂપજી ઠાકોર
  • થરાદ બેઠક પરથી શંકર ચૌધરી
  • દાંતા બેઠક પરથી રઘુભાઇ પારઘી
  • વડગામ બેઠક પરથી મણીભાઇ વાઘેલા
  • ડીસા બેઠક પરથી પ્રવિણ માળી
  • સિદ્ધપુર બેઠક પરથી બળવંતસિંહ રાજપૂત
  • ઇડર બેઠક પરથી રમણલાલ વોરા
  • પ્રાંતિજ બેઠક પરથી ગજેન્દ્રસિંહ પરમાર
  • વિરમગામ બેઠક પરથી હાર્દિક પટેલ
  • વેજલપુર બેઠક પરથી અમિત ઠાકર
  • એલિસબ્રિજ બેઠક પરથી અમિત શાહ
  • નિકોલ બેઠક પરથી જગદીશ વિશ્વકર્મા
  • નરોડા બેઠક પરથી પાયલબેન ગોકરાણી
  • અમરાઇવાડી બેઠક પરથી હસ
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર! 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ રદ, જાણો અચાનક કેમ લેવાયો નિર્ણય ?
ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર! 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ રદ, જાણો અચાનક કેમ લેવાયો નિર્ણય ?
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
"PM મોદી મારાથી ખુશ નથી": ટ્રમ્પનું મોટું નિવેદન, રશિયન તેલ અને ટેરિફ પર શું કહ્યું ?
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાતરથી ખોરાક સુધી નકલીની ભરમાર !
Hun To Bolish : હું તો બોલીશ : સરદારના આશ્રમથી શુભ શરૂઆત
Hun To Bolish : હું તો બોલીશ : બીમારીથી પ્રજા ત્રસ્ત, નેતાઓ મેચમાં મસ્ત!
Mahesh Vasava Allegation On BJP : ભાજપ ભાગલા પાડી રાજ કરવાની વાત કરે છે, મહેશ વસાવાના પ્રહાર
Harsh Sanghavi : હર્ષ સંઘવીએ તાત્કાલિક ફોન કરી કહી દીધું, કાલ સવારથી 2 બસ ચાલું થઈ જવી જોઈએ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર! 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ રદ, જાણો અચાનક કેમ લેવાયો નિર્ણય ?
ગુજરાત પોલીસ માટે મોટા સમાચાર! 12 જાન્યુઆરી સુધી તમામ રજાઓ રદ, જાણો અચાનક કેમ લેવાયો નિર્ણય ?
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
Gujarat Weather: માવઠું કે ઠંડી ? આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ ? જાણો લા-નીના વિશે શું છે આગાહી
"PM મોદી મારાથી ખુશ નથી": ટ્રમ્પનું મોટું નિવેદન, રશિયન તેલ અને ટેરિફ પર શું કહ્યું ?
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ
Gold-Silver Price: ચાંદીમાં ઐતિહાસિક તેજી! ભાવ ₹2.45 લાખને પાર, સોનું પણ ભડકે બળ્યું - જાણો આજના લેટેસ્ટ રેટ્સ
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં મોટો 'ખેલ'! કોંગ્રેસના સમર્થનથી ભાજપે મેળવી સત્તા, શિંદે જૂથમાં સોપો પડી ગયો
Maharashtra Politics: મહારાષ્ટ્રમાં મોટો 'ખેલ'! કોંગ્રેસના સમર્થનથી ભાજપે મેળવી સત્તા, શિંદે જૂથમાં સોપો પડી ગયો
Railway Bharti 2026: ધોરણ 10 પાસ માટે સુવર્ણ તક! રેલ્વેમાં પડી 22,000 જગ્યાઓ, જાણો પગાર અને અરજીની તારીખ
Railway Bharti 2026: ધોરણ 10 પાસ માટે સુવર્ણ તક! રેલ્વેમાં પડી 22,000 જગ્યાઓ, જાણો પગાર અને અરજીની તારીખ
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
Gir Somnath: તાલાલામાં રક્તરંજીત મંગળવાર! ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3 ના મોત, લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ
IPL Salary Rule: રમ્યા વગર મુસ્તફિઝુર રહેમાનને ₹9.20 કરોડ મળશે કે નહીં ? જાણો શું છે BCCI નો નિયમ
IPL Salary Rule: રમ્યા વગર મુસ્તફિઝુર રહેમાનને ₹9.20 કરોડ મળશે કે નહીં ? જાણો શું છે BCCI નો નિયમ
Embed widget