શોધખોળ કરો

Exit polls 2019: લોકસભા ચૂંટણીમાં હંમેશા સાચા નથી પડ્યા સર્વે, જુઓ આંકડા

ચાણક્યએ એનડીએને 340 સીટ મળવાનો અંદાજ લગાવ્યો હતો અને ભાજપને 291 આપી હતી, જ્યારે ભાજપે 282 સીટ પર જીત મેળવી હતી.

નવી દિલ્હીઃ એક્ઝિટ પોલ પર જો વિશ્વાસ કરવામાં આવે તો મોદી સરકાર ફરી સત્તામાં આવી રહી છે. પરંતુ ભૂતકાળમાં જોઈએ તો ચૂંટણી સર્વે એજન્સીઓનું અનુમાન ખરેખર પરિણમની નજકી પણ નથી પહોંચી શક્યા. વર્ષ 2014મં એનડીએ મોદી લહેર પર સવાર થઈને 336 સીટ સાથે સત્તામાં આવી હતી. પરંતુ એ પહેલા થયેલા સર્વેમાં માત્રે ટુડેઝ ચાણક્યએ જ એનડીએનો આંકડો 300ની પાર જવાનો અંદાજ લગાવ્યો હતો. તેને છોડીને બાકી બધાના અંદાજ ખોટા સાબિત પડ્યા હતા. Exit polls 2019: લોકસભા ચૂંટણીમાં હંમેશા સાચા નથી પડ્યા સર્વે, જુઓ આંકડા ચાણક્યએ એનડીએને 340 સીટ મળવાનો અંદાજ લગાવ્યો હતો અને ભાજપને 291 આપી હતી, જ્યારે ભાજપે 282 સીટ પર જીત મેળવી હતી. એ ચૂંટમીમાં ટાઈમ્સ નાવે 249 સીટનો અંદાજ આપ્યો હતો. સીએનએન-આઈબીએન-સીએસડીએસ લોકનીતિએ એનડીએને 272-280ની વચ્ચેનો અંદાજ આપ્યો હતો. અન્ય અંદાજની વાત કરીએ તો હેડલાઈન્સ ટુડે અને ઇન્ડિયા ટીવી સી વોટરે એનડીએને ક્રશમઃ 261-283 અને 289 સીટ મળવાનો અંદાજ આપ્યો હતો. તેવી જ રીતે વર્ષ 2009માં બધાના અંદાજ ખોટા સાબિત પડ્યા હતા. એક્ઝિટ પોલમાં કહેવામાં આવ્યું હતું કે, એનડીએ યૂપીએ પાસેથી સત્તા આંચકી લેશે, જ્યારે યૂપીએએ સત્તા પર પોતાની પકડ જાડવી રાખી અને કોંગ્રેસે 2004માં મળેલી 145 સીટની સામે વધીને 206 સુધી પહોંચી. Exit polls 2019: લોકસભા ચૂંટણીમાં હંમેશા સાચા નથી પડ્યા સર્વે, જુઓ આંકડા સ્ટાર ન્યૂઝ એસી નીલસનો અંદાજ હતો કે એનડીએને 197 સીટ મળશે, પરંતુ 159 સીટ જ મળી હતી. ટાઈમ્સ નાઉએ 183 સીટનો અંદાજ આપ્યો હતો. અન્ય સર્વેમાં એનડીટીવી અને હેડલાઈન્સ ટુડેએ એનડીએને ક્રશમઃ 177 અને 180 સીટનો અંદાજ આપ્યો હતો. વર્ષ 2004માં આઉટલુટ એમડીઆરએ અને સ્ટાર સી વોટરે અંદાજ લગાવ્યો હતો કે અટલ બિહારી વાજપેયી ભાજપની 275 અને એનડીએની 290 સીટ સાથે સત્તામાં વાપશી કરશે, પરંતુ એવું ન થયું. અન્ય મતદાન સર્વેમાં આજતક અને એનડીટીવીએ અંદાજ લગાવ્યો હતો કે એનડીએ કોંગ્રેસ કરતાં સારું પ્રદર્શન કરતાં 248થી 250 સીટ લઈ જશે, પરંતુ એ ખોટું સાબિત થયું.

ટોપ સ્ટોરી

અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત

વિડિઓઝ

Ahmedabad Congress | કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરીયાનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
ગુજરાતની મહિલાઓને CMની નવરાત્રિ ગિફ્ટ: 18 હજાર ગામોમાં ખુલશે મિલ્ક પાર્લર! 136 બસ સ્ટેન્ડ પર ગ્રામહાટ શરૂ
"NSA કે UAPA લગાવો, અમે...": વિમાનમાં જ ડિટેઈન થતાં CJP સંસ્થાપક અભિજીત દિપકે શું આપી ચેતવણી?
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
અભિજીત દીપકે, સૌરભ દાસ, આશુતોષ રાંકા અને ધ્રુવ રાઠીની દિલ્હી પોલીસે કરી અટકાયત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
'આત્મવિશ્વાસવાળી સરકાર ક્યારેય.....': દિલ્હીની કિલ્લેબંધી જોઈ ભડક્યા શશિ થરૂર, કહી આ મોટી વાત
2 દિવસમાં સોનું ₹5,500 મોંઘું થયું, ચાંદી પણ ચળકી; જાણો આજના લેટેસ્ટ 10 ગ્રામના નવા રેટ
2 દિવસમાં સોનું ₹5,500 મોંઘું થયું, ચાંદી પણ ચળકી; જાણો આજના લેટેસ્ટ 10 ગ્રામના નવા રેટ
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી
મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીની પણ અટકાયત, વિરોધ પ્રદર્શનને લઈને મુંબઈ પોલીસની કાર્યવાહી
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દીપક બાબરિયાનું નિધન: ત્રણ જ દિવસમાં કોંગ્રેસે બે દિગ્ગજ નેતાઓ ગુમાવ્યા
Embed widget