શોધખોળ કરો

Gujarat Assembly Election 2022: ગુજરાતમાં પહેલી વાર બધી જ બેઠક પર ચૂંટણી લડી રહી છે AAP, સર્વેમાં આટલી સીટ મળવાનો અંદાજ, સર્વેએ ચોંકાવ્યાં

Gujarat Assembly Election 2022: સર્વેમાં પહેલીવાર તમામ વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડી રહેલી આમ આદમી પાર્ટીને કેટલી બેઠકો મળશે તેનો અંદાજ લગાવવામાં આવ્યો છે.

2022 માટે તમામ પક્ષો સતત આયોજન કરી રહ્યા છે. AAP, BJP, કોંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષોના નેતાઓ જાહેર સભાઓ અને રેલીઓ દ્વારા જનતાને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ દરમિયાન વિવિધ ન્યૂઝ ચેનલો અલગ-અલગ સર્વે કરીને લોકોનો મૂડ જાણવાનો પ્રયાસ કરી રહી છે. સર્વેમાં ઘણા ચોંકાવનારા પરિણામો સામે આવ્યા છે.

રાજ્યમાં પહેલીવાર ચૂંટણી લડી રહેલી આમ આદમી પાર્ટી કેટલી સીટો પર જીત મેળવશે તે અંગે દરેકના મનમાં સવાલ છે. આજે અમે તમને જણાવીશું કે સર્વેના અંદાજ શું કહે છે. રિપબ્લિક ઈન્ડિયા અને P-MARQના ઓપિનિયન પોલમાં પહેલીવાર આમ આદમી પાર્ટી તમામ વિધાનસભા બેઠકો પર કેટલી બેઠકો પર ચૂંટણી લડશે તેની આગાહી કરવામાં આવી છે. ચાલો સર્વેના પરિણામો જોઈએ

રાજ્યમાં કઇ પાર્ટીને કેટલી બેઠક

  • ભાજપ – 127- 140
  • કોગ્રેસ -  24 -36
  • આમઆદમી – 9થી 21
  • અન્ય – 0-2

કઇ પાર્ટીને કેટલા વોટ પ્રતિશત

  • બીજેપી – 46.2%
  • કોંગ્રેસ – 28.4%
  • આપ- 20.6%
  • અન્ય -4.8%

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન બે તબક્કામાં થશે, એક અને  5 ડિસેમ્બરે, જ્યારે મત ગણતરી હિમાચલ પ્રદેશની સાથે 8 ડિસેમ્બરે થશે. ગુજરાતની કુલ 182 સભ્યોની વિધાનસભા માટે પ્રથમ તબક્કામાં 89 બેઠકો અને બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન થશે. ગુજરાતમાં છેલ્લી છ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે સતત જીત નોંધાવી છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 99 બેઠકો જીતી હતી જ્યારે કોંગ્રેસને 77 બેઠકો મળી હતી.

Gujarat Election 2022: AAPના સ્ટાર પ્રચારક હરભજન સિંહ આજે ગજવશે સભા તો ભગવંતમાનનો યોજાશે રોડ શો

Gujarat Election 2022:Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાના મતદાનના હવે સાત દિવસ રહ્યાં બાકી રહ્યાં છે ત્યારે ભાજપના ગઢ પર જીત હાંસિલ કરવા આમ આદમી પાર્ટી જોરશોરથી પ્રચાર કરી રહી છે. આજે ભગવંત માન અને સ્ટાર પ્રચારક હરભજન સિંહ પ્રચાર  મેદાનમાં ઉતરશે.

હરભજન સિંહ આજે ગુજરાત પહોંચશે તેઓ આજે બાયડમાં  AAPના  ઉમેદવાર ચીનુ  પટેલ  માટે રોડ શો યોજશે અને બાદ  જનસભા ગજવશે, તો પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન વ્યારામાં રોડ શો યોજશે. . AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી પણ આજે ગુજરાત આવી રહ્યા છે. તેઓ સાંજે 7 વાગ્યે ગોધરામાં જનસભાને સંબોધશે.

 PM મોદીનો આજે  આ 4 જિલ્લામાં ગજવશે સભા, તો યોગી આદિત્યનાથ  આ સ્થળે કરશે પ્રચાર

Gujarat Election2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આમ આદમી પાર્ટી અને ભાજપ ગુજરાતને જીતવા એડી ચોટીનું જોર લગાવી રહ્યાં છે.એક દિવસના વિરામ બાદ આજે મોદી 4 જિલ્લામાં ફરી પ્રચંડ પ્રચાર કરશે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ

દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર

Embed widget