શોધખોળ કરો

લોકસભા ચૂંટણીમાં ભાજપે કયા બે દિગ્ગજ નેતાને ટીકિટ ના આપી, જાણો વિગત

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટીએ શનિવારે રાતે વધુ એક લિસ્ટ જાહેર કર્યું હતું. જેમાં ભાજપે 46 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. ગુજરાતમાં ભાજપે 15 ઉમેદવારો જાહેર કર્યાં હતા. જેમાંથી 14 ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા છે. જ્યારે સુરેન્દ્રનગર સીટ પરથી દેવજી ફતેપરાની ટીકિટ કાપીને તેમના સ્થાને ડો. મહેન્દ્રભાઈ મુંજપરાને ટીકિટ આપવામાં આવી છે. લોકસભા ચૂંટણીમાં ભાજપે કયા બે દિગ્ગજ નેતાને ટીકિટ ના આપી, જાણો વિગત ગાંધીનગર બેઠક પરથી લાલકૃષ્ણ અડવાણીનું પણ પત્તું કપાયું છે. તેમના સ્થાને અમિતા શાહને ટીકિટ આપવામાં આવી છે. અમિત શાહ પહેલીવાર લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. અમિત શાહ ગાંધીનગર બેઠક પરથી લોકસભા ચૂંટણી લડશે. લોકસભા ચૂંટણીમાં ભાજપે કયા બે દિગ્ગજ નેતાને ટીકિટ ના આપી, જાણો વિગત દેવજી ફતેપરાએ ટીકિટ કપાતાં તેઓ નારાજ થયા હતા અને જણાવ્યું હતું કે, જેમને ટીકિટ મળી છે તે મહેન્દ્ર મુંજપરા કોઈ સમાજમાં ગયા નથી. તેમને કોઈ લોકો ઓળખતા નથી. મેં મારા સમાજની મીટિંગ બોલાવી છે. સમાજ કહેશે તો પક્ષ છોડવા પણ તૈયાર છું.

ટોપ સ્ટોરી

અમેરિકામાં મતદાન શરૂ: ઈરાન યુદ્ધ અને મોંઘવારી વચ્ચે શું ટ્રમ્પની ખુરશી બચશે?

Cyclone Murasu: ચક્રવાત મુરાસુ ડિપ્રેશનમાં ફેરવાશે, 8 નવેમ્બર સુધી આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

શું અમેરિકા ઈરાન પર પરમાણુ હુમલો કરશે? સરકારી ટીવી પર નાગરિકો માટે ઈમરજન્સી ગાઈડલાઈન જારી

દિવાળી 2026: લક્ષ્મી પૂજા માટે માત્ર 1 કલાક 56 મિનિટનો સમય, જાણો તમારા શહેરમાં પૂજાનું શુભ મુહૂર્ત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?
Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના ફડાકા
Hun To Bolish : હું તો બોલીશ : કિસાન સંઘના સરકારને સવાલ
Harsh Sanghavi: નવસારીમાં હર્ષ સંઘવીએ વાંસદા કોંગ્રેસના MLA અનંત પટેલ પર કર્યા પ્રહાર
Gandhinagar New Mayor: ગાંધીનગરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમેરિકામાં મતદાન શરૂ: ઈરાન યુદ્ધ અને મોંઘવારી વચ્ચે શું ટ્રમ્પની ખુરશી બચશે?
અમેરિકામાં મતદાન શરૂ: ઈરાન યુદ્ધ અને મોંઘવારી વચ્ચે શું ટ્રમ્પની ખુરશી બચશે?
Cyclone Murasu: ચક્રવાત મુરાસુ ડિપ્રેશનમાં ફેરવાશે, 8 નવેમ્બર સુધી આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
Cyclone Murasu: ચક્રવાત મુરાસુ ડિપ્રેશનમાં ફેરવાશે, 8 નવેમ્બર સુધી આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
શું અમેરિકા ઈરાન પર પરમાણુ હુમલો કરશે? સરકારી ટીવી પર નાગરિકો માટે ઈમરજન્સી ગાઈડલાઈન જારી
શું અમેરિકા ઈરાન પર પરમાણુ હુમલો કરશે? સરકારી ટીવી પર નાગરિકો માટે ઈમરજન્સી ગાઈડલાઈન જારી
દિવાળી 2026: લક્ષ્મી પૂજા માટે માત્ર 1 કલાક 56 મિનિટનો સમય, જાણો તમારા શહેરમાં પૂજાનું શુભ મુહૂર્ત
દિવાળી 2026: લક્ષ્મી પૂજા માટે માત્ર 1 કલાક 56 મિનિટનો સમય, જાણો તમારા શહેરમાં પૂજાનું શુભ મુહૂર્ત
Gandhinagar News: ગાંધીનગર મનપાને મળ્યા સૌથી યુવા મેયર, જાણો બીજેપીએ કોના નામની કરી જાહેરાત

Diwali 2026: ગ્રીન ફટાકડા સામાન્ય ફટાકડાથી કેટલા અલગ છે? જાણો તેના ફાયદા અને નિયમો

IND vs NZ 1st ODI: ભારત-ન્યૂઝીલેન્ડ પ્રથમ વનડે, શું ધોવાઈ જશે મેચ? જાણો હવામાન રિપોર્ટ

પાટીદાર યુવાનોમાં દારૂ-ડ્રગ્સના દૂષણ પર અલ્પેશ કથીરિયાનું મોટું નિવેદન

Embed widget