શોધખોળ કરો
Advertisement
ગુજરાત પેટાચૂંટણીઃ રાધનપુરમાં અલ્પેશ ઠાકોરની કારમી હાર
પક્ષ પલટો કરીને ભાજપમાંથી ચૂંટણી લડી રહેલા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાનો રાધનપુર અને બાયડમાંથી પરાજય થયો છે.
અમદાવાદઃ ગુજરાતની છ વિધાનસભાની પેટાચૂંટણીના પરિણામ આવવાના શરૂ થઈ ગયા છે. મહત્વની મનાતી રાધનપુર અને બાયડ બેઠક પર ભાજપના બંને ઉમેદવાર અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાનો પરાજય થયો છે. રાધનપુર બેઠક પર કોંગ્રેસના રઘુનાથ દેસાઇનો વિજય થયો છે. જ્યારે બાયડ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જશુભાઈ પટેલનો વિજય થયો છે. જશુભાઈ પટેલ અને રઘુ દેસાઇ પહેલા રાઉન્ડથી ભાજપના ઉમેદવારોથી આગળ ચાલી રહ્યા હતા. જશુભાઈએ ધવલસિંહ ઝાલાને 743 મતથીપરાજય આપ્યો છે.
નોંધનીય છે કે, ધવલસિંહ ઝાલા બાયડ બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા. જેને કારણે આ બેઠક પર ચૂંટણી થઈ હતી. રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સાથે ધવલસિંહે રાજીનામું આપ્યું હતું અને ભાજપમાં જોડાયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
Advertisement