શોધખોળ કરો

Gujarat Election 2022: અલ્પેશ ઠાકોરને રાધનપુરથી નહી પરંતુ આ બેઠક પરથી ચૂંટણી લડાવશે BJP

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપ આજે ઉમેદવારોની યાદી જાહેર કરી શકે છે

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપ આજે ઉમેદવારોની યાદી જાહેર કરી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ, જે ઉમેદવારને ટીકીટ મળશે તેવા ઉમેદવારોને ફોન કરીને સૂચનાઓ આપવામાં આવી છે. મોડી રાત્રે દિલ્હીથી ફોન કરીને ઉમેદવારોને જાણ કરવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપના નેતા અલ્પેશ ઠાકોર રાધનપુરથી નહી પરંતુ ગાંધીનગર દક્ષિણથી ચૂંટણી લડશે. શંભુજી ઠાકોરના સ્થાને ઠાકોર નેતા અલ્પેશ ઠાકોરને ભાજપ મેદાનમાં ઉતારી શકે છે. અલ્પેશને ઓબીસી પ્રભુત્વવાળી બેઠકોની જવાબદારી સોંપાઇ છે. ઉત્તર ગુજરાતની ઠાકોર સમાજ પ્રભુત્વવાળી બેઠકો પર પ્રચારની અલ્પેશ ઠાકોરને જવાબદારી સોંપવામાં આવી છે. રાધનપુર બેઠકથી લવિંગજી ઠાકોર ચૂંટણી લડે તેવી શક્યતા છે.  તે સિવાય હાર્દિક પટેલને વીરમગામ બેઠક પરથી ચૂંટણી લડાવવામાં આવશે.  

સૂત્રોના મતે, અબડાસા બેઠક પરથી પ્રદ્યુમનસિંહ જાડેજા, ભૂજ બેઠક પરથી કેશુભાઇ પટેલ, અંજારથી ત્રિકમભાઇ છાંગા, ગાંધીધામ બેઠકથી માલતીબેન મહેશ્વરી, રાપર બેઠક પરથી વિરેન્દ્રસિંહ જાડેજાની ટિકિટ નક્કી માનવામાં આવી રહી છે.

આ ધારાસભ્યોને કર્યા રિપિટ

  • માંગરોળ – ગણતપત વસાવા
  • જેતપુર – જયેશ રાદડીયા
  • લિંબાયત – સંગીતા પાટીલ
  • વરાછા – કુમાર કાનાણી
  • વલસાડ – ભરત પટેલ
  • ગાંધીધામ – માલતીબેન મહેશ્વરી
  • જલાલપોર – આર.સી.પટેલ
  • રાપર – વિરેન્દ્ર સિંહ જાડેજા

ગુજરાતમાં ક્યારે છે ચૂંટણી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું અને 2 ડિસેમ્બરે બીજા તબક્કાનું વોટિંગ થશે. 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે.

સૂત્રોના જણાવ્યા મુજબ, જે ઉમેદવારને ટીકીટ મળશે તેવા ઉમેદવારોને ફોન કરીને સૂચનાઓ આપવામાં આવી છે. મોડી રાત્રે દિલ્હીથી ફોન કરીને ઉમેદવારોને જાણ કરવામાં આવી છે.

દસાડા- પી કે પરમાર

વઢવાણ- જીગાબેન પંડ્યા

ચોટીલા- શ્યામજીભાઈ

ગઢડા- શંભુનાથ ટૂંડિયા

ગીર સોમનાથ માનસિંહભાઈ

અમરેલી કૌશિક વેકરિયા  

ધ્રાંગધ્રા પ્રકાશ વરમોરા

લીમડી કિરીટસિંહ રાણા

વરાછા કુમાર કાનાણી

ડી કે સ્વામી – જંબુસર

અરુણસિંહ રણા – વાગરા

રમેશ મિસ્ત્રી – ભરૂચ

ઈશ્વર પટેલ - અંકલેશ્વર
રિતેશ વસાવા - ઝઘડિયા
અબડાસા- પ્રદુમસિંહ જાડેજા

ટોપ સ્ટોરી

ગુજરાતના 10 લાખ ખેડૂતોને રાહત: ભૂપેન્દ્ર પટેલ સરકારે વ્યાજ માફીની કરી જાહેરાત, જાણો કેટલો થશે ફાયદો

Gujarat Rain: ગુજરાતમાં માવઠાની આગાહી, 29-30 ઑક્ટોબરે આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ!

Abhishek sharma: વેલિંગ્ટનમાં અભિષેક શર્માનું વાવાઝોડું, માત્ર 35 બોલમાં સદી ફટકારી ઈતિહાસ રચ્યો 

Abhishek sharma: ન્યુઝીલેન્ડ સામે અભિષેક શર્માનું તોફાન, 15 બોલમાં ફટકારી અડધી સદી 

વિડિઓઝ

Gujarat Government: રાજ્યના ખેડૂતો માટે સરકારનો મહત્વનો નિર્ણય
Big News: PM મોદીની પ્રેરણા અને અમિતભાઈ શાહના માર્ગદર્શનથી ઉકેલાયો મોટો વિવાદ
Hun To Bolish : હું તો બોલીશ : વ્યાજ માફિયા
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોને કેટલી રાહત ?
BJP Protest Against Mallikarjun Kharge: ખડગેના નિવેદનથી ભાજપમાં આક્રોશ! ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના 10 લાખ ખેડૂતોને રાહત: ભૂપેન્દ્ર પટેલ સરકારે વ્યાજ માફીની કરી જાહેરાત, જાણો કેટલો થશે ફાયદો
ગુજરાતના 10 લાખ ખેડૂતોને રાહત: ભૂપેન્દ્ર પટેલ સરકારે વ્યાજ માફીની કરી જાહેરાત, જાણો કેટલો થશે ફાયદો
Gujarat Rain: ગુજરાતમાં માવઠાની આગાહી, 29-30 ઑક્ટોબરે આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ!
Gujarat Rain: ગુજરાતમાં માવઠાની આગાહી, 29-30 ઑક્ટોબરે આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ!
Abhishek sharma: વેલિંગ્ટનમાં અભિષેક શર્માનું વાવાઝોડું, માત્ર 35 બોલમાં સદી ફટકારી ઈતિહાસ રચ્યો 
Abhishek sharma: વેલિંગ્ટનમાં અભિષેક શર્માનું વાવાઝોડું, માત્ર 35 બોલમાં સદી ફટકારી ઈતિહાસ રચ્યો 
Abhishek sharma: ન્યુઝીલેન્ડ સામે અભિષેક શર્માનું તોફાન, 15 બોલમાં ફટકારી અડધી સદી 
Abhishek sharma: ન્યુઝીલેન્ડ સામે અભિષેક શર્માનું તોફાન, 15 બોલમાં ફટકારી અડધી સદી 
Ahmedabad: અમદાવાદની જાણીતી સ્કૂલોને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, વાલીઓ પહોંચ્યા શાળાએ

Jio Platforms IPO Listing: ₹10.3 લાખ કરોડના મૂલ્યાંકન સાથે લિસ્ટિંગ, જાણો GMP

સોના-ચાંદીમાં મોટો ઘટાડો: ચાંદી ₹3,700 સસ્તી થઈ, જાણો 22 અને 24 કેરેટ સોનાનો આજનો ભાવ

રેપો રેટ વધારીને 6.25% કરી દેશે RBI! વધશે EMI- ડ્યુશ બેંકનો મોટો દાવો

Embed widget