શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
હરિયાણામાં કોને મળશે કેટલી સીટ ? જાણો શું કહે છે વિવિધ એક્ઝિટ પોલ
હરિયાણા વિધાનસભાની 90 સીટ પર આજે યોજાયેલી ચૂંટણીમાં 63.55 ટકા મતદાન થયું છે 2014ની ચૂંટણીમાં અહીં 76.54 % વોટિંગ નોંધાયું હતું.
નવી દિલ્હીઃ હરિયાણા વિધાનસભાની 90 સીટ પર આજે યોજાયેલી ચૂંટણીમાં 63.55 ટકા મતદાન થયું છે 2014ની ચૂંટણીમાં અહીં 76.54 % વોટિંગ નોંધાયું હતું. હરિયાણાના એક્ઝિટ પોલમાં રાજ્યમાં ભાજપને જંગી બહુમતી મળતી હોવાનું જણાઈ આવે છે.
ABP- સી વોટર એક્ઝિટ પોલ મુજબ હરિયાણાંમાં બીજેપીને 72 અને કોંગ્રેસને 8 સીટ મળી શકે છે. જ્યારે અન્યને 10 સીટો મળવાનો અંદાજ છે.
ટાઇમ્સ નાઉના એક્ઝિટ પોલ પ્રમાણે હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 71, કોંગ્રેસ 11 અને અન્યો 8 બેઠકો જીતી શકે છે.
ન્યૂઝ 18-IPSOS નાઉના એક્ઝિટ પોલ પ્રમાણે હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 75, કોંગ્રેસ 10 અને અન્યો 5 બેઠકો જીતી શકે છે.
રિપબ્લિકના એક્ઝિટ પોલ મુજબ હરિયાણામાં ભાજપને 52-63 સીટ પર જીત મળી શકે છે. જ્યારે કોંગ્રેસને 15-19 અને અન્યને 12-18 સીટ મળી શકે છે.
ન્યૂઝ એક્સના એક્ઝિટ પોલ મુજબ હરિયાણામાં ભાજપને 75-80 સીટ, કોંગ્રેસને 9-12 સીટ તથા અન્યને 1-4 સીટ મળી શકે છે.
વિવિધ Exit Poll પ્રમાણે મહારાષ્ટ્રમાં કોને કેટલી બેઠક મળશે, કોની બનશે સરકાર, જાણો વિગત
ફરી ચર્ચામાં પીળી સાડી વાળી પોલિંગ ઓફિસર, સેલ્ફી લેવા મતદારોએ લગાવી હોડ
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીઃ મુંબઈમાં વોટિંગ માટે ફિલ્મી સિતારાઓ ઉમટી પડ્યા, જુઓ તસવીરો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion