શોધખોળ કરો

લોકસભા ચૂંટણી: કૉંગ્રેસે ઉમેદવારોની વધુ એક યાદી કરી જાહેર, જોણો કોને મળી ટિકિટ

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે દેશના તમામ પક્ષો ઉમેદવારોની પસંદગી કરી તેમના નામ જાહેર કરી રહ્યા છે. કોંગ્રેસે પોતાના ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે. કોંગ્રેસની આ યાદીમાં 10 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જેમાં પી ચિદંબરમના દીકરા કાર્તિ ચિદમ્બરમને કોંગ્રેસે તામિલનાડુના શિવગંગાથી ટિકિટ આપી છે. કૉંગ્રેસે તારિક અનવરને કટિહારથી ટિકિટ આપી છે. મોહદ જાવેદને કિશનગંજથી અને ઉદય સિંહ ઉર્ફે પપ્પુ સિંહને પુર્નિયાથી મેદાનમાં ઉતાર્યા છે. તો જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા સીટ પર હાજી ફારૂક મીરનું નામ જાહેર કરાયું, આ બાજુ કર્ણાટકની મહત્વની બેંગ્લોર દક્ષિણ સીટ પરથી બી કે હરિપ્રસાદનું નામ જાહેર કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રની વાત કરીએ તો, અકોલાથી હિદાયત પટેલ, રામટેકથી કિસોર ઉત્તમરાઓ ગાજભીયે, ચંદરપુરથી સુરેશ ધાનોરકર અને હિંગોલીથી સુભાષ વાનખેડેને ટિકીટ ફાળવવામાં આવી છે.
ભાજપે પાંચમું લિસ્ટ જાહેર કર્યું, જાણો ગુજરાતમાંથી કોને કોને મળી ટિકિટ, જુઓ સંપૂર્ણ લિસ્ટ
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં નગરપાલિકા-પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર, આખું શિડ્યુલ અહીં જુઓ, આચાર સંહિતા આજથી લાગુ

યુદ્ધ પૂરું...! ટ્રમ્પે ઇરાનમાંથી સેનાની વાપસીની કરી જાહેરાત, કહ્યું - ઇરાનમાં સત્તા પલટો થઈ ગયો, હવે જરૂર પડશે તો...

પેટ્રોલમાં ₹7 અને ડીઝલમાં અધધ ₹25નો વધારો, આજથી આ ઓઈલ કંપનીઓએ વધાર્યા ભાવ

બંગાળમાં ફરી 'ખેલા હોબે'! ઓપિનિયન પોલમાં મમતા બેનર્જી ફરી મારશે બાજી, જાણો ભાજપને કેટલી બેઠક મળશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 2027ની સેમિફાઇનલ
Hun To Bolish : હું તો બોલીશ : મકાનોમાં કેમ ફેલાય છે આગ ?
Surat Corporation Election : કથીરિયાના પત્નીએ ભાજપમાંથી માંગી ટિકિટ
Amit Chavda : સ્થાનિક સ્વરાજની ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવારો અંગે શું કહ્યું?
Isudan Gadhvi: AAPના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીની અટકાયત, જુઓ શું છે મામલો?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં નગરપાલિકા-પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર, આખું શિડ્યુલ અહીં જુઓ, આચાર સંહિતા આજથી લાગુ
ગુજરાતમાં નગરપાલિકા-પંચાયતની ચૂંટણીની તારીખો જાહેર, આખું શિડ્યુલ અહીં જુઓ, આચાર સંહિતા આજથી લાગુ
યુદ્ધ પૂરું...! ટ્રમ્પે ઇરાનમાંથી સેનાની વાપસીની કરી જાહેરાત, કહ્યું - ઇરાનમાં સત્તા પલટો થઈ ગયો, હવે જરૂર પડશે તો...
યુદ્ધ પૂરું...! ટ્રમ્પે ઇરાનમાંથી સેનાની વાપસીની કરી જાહેરાત, કહ્યું - ઇરાનમાં સત્તા પલટો થઈ ગયો, હવે જરૂર પડશે તો...
પેટ્રોલમાં ₹7 અને ડીઝલમાં અધધ ₹25નો વધારો, આજથી આ ઓઈલ કંપનીઓએ વધાર્યા ભાવ
પેટ્રોલમાં ₹7 અને ડીઝલમાં અધધ ₹25નો વધારો, આજથી આ ઓઈલ કંપનીઓએ વધાર્યા ભાવ
બંગાળમાં ફરી 'ખેલા હોબે'! ઓપિનિયન પોલમાં મમતા બેનર્જી ફરી મારશે બાજી, જાણો ભાજપને કેટલી બેઠક મળશે?
બંગાળમાં ફરી 'ખેલા હોબે'! ઓપિનિયન પોલમાં મમતા બેનર્જી ફરી મારશે બાજી, જાણો ભાજપને કેટલી બેઠક મળશે?
LSG vs DC: રિષભ પંતનું ખરાબ નસીબ! કમનસીબ રીતે રન આઉટ થતાં મેદાન પર જ કાઢ્યો ગુસ્સો

Weather Update: દેશના 15 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ 

અલ્પેશ કથીરિયાની પત્નીની રાજનીતિમાં એન્ટ્રી! વોર્ડ નંબર 3 માટે ભાજપ પાસે માંગી ટિકિટ

જમીન-મિલકત ખરીદનારાઓ માટે ખુશખબર: રાજ્ય સરકારનો ક્રાંતિકારી નિર્ણય, હવે 30 દિવસની નોટિસમાંથી મળશે મુક્તિ!

Embed widget