શોધખોળ કરો
Advertisement
આંધ્રપ્રદેશઃ વોટિંગ દરમિયાન YSR કોંગ્રેસ અને TDP કાર્યકર્તાઓ વચ્ચે બબાલ, પોલીસે કર્યો લાઠી ચાર્જ, જુઓ વીડિયો
આ દરમિયાન આંધ્રપ્રદેશમાં જગનમોહન રેડ્ડીની વાઇએસઆર કોંગ્રેસ પાર્ટી (YSRCP) અને તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના કાર્યકર્તાઓ વચ્ચે બંદરલપાલીની પુથલાપટ્ટ લોકસભા સીટ પર બબાલ થઈ હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. આ દરમિયાન આંધ્રપ્રદેશમાં જગનમોહન રેડ્ડીની વાઇએસઆર કોંગ્રેસ પાર્ટી (YSRCP) અને તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના કાર્યકર્તાઓ વચ્ચે બંદરલપાલીની પુથલાપટ્ટ લોકસભા સીટ પર બબાલ થઈ હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
બે પક્ષના કાર્યકર્તાઓ વચ્ચે બબાલ થઇ હોવાની માહિતી મળતા જ મોટી સંખ્યામાં પોલીસ પહોંચી ગઈ હતી અને સ્થિત પર નિયંત્રણ મેળવવા માટે લાઠી ચાર્જ પણ કર્યો હતો. આંધ્રપ્રદેશમાં વિધાનસભાની 175 અને લોકસભાની 25 સીટો પર એકસાથે વોટિંગ થઈ રહ્યું છે.
#WATCH: Clash broke out between YSRCP and TDP workers in Puthalapattu Constituency in Bandarlapalli, Andhra Pradesh. Police resorted to lathi-charge pic.twitter.com/q7vxRIR0R8
— ANI (@ANI) April 11, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ક્રિકેટ
દુનિયા
Advertisement