શોધખોળ કરો

લોકસભા ચૂંટણીઃ જાણો કયા પક્ષો છે બીજેપી સાથે ને કયા પક્ષો છે કોંગ્રેસ સાથે

નવી દિલ્હીઃ દેશમાં 17મી લોકસભા માટે શંખનાદ થઇ ચૂક્યો છે. ઇલેક્શન કમિશને લોકસભાની ચૂંટણી માટેની તારીખો જાહેર કરી દીધી છે. ત્યારે દેશના બે સૌથી મોટા પક્ષો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ આમને સામને છે. બન્ને પક્ષો પોતાના સહયોગીને સાથે રાખવા અને સત્તા હાંસલ કરવા રણનીતિ તૈયાર કરી રહ્યાં છે. અહીં જાણો કયા પક્ષો બીજેપી ગઠબંધન વાળી એનડીએમાં છે અને કયા પક્ષો કોંગ્રેસ ગઠબંધન વાળી યુપીએમાં સામેલ થયા છે. લોકસભા ચૂંટણીઃ જાણો કયા પક્ષો છે બીજેપી સાથે ને કયા પક્ષો છે કોંગ્રેસ સાથે નોંધનીય છે કે, 2014ની લોકસભામાં બીજેપીને કુલ 543 બેઠકોમાંથી 282 બેઠકો મળી હતી, જેમાં એનડીએમાં 30થી વધુ પાર્ટીઓ સામેલ થઇ હતી. જેમાં 7 સૌથી મોટા પ્રાદેશિક પક્ષો બીજેપી માટે મદદગાર સાબિત થયા હતા. આ વખતની ચૂંટણીમાં કયા પક્ષો સાથ આપી રહ્યાં છે જાણો વિગતે.. લોકસભા ચૂંટણીઃ જાણો કયા પક્ષો છે બીજેપી સાથે ને કયા પક્ષો છે કોંગ્રેસ સાથે એનડીએમાં સામેલ થનારી પાર્ટીઓ.... જેડીયુ-એલજેપી- બિહારમાં એનડીએને આ બે પક્ષો સૌથી વધુ મદદ કરી શકે છે. શિવસેના- મહારાષ્ટ્રમાં ઉદ્વવ ઠાકરેની પાર્ટી એનડીએમાં સામેલ છે. અકાલી દળ- પંજાબમાં બીજેપી ગઠબંધનમાં અકાલી દળ જોડાયેલુ રહ્યું છે. એઆઇડીએમકે અને પીએમકે- સાઉથ ઇન્ડિયામાં બીજેપી અને એનડીએને આગળ વધારવા માટે આ બે પક્ષો મદદ કરી રહ્યાં છે. અપના દળ- ઉત્તરપ્રદેશમાં અપના દળ એનડીએને મદદ કરી શકે છે. 2014માં અપના દળે રાજ્યમાં 71માંથી 2 બેઠકો કબ્જે કરી હતી. લોકસભા ચૂંટણીઃ જાણો કયા પક્ષો છે બીજેપી સાથે ને કયા પક્ષો છે કોંગ્રેસ સાથે યુપીએમાં સામેલ થયેલી પાર્ટીઓ... 2014માં કારમી હારનો સામનો કરી ચૂકેલી કોંગ્રેસ ગઠબંધન યુપીએમાં આ વખતે મુખ્યરીતે 6 પાર્ટીઓ છે. આરજેડી- બિહારમાં કોંગ્રેસને લાલુ પ્રસાદની પાર્ટી આરજેડી સપોર્ટ કરી રહી છે. સાથે જિતનરામ માંઝીની હમ, ઉપેન્દ્ર કુશવાહની પાર્ટી આરએલએસસી પણ છે. ડીએમકે અને એમડીએમકે- સાઉથ ઇન્ડિયામાં યુપીએની સાથે આ બે પક્ષો મદદગાર સાબિત થઇ શકે છે. જોકે, 2014માં આ પાર્ટીઓ નિષ્ફળ રહી હતી. જેડીએસ- કર્ણાટકમાં કોંગ્રેસની સાથે સરકાર બનાવીને સત્તામાં રહેલી જેડીએસ યુપીએની સાથે છે. એનસીપી- શરદ પવારનો પક્ષ મહારાષ્ટ્રમાં બીજેપી અને શિવસેનાની સામે યુપીએને મદદ કરી રહ્યો છે. નેશનલ કૉન્ફરન્સ- જમ્મુ-કાશ્મીરમાં 6 લોકસભા બેઠકો જીતવા માટે યુપીએને આ પક્ષ સાથ આપશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 

Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા

Embed widget