શોધખોળ કરો

અમેઠીમાં રાહુલ ગાંધીએ કહ્યું, મીડિયા તેમની ‘મન કી બાત’ કરશે તો તેમને બે ડંડા મારશે નરેન્દ્ર મોદી

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે અમેઠીમાં ચૂંટણી સભાને સંબોધી હતી. જ્યાં તેમણે ન માત્ર પીએમ મોદી પર આકરા પ્રહાર કર્યા પરંતુ સાથે સાથે મીડિયાની સ્વતંત્રતા પર પણ નિશાન સાધ્યું.

અમેઠીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે અમેઠીમાં ચૂંટણી સભાને સંબોધી હતી. જ્યાં તેમણે  ન માત્ર પીએમ મોદી પર આકરા પ્રહાર કર્યા પરંતુ સાથે સાથે મીડિયાની સ્વતંત્રતા પર પણ નિશાન સાધ્યું. રાહુલ ગાંધીએ કહ્યું કે, “પ્રેસ વાળા હસી રહ્યા છે. કારણકે જો તેમણે તેમના ‘મન કી બાત’ કરી તો તેમને બે ડંડા પડશે. નરેન્દ્ર મોદી મારશે. પરંતુ ગભરાતા નહીં 2019 લોકસભા ચૂંટણી બાદ તમારું દિલ જેમ કહે તેમ લખજો. અમારી વિરુદ્ધમાં પણ લખવું પડશે, લખી લેજો.” લોકસભા ચૂંટણી 2019: વારાણસીમાં PM મોદીના રોડ શોમાં સામેલ થશે 6 રાજ્યના મુખ્યમંત્રી, એક ડઝન કેન્દ્રીય મંત્રી હિમાચલ પ્રદેશમાં ભાજપને મોટો ફટકો, આ દિગ્ગજ નેતા કોંગ્રેસમાં થયા સામેલ, જાણો વિગત લોકસભા ચૂંટણીઃ ગુજરાતની 26 બેઠકો પર કેટલા ઉમેદવારો વચ્ચે જામશે જંગ ?  જાણો વિગત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો

Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી

Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Independence day: તિરંગાના 3 રંગોનો અસલી મતલબ શું છે? જાણો કેસરી, સફેદ અને લીલા રંગનો સાચો અર્થ

Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ

Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર

આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ

Embed widget