શોધખોળ કરો

ગુજરાતની કઈ લોકસભા બેઠક પર સૌથી વધુ મતદાન થયું, નામ જાણીને ચોંકી જશો

વલસાડ બેઠક પર આ વખતે સૌથી વધુ મતદાન થયું છે. વલસાડ બેઠક પર આ વખતે 74.09 ટકા મતદાન થયું છે. વલસાડ બેઠક પર ભાજપમાંથી કે.સી.પેટલ અને કોંગ્રેસમાંથી જીતુ ચૌધરી ચૂંટણી લડી રહ્યા છે.

અમદાવાદ: 23 તારીખે ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે મતદાન થયું હતું. ગુજરાતમાં સરેરાશ 63.67 ટકા મતદાન થયું છે. જ્યારે 2014માં ગુજરાતમાં 63.66 ટકા મતદાન થયું હતું. જોકે આ વખતે ગુજરાતની વલસાડ બેઠક પર સૌથી વધુ મતદાન થયું છે. વલસાડ બેઠક પર સરેરાશ 74.09 ટકા મતદાન થયું છે. જ્યારે 2014માં 74.28 ટકા મતદાન થયું હતું. ગુજરાતની કઈ લોકસભા બેઠક પર સૌથી વધુ મતદાન થયું, નામ જાણીને ચોંકી જશો વલસાડ બેઠક પર આ વખતે સૌથી વધુ મતદાન થયું છે. વલસાડ બેઠક પર આ વખતે 74.09 ટકા મતદાન થયું છે. વલસાડ બેઠક પર ભાજપમાંથી કે.સી.પેટલ અને કોંગ્રેસમાંથી જીતુ ચૌધરી ચૂંટણી લડી રહ્યા છે. નોંધનીય છે કે, અમરેલી બેઠક પર 2014માં 74.28 ટકા મતદાન થયું હતું. જોકે 2014ની તુલનામાં આ વખતે થોડું ઓછું મતદાન થયું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત

વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ

2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો

સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
2027 વર્લ્ડકપમાં અફઘાનિસ્તાને મેળવ્યું સ્થાન, વેસ્ટ ઈન્ડિઝને લાગ્યો મોટો ઝટકો
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ

18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ

OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન

2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ

Embed widget