શોધખોળ કરો
Advertisement
Twitter લાવી રહ્યું છે નવું ફિચર, મતદાન અને ચૂંટણી સંબંધિત ભ્રામક ટ્વીટની થઇ શકશે રિપોર્ટ
ટ્વીટર, વૉટ્સએપ અને ફેસબુક પર ફેક ન્યૂઝનો પ્રસાર એક મોટી સમસ્યા છે. સરકારે આ સોશ્યલ મીડિયા કંપનીઓને સૂચના આપી છે કે ચૂંટણીને પ્રભાવિત કરવા માટે આ મંચોના કોઇપણ પ્રકારના દુરપયોગને સહી લેવામાં નહીં આવે
નવી દિલ્હીઃ ટ્વીટર પોતાના મંચ પર એક ફિચર જોડી રહ્યું છે. આની મદદથી માઇક્રો-બ્લૉગિંગ વેબસાઇટના ઉપભોક્તા મતદાન અને ચૂંટણી સાથે જોડયેલી ભ્રામક સામગ્રીઓની ફરિયાદ કરી શકશે. સોશ્યલ મીડિયા મંચને ખોટી માહિતીઓને પોતાના મંચથી દૂર રાખવાના પ્રયાસ રૂપે આ પગલું ભરવામાં આવ્યુ છે.
ટ્વીટર, વૉટ્સએપ અને ફેસબુક પર ફેક ન્યૂઝનો પ્રસાર એક મોટી સમસ્યા છે. સરકારે આ સોશ્યલ મીડિયા કંપનીઓને સૂચના આપી છે કે ચૂંટણીને પ્રભાવિત કરવા માટે આ મંચોના કોઇપણ પ્રકારના દુરપયોગને સહી લેવામાં નહીં આવે.
એપ્રિલની શરૂઆતમાં થયેલા એક અધ્યયનમાં દાવો કરવામાં આવ્યો હતો કે છેલ્લા 30 દિવસોમાં બે માંથી એક વ્યક્તિને ડિજીટલ મંચ દ્વારા નકલી સમચારો મળ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion